ખેતરની વાત : મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારી કમાણી
મગફળીનું મૂલ્યવર્ધન કરતી કંપનીઓ અને અમુક પ્રગતિશીલ ખેડૂતો આજે મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારું કમાય છે. મગફળી બાફેલા, શેકેલા, અથવા સ્વાદ-ભરેલા નાસ્તા માટે ઉપયોગમાં આવે છે. ચેવડો હોય કે , ચીકી .ખારીશીંગ હોય કે ગુજરાતી દાળ મગફળીના દાણા વગર અધૂરી છે. વિદેશમાં મગફળીની શીંગ ગ્રેડિંગ કરીને વિવિધ રીતે પેક કરીને વિદેશના ખેડૂતો સીધા જ ઉપભોક્તાને વેચતા […]
ખેતરની વાત : મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારી કમાણી Read More »











