પિયત

ઘાબાજરીયું (Typha angustifolia) નીંદણ

ઘાબાજરીયું (Typha angustifolia) નીંદણ

ઘાબાજરીયું બહુવર્ષાયુ ઘાસ વર્ગનું નીંદણ છે, તેના છોડ ૧.૫-૨ મીટર ઊંચા હોય છે. પાન અને થડ ઊભા હોય છે. પાન લાંબા, ઘાટાં, ૫-૧૨ મી.મી. પહોળા અને મધ્યશીરા રહિત હોય છે. તેનું ડુંડુ બિલાડીની પૂંછડી જેવું હોય છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક તેમજ સૂક્ષ્મ બીજથી થાય છે. એક ડુંડામાં ૧૦,૦૦૦ થી ૨૦,૦૦૦ બીજ હોય છે, જે લાંબી […]

ઘાબાજરીયું (Typha angustifolia) નીંદણ Read More »

ધરો (ધોકડ) (Cynodon dactylon)

ધરો બહુવર્ષાયુ, છીછરા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં થાય છે. ખાસ કરીને ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિમાં વધુ જુસ્સાદાર વૃદ્ધિ થાય છે. વિવિધ પ્રકારની જમીનમાં થાય છે, કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે મૂળગાંઠ તથા કટકા દ્વારા થાય છે. તેમાં બીજ

ધરો (ધોકડ) (Cynodon dactylon) Read More »

બાયર લાભસૂત્ર : ઘઉંના પાકને તંદુરસ્ત રાખો.

આ વર્ષે સારા વરસાદ હોવાને લીધે પિયતની સગવડ સારી છે અને જેના કારણે શિયાળુ પાકનું ખુબ જ સારું વાવેતર થયેલ છે. તો મિત્રો આજે આપને ઘઉંના પાક વિષેની થોડી વાત કરીશું.

બાયર લાભસૂત્ર : ઘઉંના પાકને તંદુરસ્ત રાખો. Read More »

મગફળીની કાળી ફૂગનું વહેલું નિયંત્રણ કરવું જરૂરી હતું.

મગફળીમાં આવતી કાળી ફુગ એટલે એસ્પરજીલસ નાઇઝર જેને ખેડૂતો ઉગસૂક ના રોગથી ઓળખે છે.રોગ નું નામ કોલર રોટ છે તે તેના નામ મુજબ મગફળીના છોડના થડ અને મૂળ ના વચ્ચેના ભાગે એટલેકે જમીનની સપાટી ને થડ અડતું હોય તે જગ્યા એ ચેપ લગાડીને છોડ ને સુકવી નાખે છે..આ રોગ 70 ટકા બીજ જન્ય અને 30

મગફળીની કાળી ફૂગનું વહેલું નિયંત્રણ કરવું જરૂરી હતું. Read More »