Author name: sujay

કૃષિ ટેકનોલોજી : ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે.

ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે લ્યો બોલો , આ નવું આવ્યું ,આપણે ત્યાં મજુર મળતા નથી તેવું દેશ અને દુનિયામાં છે .વિદેશમાં ફળ પાકોની ખેતી કરતા ખેડૂતો હવે ડ્રોન દ્વારા ફળ ઉતારવાનું શરુ કર્યું છે . વિદેશમાં સફરજનની ખેતી કરતા ખેડૂતોએ આ ડ્રોનનો સફળ પ્રયોગ કર્યો છે .ડ્રોન માં વેક્યુમ હોવાથી સફરજન […]

કૃષિ ટેકનોલોજી : ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે. Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – 1 

૧. માટી અને ક્ષેત્ર વિશ્લેષણ : જમીનના સચોટ 3D નકશા બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ અને જમીન ધોવાણ પર પ્રારંભિક જમીન વિશ્લેષણ માટે ઉપયોગ થઈ શકે છે. બીજ રોપણી પેટર્નના આયોજનમાં પણ આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ૨. વાવેતર : ડ્રોનપ્લાન્ટિંગ સિસ્ટમ્સ વાવેતર ખર્ચમાં ૮૫% જેવો ઘટાડો કરી શકાય

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – 1  Read More »

તુવેરની ખેતી : સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”

સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” તુવેરના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના સંભાજીનગરની સુમન એગ્રો એન્ડ સન્સ કંપની ગુજરાતમાં પોતાની સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”ના નામથી વેચાણ કરી રહેલ છે જેની ખેડૂતોમાં ખૂબ જ મોટી માંગ ઉભી થયેલ છે આ માંગ એટલી મોટી છે કે અન્ય હરીફ બિયારણની કંપનીઓને પણ પોતાની

તુવેરની ખેતી : સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” Read More »

દિવેલાનો સૂકારો

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7 જાતનું વાવેતર કરવું. પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ

દિવેલાનો સૂકારો Read More »

ભારતમાં ઉપજ કરતાં બજાર વધુ મહત્વની- કૃષિવિજ્ઞાન ટીપ્સ

ખેડૂતો સાથે નજીકથી કામ કરતા એક કૃષિ સલાહકાર કહે છે કે , મેં એક સુસંગત સત્ય જોયું છે…

ભારતમાં ઉપજ કરતાં બજાર વધુ મહત્વની- કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ?

ફળોની વીણી બાદ તુરંત નડતર રૂપ ડાળીઓ, રોગ- જીવાતથી નુકશાન પામેલ ડાળીઓ, વીણી લીધેલ કેરીના ઠુંઠા દુર કરવા જોઈએ. મોટા ઝાડ હોય તો ટોચની ૩૦ થી ૪૫ સે.મી. ડાળીઓ કાપવી. જયારે નાના છોડ માટે ટોચથી અંદર ર૦ થી ૩૦ સે.મી. સુધીની ડાળીઓ કા૫વી કે જેમાં બીજા વર્ષે ફૂલ લાવી શકાય.

આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ? Read More »

દાડમમાં છાંટણી

દાડમના છોડના મૂળ અને થડમાંથી નીકળતા પીલા વખતોવખત કાઢી નાંખવા, કારણકે આ પીલા ફૂલ બેસવામાં અને તેના વિકાસમાં નડતરરૂપ થાય છે. દર વર્ષે રોગીષ્ટ, સૂકી અને નડતર રૂપ ડાળીઓ કાપી નાંખવી. રોગીષ્ટ ડાળીઓ હંમેશા રોગીષ્ટ ભાગથી, ૫ સેન્ટીમીટર નીચેથી કાપવી. થડ ઉપર ૩૦ થી ૬૦ સેન્ટીમીટર ઊંચાઈ સુધી ગેરુ લગાવવો જોઈએ, છોડની ડાળીઓ કાપવા હંમેશાં

દાડમમાં છાંટણી Read More »

બીજમંત્ર : બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે?

બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે? મહેરબાની કરીને મને આ બે સ્થાન પર તમારો માર્ગદર્શક બનવાની મંજૂરી આપો. હું પ્રથમ સ્થાન પસંદ કરીશ- લખનઉમાં ગોમતી પુસ્તક મહોત્સવ જે આ રવિવારે પૂર્ણ થયો અને બીજું સ્થાન, તમારા પોતાના ગૃહનગરની યાત્રા, જ્યાં દાયકાઓ અગાઉ નાની-નાની કરિયાણાની દુકાનો હતી. 1. ગોમતી પુસ્તક મહોત્સવમાં મુખ્ય આકર્ષણ ‘સેલ્ફ

બીજમંત્ર : બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે? Read More »

પાણીનું બુંદ : પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .

પાણી બુંદ આપણા માટે , પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .આપણા પાકને એન પી કે અને સૂક્ષ્મ તત્વો જે જોઈએ તે આપતા પહેલા જોઈ લો કે જે પાણીના બુંદમાં ભળે તે આપણા માટે ઉપયોગી . આ પાણીનું ટીપું આપણી ખેતીમાં કઈ રીતે ઉપયોગી છે તેની વાત કરતા પાણીનું ટીપું આપણને ખુબ સારી

પાણીનું બુંદ : પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી . Read More »

બેબીકોર્નની ખેતીને સમજો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

બેબી કોર્ન એટલે નાનકડી અપરિપક્વ મકાઈ. આખા વર્ષ દરમિયાન થઇ શકે. બીજ ૫ કિગ્રા/એકર જોઈએ . અંતર: ૨-૨.૫ ફૂટ હરોળથી હરોળ ૧૫-૨૦ સે.મી. છોડથી છોડ.વાવણી પછી ….

બેબીકોર્નની ખેતીને સમજો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »