Author name: sujay

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ? 

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે સાથે ઉત્પાદકતા અને ગુણવત્તા પણ જાળવી રાખે. જમીન/વરસાદ/સિંચાઈ પ્રમાણે યોગ્ય જાત અને એકમ વિસ્તારમાં કેટલા છોડ વાવી શકાય તે પ્રમાણે જાતની પસંદગી કરવી. ન્યૂનતમ અથવા શૂન્ય મોનોપોડિયાં (પ્રથમ ડાળી જેના […]

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ?  Read More »

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ખુબ સારી ગુણવત્તા વાળી થાય છે.

મક્શુદીનભાઈ સેરશીયા મુ. સણોસરા તા. વાંકાનેર. જી. મોરબી, મો. ૮૧૫૩૦ ૬૪૨૩૩ મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાતમાં મેં લીલા મરચા ૨ વીણી કરેલ હતી સારું ઉત્પાદન અને બજારભાવ સારા મળ્યા. આ જાતમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે. આ મરચીની જાતમાં રોગ પ્રતીકારક શક્તિ ખુબ સારી છે. મને આ જાત

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ખુબ સારી ગુણવત્તા વાળી થાય છે. Read More »

ગ્લોબલ વોર્મિંગ કોને સીધું અસર કરે છે ??

ગરમીમાં જયારે 43-44 ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમી પડે છે ત્યારે ઉનાળાની બપોર પશુ ,પક્ષી અને જાનવરો માટે અને ખાસ કરી ને ઝૂંપડામાં રહેતા ગરીબો માટે કેટલી દોહીલી હશે . અત્યારે મજૂરોની પણ વિકટ પરિસ્થિતિ છે એમાંય શહેર અને ગામડાના રોડનું ડામરનું કામ કરતા મજૂરોને જોઈએ ત્યારે આ ગ્લોબલ વોર્મિંગ કોને સીધું અસર કરે છે તે આપણને

ગ્લોબલ વોર્મિંગ કોને સીધું અસર કરે છે ?? Read More »

મરચીની સફળ જાત : કર્તવ્ય મેજિક જાતના મરચાની લંબાઈ ખુબ સારી છે.

હરેશભાઈ વધાસીયા મુ. મોવીયા, તા.ગોંડલ, જી. રાજકોટ, અમારું આખું ગામ સુકા મરચા માટે જિલ્લામાં રાજ્યમાં અને કદાચ આખા દેશમાં પણ જાણીતુ હશે. મેં આ વર્ષે ૨.૫ વિધામા મેજીક મરચું વાવ્યું મેજીક મરચાનુ જેવું નામ છે એવો જ કાંઈક ચમત્કાર કે જાદુ મારા ખેતરમાં પણ થયો આટલું ખરાબ વર્ષ હોવા છતાં મારે વિધે ૬૦ મણ સૂકું

મરચીની સફળ જાત : કર્તવ્ય મેજિક જાતના મરચાની લંબાઈ ખુબ સારી છે. Read More »

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતમાં વાયરસ ખુબ ઓછો આવે છે.

નટુભાઈ ચાંગેલા મુ. મોવિયા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૮૭૯૭ ૬૮૧૭૯. મારા ખેતરમાં બે જાતના મરચાં હતાં, અને એમાં ડ્રિઝલ પ્રતિમા જાતના મરચાં ખાસ કરીને વધુ દેખાતા હતા. કલર અને બજારભાવ બંને દ્રષ્ટિએ ડ્રિઝલ પ્રતિમા જાત ઉત્તમ પરિણામ આપે છે. ડ્રિઝલ પ્રતિમા જાતનો મોટો ફાયદો એ હતો કે બીજી જાતની તુલનામાં વાયરસનો પ્રભાવ ખૂબ ઓછો

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતમાં વાયરસ ખુબ ઓછો આવે છે. Read More »

