બોલકી ધરતી – ૨ : બોલકી ધરતી આપણને કંઇક કહેવા માંગે છે. કાન દઈને સાંભળો….
ધરતીની તબીયત ફરી સુધારવી પડશે આ સુધારણા કેમ કરવી? તેની વાત આપણે ધરતી પાસેથી જ જાણીએ. બોલકી ધરતી આપને કંઇક કહેવા માંગે છે. બોલકી ધરતીને કાન દઈને સાંભળો….બોલકી ધરતી કહે છે કે મારી ફળદ્રુપતાનો લાભ તમે વર્ષો વર્ષથી લેતા આવ્યા છો. ધરતીમાં વાવેતર થતા બધા પાકોને હું રસ કશ થી પોષું છું . હું તમારા […]
બોલકી ધરતી – ૨ : બોલકી ધરતી આપણને કંઇક કહેવા માંગે છે. કાન દઈને સાંભળો…. Read More »











