નિંદામણનાશક

ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ?

બાયોટેકનોલોજીની વાત પણ થોડી કરી લઈએ મોન્સાન્ટોની બોલગાર્ડ ટેકનોલોજી ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ? તે સમય જ કહેશે. પરંતુ મોન્સાન્ટો એ અમેરીકા અને કેનેડામાં રાઉન્ડઅપ રેડી- ૨ એકસ્ટેન્ડ નામની બે નિંદામણનાશકો સામે લડે તેવી નવી ટેકનોલોજી સોયાબીન માટે લોન્ચ કરી . આ ટેકનોલોજીમાં ગ્લાયફોસેટ કે ડીકામ્બા નિંદામણ નાશક છાંટવા છતાં […]

ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ? Read More »

ખુબ જ જાણીતું નિંદામણનાશક – ટરગા સુપર

પાક ઉત્પાદનના ઘટાડા માટે જવાબદાર વિવિધ જૈવિક પરિબળો પૈકી નિંદણ એક ખૂબ જ અગત્યનું પરિબળ ગણાય છે. પાકમાં જોવા મળતાં રોગ અને જીવાત દ્વારા થતું નુકશાના ખેડુત સ્પષ્ટ રીતે જોઈ શકે છે. જયારે નિંદણ દ્વારા થતું નુકશાન કે તેનાથી પાક ઉત્પાદન થતો ઘટાડો પ્રત્યક્ષ જોઈ શકાતો ન હોવાથી ખેડૂતો તેના પ્રત્યે ખાસ ધ્યાન આપતા નથી.

ખુબ જ જાણીતું નિંદામણનાશક – ટરગા સુપર Read More »

નિંદામણ નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯

નિંદામણ નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯

ખેડૂતોને ખુબ જ ઉપયોગી એવો નિંદામણ નિયંત્રણ વિશેષાંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. જો તમારું લવાજમ પૂરું થઇ ગયું હોય તો આજે તમારું લવાજમ રીન્યુ કરાવી લેશો. કેમકે કૃષિ વિજ્ઞાનમાં હવેના જુન , જુલાઈ, ઓગસ્ટ મહિનાના અંક પાક સંરક્ષણ વિશેષાંક પ્રસિદ્ધ થવાના છે લવાજમ ભરવાની વધુ માહિતી માટે ફોન કરો. ૯૮૨૫૨૨૯૯૬૬

નિંદામણ નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯ Read More »