Author name: sujay

નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા

• નર્સરીમાં બીજના વધુ સારા અંકુરણ માટે ભેજ, ઓકિસજન અને તાપમાન મહત્ત્વપૂર્ણ પરિબળો છે. સારા/સ્વસ્થ રોપાઓ મેળવવા માટે નીચેના પરિબળો પર ધ્યાન આપવું આવશ્યક છે • બીજ વાવ્યા પછી તરત જ બીજ અંકુરણ થાય ત્યાં સુધી બીજના કયારાને આવરણ કરવું. • તાપમાન અને ભેજ જાળવવા, વરસાદના ટીપાં દ્વારા બીજને દૂર જતા બચાવવા, નીંદામણને અટકાવવા આવરણ […]

નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા Read More »

મકાઈ : મકાઈમાં નીદામણ નિયંત્રણ

મકાઈ વાવેતર કર્યા બાદ પરંતુ મકાઈ ઊગતાં પહેલાં હેક્ટર દીઠ ૧ કિલો એટ્રાજીન સક્રિય તત્ત્વના રૂપમાં (૨ કિલો જથ્થો) ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી આખા ખેતરમાં છંટકાવ કરવો જોઈએ.મકાઈના વાવેતર બાદ ૨૫ દિવસે ૧ હેક્ટરમાં ૧૨૦ ગ્રામ ટેમ્બ્રોટીઓન નીંદણનાશક દવાનો છંટકાવ હેક્ટરે ૫૦૦ લિટર પાણીમાં ઓગાળીને કરવો જોઈએ.આ સિવાય બે વખત હાથ નિંદામણ કરવું અને બે

મકાઈ : મકાઈમાં નીદામણ નિયંત્રણ Read More »

ફળ : કેરી એક ઉત્તમ ફળ

કેરી ફળ પાકોનો રાજા એટલે કેરી, તમામ ભાષાઓની માતા સંસ્કૃતમાં કેરીને આમ્ર તરીકે ઓળખવામાં આવે છે. કેરી વિશ્વના ઉષ્ણ કટિબંધીય અને સમતોશીષ્ણ કટિબંધીય પ્રદેશોમાં સૌથી લોકપ્રિય ફળોમાંનું એક છે. દુનિયામાં આ એક જ એવું ફળ છે, જેને લોકો મણમાં ખરીદતા હોય છે. બજારમાંથી કાચી અને પાકી બંને કેરી ખરીદવામાં આવતી હોય છે. આંબાનો ઉપયોગ મુખ્યત્વે

ફળ : કેરી એક ઉત્તમ ફળ Read More »

ખેતરની વાત : કપાસની બોલગાર્ડ ક્રાંતિ

ભારતમાં ૨૦૦૨-૦૩ અને ૨૦૧૩-૧૪ વચ્ચે કપાસની બોલગાર્ડ ક્રાંતિ થઇ હતી તેના આંકડા જોઈ લઈએ. ટેક્નોલોજીના લીધે ભારતનું કપાસનું ઉત્પાદન લગભગ ૧.૩૬ કરોડ ગાંસડી માંથી થી ૩.૯૮ કરોડ ગાંસડી ( ૧ ગાંસડી = ૧૭૦ કિલો) થઈ ગયું. ૨૦૧૩-૧૪ ના અંતે આ બાબત સંપૂર્ણપણે બદલાઈ ગઈ, આયાત અડધી થઈને 0.૧૧ કરોડ બેલ્સ થઈ ગઈ અને નિકાસ ૧.૧૬

ખેતરની વાત : કપાસની બોલગાર્ડ ક્રાંતિ Read More »

મલ્ચીંગ : પ્લાસ્ટિક મલ્ચ વિષે માહિતી નોંધી રાખો

પ્લાસ્ટિક મલ્ચ સરળતાથી માર્કેટમાં મળી રહે છે. તે પોલી ઈથીલીનના બનેલા હોય છે, જે ૭ માઈક્રોન થી ૧૦૦ માઈક્રોન સુધીની જાડાઈમાં તથા ૦.૯ થી ૧.૨ મીટરની પહોળાઈમાં મળી રહે છે જે કયા પાક માટે, કેટલા સમય માટે ઉપયોગ કરવાનો ઓર્ગેનિક મલ્ચ ઈનઓર્ગેનિક મલ્ચ છે તેના આધાર પર ચયન કરવામાં આવે છે. સંપૂર્ણ રીતે એક રંગમાં

મલ્ચીંગ : પ્લાસ્ટિક મલ્ચ વિષે માહિતી નોંધી રાખો Read More »

ખેતરની વાત : ગ્લોબલ વોર્મિંગની અસર આપણા પાક પાણીમાં જોવા મળી રહી છે.

