Author name: sujay

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતી જૈવિક નિયંત્રણની રીત – ૩

વનસ્પતિજન્ય કીટકનાશકોનો ઉપયોગ કરવો દા.ત. તમાકુનો ઉકાળો, લીંબોળીનાં મીંજ/ પાંદડાનાં દ્રાવણનો ઉપયોગ. નીમાસ્ત્ર : ચૂસિયાં પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર : મોટી જીવાતો અને ઈયળોના નિયંત્રણ માટે અગ્નિ અસ્ત્ર (અગ્ન્યસ્ત્ર) : વૃક્ષના થડ અથવા દાંડીઓમાં નુકસાન કરતા કીટકો, કળીઓમાં નુકસાન કરતી જીવાતો, ફળોમાં નુકસાન કરતી જીવાતો, કપાસના કાલામાં નુકસાન કરતી જીવાતો માટે […]

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતી જૈવિક નિયંત્રણની રીત – ૩ Read More »

મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ.

ખાતરની વાત આગળ વધારીએ અને મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ. મગફળીએ તેલીબીયાનો પાક છે તેથી તેમાં પોટાશની આવશ્યકતા વધુ છે. પોટાશ વિશે ઈન્ડિયન પોટાશ લી. એટલે આઈપીએલ જણાવે છે કે પોટાશ એટલે ચાર રસ્તે ઉભેલા ટ્રાફીક પોલીસ જેવું કાર્ય કરે છે. પોટાશ તત્વ ની ઉપલબ્ધી ન હોય તો અન્ય તત્વોનો ટ્રાફીક અસ્તવ્યસ્ત ચાલે અને જો તે

મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ. Read More »

“સૂર્યનો પ્રકાશ” ખેતીપાકોને મદદ કરે ?

સૂર્યના કિરણોમાં સાત રંગ હોય છે. વનસ્પતિના પાનનો રંગ લીલો હોય છે એટલે લીલા રંગ સિવાયના અન્ય રંગના કિરણોને પાંદડાં માહ્યલાં હરિતદ્રવ્યો પોતાની ઝાળમાં સમાવી લે છે અને આ રીતે વનસ્પતિ સૂર્યશક્તિના સહારે હવામાંના કાર્બન ડાયોકસાઇડ તથા મૂળ વડે શોષાએલ પાણી દ્વારા શર્કરા-ગ્લુકોઝ એટલે કે “સત્વ” તૈયાર કરે છે. જેટલો સૂર્યપ્રકાશ આવે છે તે તમામનો

“સૂર્યનો પ્રકાશ” ખેતીપાકોને મદદ કરે ? Read More »

છંટણી

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં બે ઝાડ વચ્ચેનું અંતર ઓછું હોવાથી નિયમિતપણે છંટણી કરવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે વાડીમાં બે ઝાડ વચ્ચેનું અંતર તેમજ ઉત્પાદકતા જાળવી રાખવા માટે દર વર્ષે ફળ ઉતાર્યા પછી તરત જ ડાળીની ટોચથી ૧૫-૨૦ સે.મી. અંદરથી છંટણી કરવી જરૂરી છે. આંબામાં ઘનિષ્ટ અથવા અતિ ઘનિષ્ટ વાવેતર કરેલ હોય

છંટણી Read More »

હળદરની વિવિધ જાતો

કર્ક્યુમા લોન્ગા : ભારતમાં સૌથી વધારે ઉગાડવામાં આવતી લોન્ગા પ્રકારની હળદર તરીકે ઓળખાય છે કર્ક્યુમા એરોમેટીકમ : તેમાં રહેલા તેલને કારણે અનોખી સુગંધ આવે છે જેને કારણે તે લોકપ્રિય છે કર્ક્યુમા અમાડા રાઈઝોમમાં કાચી કેરીની સુગંધ અને સ્વાદ આવે છે અને લોકપ્રિય રીતે આંબા હળદર તરીકે ઓળખાય છે. તેમજ તેનો ઉપયોગ અથાણાં બનાવવા માટે થાય

હળદરની વિવિધ જાતો Read More »

