દાડમ

કૃમિ – નીમેટોડનું જીવનક્રમ શું છે ? શું તમે જાણો છો ?

આજે દાડમની પણ વાત કરવી છે. દાડમની ખેતી બધાએ અપનાવી પરંતુ દાડમની ખેતીમાં કૃમિ મોટો શત્રુ સાબીત થઈ રહ્યો છે. આ કૃમિ ને અંગ્રેજીમાં નેમેટોડ કહે છે. દાડમનો છોડ ૪ થી પ વર્ષનો થાય પછી કૃમિનું નુકશાન જોવા મળે છે. આ કૃમિ જમીનમાં શુક્ષ્મ નરી આંખે દેખાતી નથી. તેનું જીવનક્રમ ફરીવાર જાણીએ તો ખબર પડે […]

કૃમિ – નીમેટોડનું જીવનક્રમ શું છે ? શું તમે જાણો છો ? Read More »

દાડમમાં ક્યાં બહારની માવજત આપવી ?

દાડમના જે ફળો ચોમાસામાં વિકસતા હોય તેમાં જીવાતો લાગવાનો ભય વધારે અને ચોમાસુ બેસતાં વિકસતા હોય એનાપર પહેલા પહેલા વરસાદના છાંટા પડવાથી એકલા ડાઘા ડાઘા દેખાય એટલે મૃગ બહાર કે આંબે બહાર ખેડૂત અને દાડમ બન્ને માટે નકામી ! બન્ને ને ફાવે તેવી બહાર હોય તો તે છે હસ્તબહાર. શિયાળાની ગુલાબી ઠંડી અને સૂકા હવામાનમાં

દાડમમાં ક્યાં બહારની માવજત આપવી ? Read More »

દાડમના ફળ ફાટી જવાના કારણો અને તેનુ નિવારણ

દાડમના ફળો બે કારણથી ફાટી જાય છે. એક તો બોરોન તત્ત્વની ઉણપના કારણે તથા બીજું ભેજની અનિયમિતતાના કારણે. દાડમ ના પાકમાં પિયત નિયમિત રીતે આપવું જોઈએ. જો પિયતના માપ તથા પિયત વચ્ચેના ગાળામાં તફાવત વધારે રહે તો ફળ ફાટવાની સમસ્યા રહે છે. માટે નિયમિત સમયાંતરે પિયત આપવું જોઈએ.

દાડમના ફળ ફાટી જવાના કારણો અને તેનુ નિવારણ Read More »

દાડમમાં છાંટણી

દાડમના છોડના મૂળ અને થડમાંથી નીકળતા પીલા વખતોવખત કાઢી નાંખવા, કારણકે આ પીલા ફૂલ બેસવામાં અને તેના વિકાસમાં નડતરરૂપ થાય છે. દર વર્ષે રોગીષ્ટ, સૂકી અને નડતર રૂપ ડાળીઓ કાપી નાંખવી. રોગીષ્ટ ડાળીઓ હંમેશા રોગીષ્ટ ભાગથી, ૫ સેન્ટીમીટર નીચેથી કાપવી. થડ ઉપર ૩૦ થી ૬૦ સેન્ટીમીટર ઊંચાઈ સુધી ગેરુ લગાવવો જોઈએ, છોડની ડાળીઓ કાપવા હંમેશાં

દાડમમાં છાંટણી Read More »

દાડમ : ફળ કોરીખાનાર ઇયળ

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. • નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે. જ્યાં શક્ય હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી (નેટ) વડે ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક)

દાડમ : ફળ કોરીખાનાર ઇયળ Read More »

દાડમમાં હસ્ત બહારની માવજત

દાડમના પાકમાં ત્રણ સિઝનમાં ફૂલ આવે છે. માટે આખું વર્ષ ફળો આવતા રહે છે. જો આ ફૂલો ડીસેમ્બર- જાન્યુઆરીમાં આવે તો તેને આંબે બહાર, જુન-જુલાઈમાં આવે તો તેને મૃગ બહાર અને સપ્ટેમ્બર-ઓકટોબરમાં આવે તેને હસ્ત બહાર કહેવાય છે. દાડમમાં ત્રણે ૠતુમાં પાક લેવો આર્થિક તેમજ વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. આંબે બહારમાં ફળો ચોમાસાની શરૂઆતમાં આવતા

દાડમમાં હસ્ત બહારની માવજત Read More »

ઉત્તમ ખેતી : વાંસની ખેતી કરાય ?

કોઈ ખેડૂતો નવું વાવેતર કરવા ઈચ્છુક હોય તો ચોમાસા પહેલા વાવેતર કરી દેવું યોગ્ય છે. કારણ કે વાવેતર ઉપર પસાર થયેલું ચોમાસું આખા વર્ષ જેટલું ગણ કરે છે…

ઉત્તમ ખેતી : વાંસની ખેતી કરાય ? Read More »

ઉત્તમ ખેતી : સંગઠનથી સુધારા તરફ…

ગુજરાતમાં જે રીતે કચ્છમાં ખેતીનો વિકાસ થયો તે જોઈએ તો ત્યાં દાડમ, ખારેક, આંબા, ડ્રેગન ફ્રૂટ, ટેટી વિગેરે જેવા પાકો પ્રમાણમાં સારી રીતે, આંખે આખા વિસ્તારોમાં અને નફાકારક રીતે વાવતા થયા …..

ઉત્તમ ખેતી : સંગઠનથી સુધારા તરફ… Read More »

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

સજીવ ખેતીમાં કૃમિનું જૈવિક નિયંત્રણ | સેટેલાઈટ ફાર્મિંગ એટલે શું ? | જંતુનાશક દવા ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો | દાડમના ટોચના સુકરા

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી Read More »