છોડના વિકાસમાં પોટેશિયમનું મહત્વ – કૃષિવિજ્ઞાન ટીપ્સ
છોડના વિકાસમાં પોટેશિયમનું મહત્વ શું છે તે વાંચો ટેલીગ્રામ પર.
છોડના વિકાસમાં પોટેશિયમનું મહત્વ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »
છોડના વિકાસમાં પોટેશિયમનું મહત્વ શું છે તે વાંચો ટેલીગ્રામ પર.
છોડના વિકાસમાં પોટેશિયમનું મહત્વ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »
ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય નથી. ફળ તૈયાર થવાના સમયે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અથવા તો જમીનમાં બોરોન તત્વની ઊણપ હોય તો ફળની છાલ ફાટી જાય છે.
પોટાશ, (𝐤), છોડને સ્વસ્થ અને મજબૂત વિકાસ માટે જરૂરી ત્રણ મુખ્ય પોષક તત્વોમાંનું એક છે. પોટાશ છોડના વૃદ્ધિ કાળમાં મજબૂત ભૂમિકા ભજવે છે. તે પાણીના નિયમન…
પોટાશ એક ઉપયોગી પોષક તત્વ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »
અમુક કિસ્સા પશુ વીમામાં આવરી લેવામાં આવતા નથી પરંતુ કોઈ-કોઈ કિસ્સામાં વધુ પ્રીમીયમ ભરી (એડ ઓન) જે-તે કિસ્સાને પશુ વીમા હેઠળ આવરી શકાય છે. જે માટે પશુ વીમાના દસ્તાવેજ સરખી રીતે વાંચી અને સમજી લેવા
પોલીસી/પશુ વીમા પ્રમાણપત્ર Read More »
વેલાવાળા પાક (દૂધી, ગલકા, તુરીયા, કાકડી, ઘિલોડા, પરવળ) અને કેટલાક ફળપાકો (આંબો, ચીકુ, જામફળ, બોર)માં ફળમાખી થી સારા એવા પ્રમાણમાં નુકસાન થાય છે. વેલાવાળા શાકભાજી અને ફળપાકોમાં નુકસાન કરતી ફળમાખી અલગ-અલગ જાતિની હોય છે. તેથી ફળમાખીના નરને આકર્ષવા માટે તદ્દન જુદા જ પ્રકારના રસાયણનો ઉપયોગ થાય છે. વેલાવાળા શાકભાજી (બેકટ્રોસેરા કુકરબીટી) અને ફળપાકો (બેકટ્રોસેરા ડોર્સાલીસ)માં
વેલાવાળા પાકમાં ફળમાખી Read More »
વિશ્વાસ સોના તુવેર નમસ્કાર ખેડૂત મિત્રો, હું જેતેશભાઈ ગજેરા. મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની તુવેરની વેરાઈટી વિશ્વાસ સોનાનું પાંચ વીઘામાં (૧૬ ગુઠા= ૧ વીઘો) વાવેતર કરેલ હતું અને તેમાં મને સારામાં સારું એક વીઘે ૪૨ મણનું એટલે કે કુલ ૨૧૦ મણ ઉત્પાદન થયું હતું જે મેં સરકારી ટેકાના ભાવમાં વેચાણ કરેલ હતું મને તથા મારી
કંપની ન્યુઝ : વિશ્વાસ સોના તુવેર Read More »
(૧) સામાન્ય રીતે બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તેના આગલા દિવસે પ્લાસ્ટિકની ડોલમાં ૧ કિ.ગ્રા.મોરથુંથું પ૦ લિટર પાણીમાં ઓગાળવું આ માટે પ્લાસ્ટીકની ડોલના બદલે માટીનું વાસણ પણ વાપરી શકાય.(૨) બીજા દિવસે એટલે કે છંટકાવના દિવસે પહેલી પ્લાસ્ટિકની ડોલનું મોરથુંથુનું દ્રાવણ તેમજ બીજી પ્લાસ્ટિકની ડોલમાં રહેલ ચૂનાને પ્લાસ્ટિકની ડોલમાં કે માટીના વાસણોમાં એક જ સાથે રેડતા
કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ બનાવવાની રીત (૧૦૦ લિટર દ્રાવણ માટે) Read More »
આપણો દેશ અને ગુજરાત રાજ્ય ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવે છે. તો આ વિસ્તારોમાં એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં પવન સારી ગતિએ વહેતો હોય જેથી રહેઠાણમાંથી કુદરતી હવા સરળતાથી અવરજવર થઈ શકે. સામાન્યરીતે પૂર્વ-પશ્ચિમી દિશા તરફનું રહેઠાણ આદર્શ ગણાય છે, જેના કારણે પથારીના સૂકા આવરણમાંથી ઉત્પન્ન થતા સૌરવિકિરણો સરળતાથી બહાર પસાર જઈ શકે છ
પશુપાલન : પશુ રહેઠાણની જગ્યા કેવી હોવી જોઈએ ? Read More »
🎯 છોડને ખોરાક આપવો તે વાત ભૂલીને માટીમાં રહેલા સૂક્ષ્મજીવોને ખોરાક આપવા તરફ વળીયે . ચાલો આ પરિવર્તન કરીયે. ચાલો માટીને માટી તરીકે ગણવાનું બંધ કરીએ. ચાલો તેને જીવંત કારખાના તરીકે જોઈએ
માટી જીવંત કારખાનું છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »
ઘનિષ્ઠ વાવેતર પધ્ધતિથી વાવેતર કરવું હોય તો નુતન અને ચીપ કલમની પસંદગી કરી શકાય અને વધારે વિસ્તારમાં વાવેતર કરવું હોય તો નુતન અથવા ચીપ કલમની પસંદગી કરવી કારણ કે આર્થિક રીતે નુતન કલમ ભેટ કલમની સરખામણીએ ખુબ જ સસ્તી પડે. વધુમાં ઘનિષ્ઠ વાવેતરમાં શરૂઆતથી ઝાડની કેળવણી કરવાની હોય નુતન કલમમાં કેળવણી સારી રીતે કરી શકાય.
આંબાનું નવું વાવેતર કરવા માટે નુતન કલમ કે ભેટ કલમ સારી ? Read More »