જીવાત

જીવાત : રીંગણ, ભીંડા, મરચી અને વેલાવાળા શાકભાજીમાં પાનકથીરી

પાનકથીરી છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે આઈસોસાયક્લોસેરમ ૯.૨ ડીસી ૬ ગ્રામ અથવા ફ્લુમાઈટ ૨૦ એસસી ૧૫ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી […]

જીવાત : રીંગણ, ભીંડા, મરચી અને વેલાવાળા શાકભાજીમાં પાનકથીરી Read More »

જીવાત : ઔષધીય પાક ડોડીમાં આવતી મોલો-મશી જીવાત નિયંત્રણ

ખેતરમાં પીળાં ચીકણાં ટ્રેપ લગાવવા ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લી. અથવા બજારમાં મળતી લીમડાયુક્ત તૈયાર કીટનાશકો ૩૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫

જીવાત : ઔષધીય પાક ડોડીમાં આવતી મોલો-મશી જીવાત નિયંત્રણ Read More »

જીવાત : દાડમના પાકમાં ફળ કોરીખાનાર ઇયળ

ફળ કોરીખાનાર ઇયળ ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે. જ્યાં શક્ય હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૭૦૦ ગ્રામ (૫% અર્ક)

જીવાત : દાડમના પાકમાં ફળ કોરીખાનાર ઇયળ Read More »

જીવાત : લીંબુમાં સાયલા

ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૫% (અર્ક) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિ.ગ્રા. (૧૦% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી

જીવાત : લીંબુમાં સાયલા Read More »

જીવાત : દાડમમાં આવતી થ્રિપ્સ

વાડીમાં સર્વે કરતા ૧૦ સે.મી. ડાળી પર ૫ કે તેથી વધુ થ્રિપ્સ જાેવા મળે ત્યારે સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો બીજાે છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.

જીવાત : દાડમમાં આવતી થ્રિપ્સ Read More »

જીવાત: ભીંડામાં કાબરી ઇયળનું નિયંત્રણ

ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. નુકસાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. ઉપરાંત વીણી કરેલ ભીંડામાંથી આ જીવાતથી સડેલા ભીંડા જુદા તારવી તેને ઢોરને ખવડાવી દેવા કે ઈયળો સહિત નાશ કરવો. આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિ.લી.

જીવાત: ભીંડામાં કાબરી ઇયળનું નિયંત્રણ Read More »

મગ, મઠ, અડદ અને ચોળા : તડતડીયાં

મગ, મઠ, અડદ અને ચોળામાં તડતડીયાંનું નિયંત્રણ થાયામેથોકઝામ ૨૫ ડબલ્યૂજી ૪ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મગ, મઠ, અડદ અને ચોળા : તડતડીયાં Read More »

ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ

ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય તો તુરત જ એક હેકટર પાકના વિસ્તાર માટે રેતી સાથે બરાબર ભેળવી માવજત આપેલ રેતી ઘઉંના ઊભા પાકમાં પુંખવી અને ત્યારબાદ પાકને હળવુ પિયત આ૫વું અથવા આ કીટનાશકનો જથ્થો પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે

ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ Read More »

શેરડીનાં પાકમાં એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો

એપીરીકેનીયા મેલાનોલ્યુકા : શેરડોના પાયરીલાના જૈવિક નિયંત્રણમાં બાહ્યપરજીવી એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો અગત્યનો છે. આ કીટક રોમપક્ષી બાહ્ય પરોપજીવી છે. પુખ્ત કીટક કાળા રંગનું હોય છે જે કોશેટામાંથી નીકળ્યા બાદ કોશેટા પાસે જ બેસી રહે છે. ઈંડામાંથી નીકળેલ ઈયળ ખુબ જ નાની, આછા પીળા રંગની અને પ્રમાણમાં મોટા માથાવાળી હોય છે. જે ચપળતાથી યજમાન પાયરીલાની શોધમાં

શેરડીનાં પાકમાં એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો Read More »

જીવાત : ઘઉંમાં મોલો

મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

જીવાત : ઘઉંમાં મોલો Read More »