ગ્લોબલ વોર્મિંગ એટલેકે વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલો વધારો. આપણા પાક પાણીમાં હવે તેની અસર જોવા મળી રહી છે . વાતાવરણમાં અવારનવાર બદલાવ જેવા કે કમોસમી વરસાદ, ઠંડીના સમયમાં ગરમી, ગરમીના સમયમાં માવઠું, દિવસ ગરમ રાત ઠંડી, ઝાકળ વગેરેના કારણે ખેતરમાં વાવેતર કરેલ અનેક પાકમાં વહેલું પાકી જવું, ફૂલો ખરી જવા, સનબર્ન થવું, વહેલું નીઘલી જવું,

ખેતરની વાત : ગ્લોબલ વોર્મિંગની અસર આપણા પાક પાણીમાં જોવા મળી રહી છે. Read More »

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી રીતે સડેલા ખેતરના કચરાનું ખાતર/છાણિયું ખાતર સાથે સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. આ પ્રકારના ક્યારાને જમીનની સપાટીથી લગભગ ૧૫-૨૦ સેમી ઊંચો અને

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી Read More »

મકાઈ : મકાઈની પૂંછડે ટપકાંવાળી લશ્કરી ઈયળ

મકાઈના છોડના પાન ઉપર અનિયમિત આકારે ખાઈને નુકસાન કરે છે. છોડ ઉપર લાકડાના વેર જેવો પાવડર દેખાય તો તે આ જીવાતનું નુકસાન છે. ૧ હેક્ટરે ૨૦૦ ગ્રામ મુજબ ઈમામેકટીન બેન્ઝોએટ (6 ગ્રામ 15 લિટર પાણી) દવાનો છંટકાવ છોડ બરાબર નવાઈ જાય તે રીતે કરવો જોઈએ.

મકાઈ : મકાઈની પૂંછડે ટપકાંવાળી લશ્કરી ઈયળ Read More »

મરચાંના ખોખા (સૂકા મરચાં) ના ભાવ આવતા વર્ષે કેવા રહેશે ?

ખાવાથી મરચાંમાં રહેલું કેપ્સાસીન તત્વ શરીરના દુખાવામાં રાહત આપે છે. મરચાંનો પાવડર (ચટણી) ખોરાક બનાવવામાં ઉપયોગી છે , મરચાની અમુક અતિશય તીખી મરચી જાતો દાત.દુનિયાની સૌથી વધુ તીખી મરચી ભૂત જોલેકિયા જેવી જાતોમાંથી તો દર્દનાશક દવા બને છે, મરચાના કલરમાંથી રંગ છૂટો પાડી તેનો ઉપયોગ થાય છે. દા.ત.મહીકોની તેજા.વગેરે.અમુક જાતો જેવીકે યુનિવેજ અમિતા અને અનિતા

મરચાંના ખોખા (સૂકા મરચાં) ના ભાવ આવતા વર્ષે કેવા રહેશે ? Read More »

પ્લગ ટ્રે નર્સરીની તકનીક

હાઈ-ટેક નર્સરીમાં પ્લાસ્ટીકની ટ્રે અથવા પ્રો-ટ્રેનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીના તંદુરસ્ત રોપાઓ ઉછેરવા માટે થાય છે. રોપાઓ ઉછેરવા માટે મુખ્યત્વે બે પ્રકારની પ્લાસ્ટિક પ્રો-ટ્રેનો ઉપયોગ થાય છે. કાકડી, શક્કરટેટી, ટામેટા અને રીંગણના કિસ્સામાં ૩.૭૫ સેમી (૧.૫) કદના ૧૮૭ ખાનાની પ્લાસ્ટિક ટ્રે જરૂરી છે, જ્યારે લેટસ, ફુલકોબી, કોબીજ અને કેપ્સિકમ માટે ૨.૫ સેમી (૧.૦) કદ ૩૪૫

પ્લગ ટ્રે નર્સરીની તકનીક Read More »