April 1, 2026

ખેતી ખર્ચ કેમ ઘટાડવો ?

હાલના સમયમા ખેડૂતભાઈઓની મોટી તકલીફ એ છે કે, ખેતી ખર્ચ વધતો અને નફો ઓછો થતો જાય છે. ખેતી ખર્ચ ઘટાડવા માટે નીચે મુજબના મુદ્દા ધ્યાને રાખવા. • ખેતી ખર્ચના ઘટાડા માટે શૂન્ય ખેડ અથવા ઓછી ખેડની પદ્ધતિ અપનાવવી જોઈએ. • વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવો અને સોઇલ હેલ્થ કાર્ડ અથવા જમીનનું પુથ્થકરણ કરી જરૂરિયાત […]

ખેતી ખર્ચ કેમ ઘટાડવો ? Read More »

પોટેશિયમ : પાકના વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક મુખ્ય પોષકતત્વ

મુખ્ય પોષકતત્વો પૈકી પોટેશિયમ એ છોડની વૃદ્ધિ અને વિકાસ માટે અનિવાર્ય પોષકતત્વ છે અને તેને મુખ્ય પોષકતત્વ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, કારણ કે, છોડને બહોળા પ્રમાણમાં તેની જરૂરિયાત પડે છે. તમામ આવશ્યક તત્વોમાંથી, પોટેશિયમએ નાઈટ્રોજન પછી બીજા ક્રમે છોડ દ્વારા લેવામાં આવે છે, તે સામાન્ય રીતે ફળદ્રુપતા વધારવા માટે જમીનમાં આપવામાં આવે છે અને

પોટેશિયમ : પાકના વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક મુખ્ય પોષકતત્વ Read More »

જમીન : સોઈલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઈલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ, જમીન પર ખાસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવા ચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦ સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાન કરતા કૃમિ, સૂક્ષ્મ જીવાણુઓ, રોગકારક ફૂગ વગેરે નાશ પામે છે અને જમીનજન્ય રોગો અટકે છે તેને સોઈલ સોલારાઈઝેશન કહે છે. સોઈલ

જમીન : સોઈલ સોલારાઈઝેશન એટલે શું ? Read More »