સેગ્રીગેશનનો નિયમ.
● કૃષિ વિજ્ઞાનિક તરીકે ગ્રેગોર મેન્ડેલે એક બીજો નિયમ આપ્યો તેને કહેવાય સેગ્રીગેશનનો નિયમ. એકવાર નર અને માદા છોડનું સંયોજન કરી જે હાઈબ્રીડ બને તેને તેણે એફ-૧ કહ્યું, આપણે બધા એફ 1 નામથી પરિચિત છીએ એફ 1 એટલે પહેલી પેઢીનું બિયારણ અને આને હાયબ્રીડ પણ કહેવાય છે અને તે વાવ્યા પછી જે ઉપજ મળે તેને […]
સેગ્રીગેશનનો નિયમ. Read More »








