આપણે ગાય રાખીયે તો ગાય આધારિત ખેતી કરી શકીયે?
ગાય આધારિત ખેતીની વાત કરવી છે પણ ગાય કોઈ ને રાખવી નથી , આજે ગાય અને બળદ કોઈને પોસાતા નથી કારણ કે છેલ્લા બે દસકાથી આપણા વડીલોએ ભાવાવેશમાં આવી કન્યા છાત્રાલયો સારી કરી ઉત્તમ કામ કર્યું . પણ ગામડે ગામડે દીકરો ખેતી કરશે એટલે દીકરાને શિક્ષણ આપવાનું સાવ કોરાણે મૂકી દીધું , દીકરાને આપણે સૌ […]
આપણે ગાય રાખીયે તો ગાય આધારિત ખેતી કરી શકીયે? Read More »








