મરચી

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારું ઉત્પાદન આપે છે.

અનિલભાઈ ઠુંમર મુ. ત્રાકુડા, તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૭૯૫ ૬૦૪૯૪, દર વર્ષે હું મરચીનું વાવેતર કરું છું, પણ આ વર્ષે ભારે વરસાદને કારણે પાક પાણીમાં ડૂબી ગયો.છતાં ડ્રિઝલ પ્રતિમામાં ઘાટો લાલ કલર અને વધુ કરચલીવાળી ઉચ્ચ ગુણવત્તા યુક્ત મરચાં પાકે છે. વીઘે ૨૨ મણ ઉત્પાદન, હજુ પાક ચાલુ! અન્ય જાતોમાં ૮ માંથી માત્ર ૨ […]

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારું ઉત્પાદન આપે છે. Read More »

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં વાયરસ જેવું કઈ આવ્યું જ નથી.

પ્રવીણભાઈ ગોવિંદભાઈ કતબા, મુ.હડમતાલા, તા.ગોંડલ, જી.રાજકોટ મો. ૯૭૨૭૯૨ ૭૨૨૭, ખેડૂત મિત્રો મરચીનું ઘર એટલે મારું ગામ હડમતાલા. હું છેલ્લા પંદર વર્ષથી મરચીનું વાવેતર કરું છું. આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર પાંચ વીઘામાં વાવેતર કર્યું હતુ. આ વર્ષમાં વધુ વરસાદ પડવાથી ઘણી બધી મરચી ફેલ થઇ હતી. પણ આ વિશ્વાસ યોગી અડીખમ ઉભી

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં વાયરસ જેવું કઈ આવ્યું જ નથી. Read More »

મરચીની સફળ જાત : નિધી ૫૦૫માં રોગ જીવાત નહીવત આવે છે..

મયુરભાઈ વલ્લભભાઈ મુ.રફાળીયા તા. ભેસાણ જી. જૂનાગઢ મોં.૭૦૧૬૭ ૧૨૬૦૮ મરચીનું વાવેતર મે છેલ્લા એક વર્ષથી ચાલુ કર્યું છે. જેમાં નિધીની – ૫૦૫ વેરાઇટીનું ૪.૫ વીઘામાં છેલ્લા વર્ષે વાવેતર કર્યું હતું તેમાં ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. બીજી વેરાઇટીની સાપેક્ષમાં રોગ અને જીવાતનો પ્રશ્ન નહિવત આવે છે. તેમજ ક્વોલિટીમાં પણ સારું હતું. આ વર્ષે પણ નિધી

મરચીની સફળ જાત : નિધી ૫૦૫માં રોગ જીવાત નહીવત આવે છે.. Read More »

મરચીની સાચી બીજની પસંદગી માટે ચીલી કી પાઠશાળા સેમિનારમાં જોડાવ.

લાયબીંગ નામના જર્મન વૈજ્ઞાનિક લો ઓફ મીનીમમનો સિધ્ધાંત આપ્યો છે તેની ફરી ચર્ચા કરીએ કોઈપણ પાકને તેના મહત્તમ ઉત્પાદન માટે લો ઓફ મીનીમમ સિદ્ધાંત લાગુ પડે છે. દા.ત. કોઈપણ પાકના ઉત્પાદન માટે પોષક તત્વોના ઉપાડના આધારે પાકને અલગ અલગ તત્વોની જરૂરીયાત હોય છે તેમાંથી એક તત્વ માની લ્યો ઓછું મળ્યું અને બાકીના બધા જ તત્વો

મરચીની સાચી બીજની પસંદગી માટે ચીલી કી પાઠશાળા સેમિનારમાં જોડાવ. Read More »

મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ?

હવે મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ? તે સમજીએ, રોગકારકના ફેલાવામાં કોણ કોણ ભાગ ભજવે છે તે પણ સમજી લેવું જોઈએ. કોઈપણ રોગકારક જે તમારા ખેતરમાં આવ્યું છે તેને ફેલાવા માટે અનુકુળ વાતાવરણ અને સમય જોઈએ. રોગકારક તો જ ફેલાય જો તેને હોસ્ટ મળે એટલે કે મરચીના રોગ મરચીમાં ફેલાય કપાસમાં નહિ, એટલે

મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ? Read More »

વરસાદ પછીની માવજત – ૫

એક ડાળીના સુકારા સિનોફોરા બ્લાઈટ માટે બઝારમાં કઈ દવા આવે છે? વરસાદ થયો, ચોમાસુ છે, વરસાદ પછી સૂકો દિવસ આવ્યો છે, વાતાવરણ માં ધૂળ છે જો સાંજે ચાર પાંચ વાગે ફરી વરસાદ આવેતો બધી વાતાવરણ ની ધૂળ પાણી સાથે જમીનમાં આવી જશે, જો રાતના વાદળા હટી ગયા ને રાત ઠંડી થઇ અને સવારે ઝાકળ પડી

વરસાદ પછીની માવજત – ૫ Read More »

વરસાદ પછીની માવજત – ૧

મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ? મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે, ૧૫ દિવસે પાન પર નાના ટપકા થશે. બીજા ૧૫ દિવસ થશે એટલે બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકાના રોગને લીધે પાન ખરી પડશે, ખરેલા પાન

વરસાદ પછીની માવજત – ૧ Read More »

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચીની જાતમાં ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે.

શૈલેષભાઈ ગુજરાતી મુ. તરકસર, તા. જામકંડોરણા જી. રાજકોટ મો. ૯૫૧૨૯ ૩૯૯૧૯ હું છેલ્લા બે વર્ષથી વિશ્વાસ સીડ્સની મરચી વિશ્વાસ યોગી નું વાવેતર કરું છું આ જાતમાંથી મને ખુબ સારું ઉત્પાદન ઓછા ખર્ચમાં મળ્યું છે અને મારા ગામના તથા આજુબાજુના ગામના ખેડૂતો મારી મરચી જોવા આવતા. તેઓ મરચી જોઇને બહુ ખુશ થયા એમણે એવું કીધું કે

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચીની જાતમાં ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે. Read More »

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં મરચીનો વજન પૂરો નીકળે છે.

દુલાભાઇ સામતભાઇ ગામ: ઢાંચા તા. મહુવા મો. ૯૮૨૪૫ ૩૪૬૦૪ મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું. જેમાં મને નિધી ૫૦૫ જાત પકાવવા તેમજ લીલા બંને માટે અનુકૂળ, ફોરવર્ડ ઓછું, મરચું દળ વાળું હોવાથી વજન પૂરો નીકળ્યો, મરચાનો કલર સારો હોવાથી બજારભાવ સારો મળ્યો.

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં મરચીનો વજન પૂરો નીકળે છે. Read More »