Author name: sujay

ખેતરની વાત : મરચીનું કોઈ ન વાવતું હોય તેવું નવું સેગ્મેન્ટ પકડો

મરચી વિષે બે ખેડૂતનો અનુભવ જોઈએ. ગયા વર્ષે એક ખેડૂતે ૧૫ વિધાનું મરચીનું વાવેતર કર્યૂં હતું તેને લીલા મરચાની વીણી માં સારા ભાવ મળ્યા સારી આવક થઇ પરંતુ પછી સૂકા મરચા કરવા માટે મરચી છોડી પછી વધુ વરસાદને લીધે એન્થ્રેકનોઝની અસર અને તેને લીધે ડાઘી વાળા મરચાને લીધે બઝારમાં છેલ્લે સાવ તળીયું આવી ગયું. તેની […]

ખેતરની વાત : મરચીનું કોઈ ન વાવતું હોય તેવું નવું સેગ્મેન્ટ પકડો Read More »

સોયાબીન : શું સોયાબીન તેલીબીયાપાક છે ?

વનસ્પતિજન્ય પ્રોટીન સ્ત્રોતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ સોયાબીનનું પ્રોટીન ઉત્તમ પ્રકારનું ગણવામાં આવે છે. કારણ કે, તેમાં રહેલા અત્યંત આવશ્યક એમીનો એસીડ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ. એચ. ઓ.) દ્વારા માન્ય એમીનો એસીડને મળતા આવે છે. સોયાબીનમાં ૪૦ ટકા પ્રોટીન ઉપરાંત ર૦ ટકા તેલ,ર૩ ટકા કાર્બોહાઈડ્રેટ તેમજ આવશ્યક ખનિજ, રેસા, ક્ષાર અને વિટામીન રહેલા છે. સોયાબીનમાંથી સારા એવા

સોયાબીન : શું સોયાબીન તેલીબીયાપાક છે ? Read More »

પશુ વીમો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

દરખાસ્ત ફોર્મ રજીસ્ટર્ડ પશુ ચિકિત્સક દ્વારા આપવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ (પશુ ચિકિત્સક જે તે પ્રદેશમાં આવેલ કાઉન્સિલિંગનો મેમ્બર હોવો જોઈએ) અને પશુના બજાર કિંમત દર્શાવતું પ્રમાણપત્ર પશુની ખરીદી કરવામાં આવેલ હોય તો તેની રસીદ

પશુ વીમો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ Read More »

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણના વિવિધ ધટકો

(૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી(૨) શેઢા પાળાની સફાઈ(૩) પાકની ફેરબદલી(૪) પ્રતિકારક જાતોની વાવણી કરવી(૫) બીજનો દર વધારવો(૬) યોગ્ય સમયે પાકની વાવણી/રોપણી કરવી(૭) મિશ્ર/આંતરપાક પદ્ધતિ અપનાવવી(૮) પિંજર પાકનું વાવેતર કરવું(૯) પિયતનું નિયમન (યોગ્ય સમયે પિયત આપવું)(૧૦) ચોખ્ખી ખેતી (ખેતર સાફ રાખવું)(૧૧) જીવાતથી ઉપદ્રવિત ભાગની છટણી કરવી/ ઉપદ્રવિત છોડનો નાશ કરવો(૧૨) પાકની કાપણી બાદ અવશેષોનો નાશ કરવો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણના વિવિધ ધટકો Read More »

રોપ કરવાની જગ્યાનું નિરજીવીકરણ માટેની સોલારાઇઝેશનની પદ્ધતિ

નર્સરીની જમીનને સારી રીતે ભીની કર્યા પછી, ઉનાળા દરમિયાન ૫-૬ અઠવાડિયા માટે તૈયાર કરેલ કયારાને પારદર્શક પોલિથીન શીટ (૨૦૦ ગેજ)થી ઢાંકવામાં આવે છે કારણ કે ભીની માટી સૂકી માટી કરતાં વધુ સારી રીતે ગરમીનું સંચાલન કરે છે અને માટીમાં રહેલા સૂક્ષ્મ જીવોને ગરમીના ઉત્પાદન દ્વારા મારવા માટે સંવેદનશીલ બનાવે છે. ભેજનું નુકસાન ચકાસવા અને પોલીથીન

રોપ કરવાની જગ્યાનું નિરજીવીકરણ માટેની સોલારાઇઝેશનની પદ્ધતિ Read More »

મગફળીમાં પીળાશનું નિયંત્રણ

સામાન્ય રીતે મગફ્ળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્થિતિ જવાબદાર છે. જો લોહતત્ત્વની ખામી હોય તો મગફ્ળીનો પાક પીળો દેખાય ત્યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી)ની સાથે ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફુલ) ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જરૂર જણાય

મગફળીમાં પીળાશનું નિયંત્રણ Read More »

કરાર આધારિત ખેતી કેમ કરવી ?

ખેડૂતમિત્રો વાવણી પહેલા જ ઉત્પાદક કંપનીઓ સાથે કરાર કરે તો બંને પક્ષે ફાયદો થાય છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારનું જોખમ ઘટે છે, તથા સારા ભાવ અગાઉથી નક્કી થયા મુજબ મળી રહે છે તેમજ ગુણવત્તા પણ જળવાય છે. આ પદ્ધતિ દ્વારા હાલમા ગોદરેજ, પેપ્સિકો, રીલાયન્સ ફ્રેશ અને બાલાજી વેફર્સ જેવી કંપનીઓ ખેડૂતો પાસેથી વિવિધ ખેત

કરાર આધારિત ખેતી કેમ કરવી ? Read More »

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે..

હિતેષભાઈ મારકણા મુ. ઈશ્વરીયા, તા: જસદણ. જી.રાજકોટ મો. ૮૭૮૦૦ ૧૯૪૧૧ હુ છેલ્લા ઘણા વર્ષે મરચીનુ વાવેતર કરુ છુ. ગયા વર્ષે મે એક કંપનીની સુકેતુ મીવા લાંબી મરચી જે સુકવણીમા વપરાય તેનુ ૨૦ વીઘાનુ વાવેતર કરેલુ. મે સુકવણીની જગ્યાએ લીલા જ તોડીને જ માર્કેટમા વેચાણ કરતો હતો અને લગભગ ૩૫ લાખ રુપીયાના લીલા મરચા વેચેલા. હુ

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે.. Read More »

દાડમ : ફળ કોરીખાનાર ઇયળ

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. • નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે. જ્યાં શક્ય હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી (નેટ) વડે ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક)

દાડમ : ફળ કોરીખાનાર ઇયળ Read More »

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી બગાડ ઓછો નીકળે છે.

વિજયભાઈ સરધારા મુ.કેશવાડા તા. જસદણ, જી. રાજકોટ મો. ૬૩૫૪૪ ૦૮૬૯૩ મારે જણાવું છે કે આ માર્શલ મરચી આ વર્ષના વિપરીત વાતાવરણમાં પણ ટકી ગઈ, લાંબા સમય સુધી ખેતરમાં પાણી વહેતું રહ્યુ તો પણ મારી સાગા માર્શલ મરચી મને બીજી જાતો કરતા વધું ઉપજ આપશે. માર્શલના છોડ અને ફળમા બગાડ ઓછો છે. ઉત્પાદન: ૬૩ મણ પ્રતિ

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી બગાડ ઓછો નીકળે છે. Read More »