વૈજ્ઞાનિક બિલ મારીસ કહે છે કે મનુષ્ય પ૦૦ વર્ષ સુધી જીવી શકશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે આ ટેક્નોલોજીના યુગમાં વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે તેની વાત પહેલા કરું . ગૂગલે પોતાની એક પેટા કંપની શરૂ કરી છે જેનું નામ છે “Calico” . જેનો મુખ્ય ધ્યેય છે “to solve death” , મૃત્યુને ટાળવું. ગૂગલના વૈજ્ઞાનિક બિલ મારીસે ૨૦૧૫માં કહ્યું કે, “જો તમે મને પૂછો કે પ૦૦ વર્ષ સુધી જીવી શકાય? તો મારો જવાબ “હા” છે.” મૃત્યુને માત આપતા અનેક પ્રોજેક્ટમાં ગૂગલ પોતાના ૨ બિલિયન ડૉલરનું રોકાણ કરી રહી છે. હવે એ તો માનવું પડે કે જ્યારે આટલી મોટી કંપની પોતાના અબજો રૂપિયા “મૃત્યુને ટાળવા”ના પ્રોજેક્ટમાં રોકતી હોય તો વાત ખૂબ જ ગંભીરતાથી થઈ રહી છે. આવતા દસકામાં આ અંગે આપણને વધુ જાણવા મળશે .વિજ્ઞાન કેવું કેવું હટકે વિચારે છે તેની વાત હવે પછી કરશું .પહેલા ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી કેમ થશે ? તેની વાત…..

વૈજ્ઞાનિક બિલ મારીસ કહે છે કે મનુષ્ય પ૦૦ વર્ષ સુધી જીવી શકશે Read More »

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં રોગ જીવાત ખુબ ઓછા આવે છે.

સંજયભાઈ બાબુભાઇ કાછડીયા મુ. ખરેડી તા. કાલાવડ જી.જામનગર મોં. ૮૧૫૪૦ ૨૮૭૭૨ નમસ્કાર ખેડૂત મિત્રો, મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની નંબર વન જાત વિશ્વાસ યોગીનું વાવેતર કરેલું હતું. આમ તો હું બે વર્ષથી મરચી વાવું છું અને આગળ પણ મરચી વાવવાનો છું અને એ પણ વિશ્વાસ યોગી જ. એક વીઘામાં ૫૦ મણનું ઉત્પાદન મળ્યું અને એ

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં રોગ જીવાત ખુબ ઓછા આવે છે. Read More »

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના બીજા ખર્ચ ઓછા થાય છે.

ધનજીભાઇ મનજીભાઇ મુ. મોટા માંડવા તા. કોટડા સાંગાણી જી.રાજકોટ મોં. ૯૯૨૪૪ ૭૮૧૫૯ મે છેલ્લા વર્ષે નિધી ૫૦૫ મરચાંમાં ૧૦૦ પેકેટનું વાવેતર કર્યું હતું. જેમાં ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. આ મરચીની ખાસિયતની વાત કરીએ તો વીણી સતત ચાલુ જ રહે છે અને જો ઉતારવામાં થોડું મોડું થયું હોય તો પણ મરચાંની ક્વોલિટીમાં ફર્ક પડતો નથી.

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના બીજા ખર્ચ ઓછા થાય છે. Read More »

આ વર્ષે મરચીની ખેતી સારા બિયારણ , પાળા , મ્લચીંગ અને ડ્રિપ અને ફર્ટીગેશન કરીને કરવી પડશે ,માહિતી ક્યાંથી મેળવવી ?

મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ? કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ? મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે સારું નીવડેલું બિયારણ , પાળા ઉપર મરચી , મ્લચીંગ , ડ્રિપ અને સારા ફૂગનાશક અને ફર્ટીગેશન મરચીની ખેતીમાં અત્ત થી ઇતિ માહિતી ક્યાંથી મળે ? 1- એક તો તમે જાતે આ

આ વર્ષે મરચીની ખેતી સારા બિયારણ , પાળા , મ્લચીંગ અને ડ્રિપ અને ફર્ટીગેશન કરીને કરવી પડશે ,માહિતી ક્યાંથી મેળવવી ? Read More »