વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું.

ગ્રેગોર મેન્ડેલ એક પાદરી હતા અને ઓસ્ટ્રીયામાં જન્મેલા તે બોટાનીષ્ટ એટલે ઝાડ પાનના વૈજ્ઞાનિક હતા, શિક્ષક પણ હતા અને ગણિતજ્ઞ પણ હતા. સમય મળે ત્યારે વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું હતું. વટાણાના અલગ અલગ કલરના છોડનું સંકરણ કરીને જોયું તો વિવિધતા મળી સંકરણ એ કુદરતની દેન લોકો સુધી પ્રકાશિત કરી .