પિયત

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો.

ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી શકાય ? ના એવું નથી, જો સાંભળો તમારો કૂવો છલોછલ ભરેલો હોય બોરમાં ચોવીસ કલાક ચાલે તેટલું પાણી હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરશે તેને સરવાળે ફાયદો થશે અને હા, […]

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો. Read More »

પ્રાકૃતિક ખેતી : પંચગવ્યનો ઉપયોગ

છંટકાવ માટે પંચગવ્યનો ઉપયોગ :૨૦ લિટર પંચગવ્યને ૫૦૦ લિટર પાણીમાં મિશ્ર કરીને (એટલે કે ૩ ટકા પંચગવ્ય) એક હેક્ટર વિસ્તારમાં છોડ ઉપર છાંટીને આપી શકાય છે. ૧૫ લિટરના એક પંપમાં ૪૫૦ મિ.લી. પંચગવ્ય વાપરવું. પંપથી છાંટતી વખતે દ્રાવણને ગાળીને પંપમાં ભરવું અને નોઝલ મોટા કાણાવાળી વાપરવી. પંચગવ્ય અને બીજ સારવાર :પંચગવ્યના ૩% દ્રાવણનો ઉપયોગ બીજને

પ્રાકૃતિક ખેતી : પંચગવ્યનો ઉપયોગ Read More »

ટેન્શીયોમીટર કહે છે કે પિયતની જરૂર છે 2 ઇંચ પિયત આપો

મૂળ પ્રદેશમાં કેટલો ભેજ છે તેની માપણી કરવા હવે ટેન્શીયોમીટર આવે છે જે તમને કહે છે કે પિયતની જરૂર છે 2 ઇંચ પિયત આપો અને હા હવે ભેજ માપક યંત્ર તમે સીધા મોબાઈલ સાથે જોડીને ઘેર બેઠા સંદેશ મેળવી શકો છો કે કેટલો ભેજ જરૂર છે અને ઘેર બેઠા તમારી વાડીની મોટર શરુ કરીને 2

ટેન્શીયોમીટર કહે છે કે પિયતની જરૂર છે 2 ઇંચ પિયત આપો Read More »

અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો ટપક પિયત વાપરો

આવનારા વર્ષોમાં અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો આપણે ટપક પિયત એટલે કે ડ્રિપના ફાયદા વિષે સમજી લઈએ, છોડના રૂટઝોન એટલે કે મૂળ પ્રદેશમાટે જરૂરી પાણી-પિયત- કેટલું જોઈએ તેની વૈજ્ઞાનિક સૂઝ ખીલવીએ તો છોડ પણ ખુશ અને આપણું ખીચું પણ ખુશ કારણ કે વધુ પડતા રેડ પાણીમાં આપણે આપેલ ખાતર મૂળ પ્રદેશથી દૂર ચાલ્યું જાય તે

અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો ટપક પિયત વાપરો Read More »

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ?

સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય છે આ આપણું નુકસાન છે સાથે સાથે 5 થી 35 % જેટલો નાઈટ્રીજન બાયોલોજિકલ ઓક્સિડાયજેસન એટલે કે ડીનાઈટ્રીફિકેશન થવાથી છોડને મળતો નથી ઘણા ખેડૂતો વધુ પડતું પિયત આપી દે તો

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ? Read More »

મનની વાત : રાસી પાક નિદર્શન કાર્યક્રમ યોજાય તો મુલાકાત જરૂર લેવી.

રાસી સીડ્સ દ્વારા ગામડે ગામડે પાક નિદર્શન કાર્યક્રમો યોજી ખેડૂતોને આ વર્ષના રસી સીડ્સના વિવિધ બિયારણોના પરિણામો દેખાડે છે. જેનો મુખ્ય હેતુ ખેડૂતો તેમનાં વિસ્તારની જમીન, પિયત વ્યવસ્થાને અનુકુળ યોગ્ય બિયારણની પસંદગી કરી શકે.

મનની વાત : રાસી પાક નિદર્શન કાર્યક્રમ યોજાય તો મુલાકાત જરૂર લેવી. Read More »

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ?

કપાસ ઉગાડતા ખેડૂતો ધ્યાન આપે ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? ભૂરપવનની શરૂઆત થશે એટલે કે રાત્રીનું તાપમાન જેમ જેમ નીચું જતું જશે તેમ તેમ અમુક જીવાત ઓછી થશે તો ગુલાબી ઈયળના કોશેતા જે જમીનમાં પડ્યા છે તે આળસ મરડીને ફૂદામાં પરિવર્તિત થઇને નર માદાના સંયોજન પછી કુણા કુણા કપાસ

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? Read More »

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ.

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ, ઝડપી નિર્ણય અને સમયસરનું સંચાલન, ભલેને પછી તમે ભાગીયા દ્વારા ખેતી કરાવતા હો પણ અંતે તો તમે તમારા ખેતરના મેનેજર છો, મેનેજરનું શું કામ છે ? મેનેજરનું કામ છે ખેતરમાં થતી દરેક પ્રોસેસ જેવી કે પાકસંરક્ષણ, પિયત વ્યવસ્થાપન, ખાતર વ્યવસ્થાપન, પાકના વિકાસ અને ફાલ વખતે જરૂરી કાર્ય વગેરે

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ. Read More »

વધુ ને વધુ પોષણક્ષમ ઉત્પાદન લેવું હશે તો પિયતને પણ ચોક્કસાઈ પૂર્વક આપવું પડશે

ખેતીનો યુગ છે અને ખેતીનો યુગ આવી રહ્યો છે ત્યારે ખેતી પાકોમાં સૌથી અગત્યની વાત પિયતના સંદર્ભે પણ વૈજ્ઞાનિક ખેડૂતોની મદદે આવી રહ્યા છે. વધુ ને વધુ પોષણક્ષમ ઉત્પાદન લેવું હશે તો પિયતને પણ ચોક્કસાઈ પૂર્વક આપવું પડશે. પાકને જરૂર છે ભેજની, નહિ કે પાણી આપણે હજી પણ પાવડે પાણી વાળવાનું ચાલું રાખ્યું છે વિશ્વ

વધુ ને વધુ પોષણક્ષમ ઉત્પાદન લેવું હશે તો પિયતને પણ ચોક્કસાઈ પૂર્વક આપવું પડશે Read More »

મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ

મરચી ઉગાડતા ખેડૂતોએ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરીને મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ. મરચીની ખેતી કરવી હોય તો મરચી વિશે અત થી ઇતિ જાણી રાખવું પડે અને જે સમસ્યા હોય તેનું સવેળે નિરાકરણ કરવું જોઈએ. મરચીમાં વિવિધ આવતી સમસ્યા કઈ અને કેટલી હોય છે. તેવું તમે કયારેય વીચાર્યું છે ? તો

મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ Read More »