વટાણા

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ

કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે મઠ, વાલ, વટાણા, સોયાબીન, ફણસી. કઠોળમાંથી બે દળ થતી હોવાથી કઠોળને દ્વિદળી અનાજ પણ કહેવામાં આવે છે. જેમાં મગ, મઠ, ચણા, તુવેર, અડદ, સોયાબીન, વટાણા વિગેરેનો સમાવેશ થાય છે. આપણે […]

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ Read More »

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે એક છે પ્રભાવી જીન અને બીજું પ્રચ્છન્ન જીન, જે પ્રભાવી જીન હોય તેના ગુણધર્મો બીજી પેઢીમાં દેખાય છે. જુવો ઉપરના છોડમાં સંકરણ કાર્ય પછી જે જિન પ્રભાવી હતું એટલે કે ડૉમિનન્ટ હતું તે બીજી પેઢીમાં દેખાયું , સંકરણ કરવા માટે મેન્ડેલ પરાગરજને

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે Read More »

આજનો યુગ મેન્ડેલનો આભારી છે

● વટાણાના છોડના સંકરણ પછી ગ્રેગોર મેન્ડેલે ૭ પ્રકારની ખૂબીઓ વટાણાના છોડમાં જોઈ બે જુદા જુદા વટાણાના છોડનું સંકરણ કર્યું તો ફૂલના કલરમા, ફળના આકારમાં, શીંગના કલરમાં, શીંગના આકારમાં, છોડની ઊંચાઈમાં, છોડના ફૂલોની સંખ્યામાં અને ઘણાના કલરમાં ફેરફાર જોયા. અહીંથી શરુ થયું હાઈબ્રીડ. આજે તો હાઇબ્રીડાઇઝેશનની ટેક્નિક જીન પ્રિન્ટ પ્રમાણે ઝડપી બની છે એટલે આજનો

આજનો યુગ મેન્ડેલનો આભારી છે Read More »

વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું.

ગ્રેગોર મેન્ડેલ એક પાદરી હતા અને ઓસ્ટ્રીયામાં જન્મેલા તે બોટાનીષ્ટ એટલે ઝાડ પાનના વૈજ્ઞાનિક હતા, શિક્ષક પણ હતા અને ગણિતજ્ઞ પણ હતા. સમય મળે ત્યારે વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું હતું. વટાણાના અલગ અલગ કલરના છોડનું સંકરણ કરીને જોયું તો વિવિધતા મળી સંકરણ એ કુદરતની દેન લોકો

વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું. Read More »

૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ

૨૦ જુલાઈ હમણાં જ ગઈ ચાલો ૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિને યાદ કરીએ. ૨૦ જુલાઈ ૧૮૨૨ના જન્મેલી ગ્રેગોર મેન્ડેલની વાત કરવી છે. ગ્રેગોર જોહાન મેન્ડેલ દ્વારા વટાણાના છોડ ઉપર પ્રયોગો કરીને જીનેટિકસ એટલે કે આનુવંશીક ગુણધર્મ બીજી પેઢીમાં ઉતરે છે તેની વાત કરી , આમ જયારે તેણે વાત કરી ત્યારે કોઈ એ

૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ Read More »