મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે..
ધવલ પ્રવીણભાઈ સીદપરા મુ.મોટી મેંગણી તા: કોટડા સાંગાણી જી. રાજકોટ મો. ૮૭૫૮૨ ૧૪૮૭૪ મેં ચાલુ વર્ષે મલ્ચીંગમા સુકેતુ મીવા મરચાની સુકવણી માટેની જાતનુ લગભગ ૪ વીઘાનુ વાવેતર કરેલુ. પરંતુ પાછોતરા વરસાદના લીધે એ મારી મરચી મોટા ભાગની ભાંગી ગયેલ. તેમ છતાં મારી મરચી ટકી અને કમાણી કરાવતી ગઈ બોલો, મે લગભગ ૧૧/૯/૨૦૨૪ના રોજ વાવેતર કર્યુ […]
મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે.. Read More »










