મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં બજારભાવ ખુબ સારા મળે છે.
નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું તું, જેમાં મરચાંનું ઉત્પાદન સારું મળ્યું, અને લીલા તેમજ લાલ બંને મરચાં વેચવા માટે અનુકૂળ છે અને બજારભાવ ખુબ સારા મળ્યા. અરવિંદભાઈ બોઘરાગામ: મેટોડા, તા. લોધીકા જી. રાજકોટ મોં ૯૪૨૬૫૪૨૩૯૩ વધુ માહિતી માટે તેમજ બિયારણ ક્યાંથી મળશે […]
મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં બજારભાવ ખુબ સારા મળે છે. Read More »