આવતા વર્ષની ખેતીમાટે જાણકારી મેળવવા કૃષિ વિજ્ઞાન માસિક ની ચેનલ માં જોડાઈ જજો

તમને ખબર પડી કે મરચીની ખેતીમાં સફળ થટાયેલ ખેડૂતો એ માહિતી ક્યાંથી મેળવી ? ખેતરની વાત નામની ટેલિગ્રામ ચેનલ ના 1690 થી વધુ ખેડૂતોએ ગયા વર્ષે બીજા કરતા મરચીના ઉત્પાદન લેવામાં આગળ રહીને સૌથી વધુ ઉત્પાદન લાવ્યા તે આપણા માટે આનંદની વાત છે , સૌને અભિનંદન , મરચીમાં વધુ ઉત્પાદન લેવાની માહિતી , નવી ખેતી

આવતા વર્ષની ખેતીમાટે જાણકારી મેળવવા કૃષિ વિજ્ઞાન માસિક ની ચેનલ માં જોડાઈ જજો Read More »

દાડમમાં કેળવણી

દાડમનો છોડ ક્ષુપ વર્ગનો હોવાથી તેને કુદરતી રીતે વધવા દેવામાં આવે તો ઝાંખરા જેવો વિકાસ થાય છે. માટે દાડમના છોડમાં નીચેના ભાગે વધુમાં વધુ ત્રણ ડાળીઓ રહેવા દેવી જોઈએ. બાકીની ડાળીઓ કાપતા રહેવું. જમીનથી આશરે ૬૦ સે.મી. ઊંચાઈ પછી નીકળતી ડાળીઓ રાખવી. આ પ્રમાણે છોડને કેળવવાથી છોડનો સમતોલ વિકાસ થાય છે અને હવા ઉજાસ મળવાથી

દાડમમાં કેળવણી Read More »

મરચી ની ખેતી માટે આવતા વર્ષે કઈ જમીન પસંદ કરવી જોઈએ ?

મરચીની ખેતી માટે આપણે પહેલા વાત થઇ તે પ્રમાણે કાળી ચીકણી માટી ને બદલે સારા નિતાર વાળી જમીન માફક છે અથવા જ્યાં પાણી નો નિતાર સારી રીતે થતો હોઈ તેવી સારા ઓર્ગનિક મેટર સાથેની જમીન હોય તે પડું પસંદ કરાય તમારી જમીન નો પી એચ 6.5 થી 7.5 સુધી નો હોઈ તેવી જમીન માં મરચી

મરચી ની ખેતી માટે આવતા વર્ષે કઈ જમીન પસંદ કરવી જોઈએ ? Read More »

“ગ્રો કવર” એટલે ? કેવા લાભ થાય ?

“ગ્રો કવર” અથવાતો ક્રોપ કવર એટલે શિયાળામાં વવાતા તરબુચ-ટેટી જેવા પાકના બેડ ઉપર મલ્ચિંગ કરીને ઉગાડાતા પાકો ઉપર શરૂઆતના ૩૦-૪૦ દિવસ સુધી રખાતું આછા પ્લાસ્ટિકનું અર્ધ ગોળાકારે એકાદ ફૂટની ઊંચાઈ ઉપર ગોઠવેલ આવરણ. ગ્રો કવર થી અંદર થોડો ગરમાવો રહેતો હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં બીજનો ઉગાવો વહેલો મળે છે. તથા છોડનો વિકાસ ઝડપી થાય છે.

“ગ્રો કવર” એટલે ? કેવા લાભ થાય ? Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ કરવાના સૌથી આકર્ષક કારણો

૧. વાવેતર વિસ્તારમાં છોડની સંખ્યાની ગણતરી માટે. ૨. છોડની વૃદ્ધિમાં વધારાની માહિતી મેળવવા. ૩. પાકની જરૂરિયાતો (જંતુનાશક દવા, ખાતર) જાણવા. ૪. ખડ/ઘાસ અને પાકના છોડનો તફાવત કરવા. ૫. પાકમાં આવેલા રોગની માહિતી મેળવવા. ૬. જમીનને પાણીની જરૂરિયાત ચકાસવા. 9. પાકમાં ફાલ આવવાની જાણકારીથી અવગત થવા. ૮. વાવેતર વિસ્તારની સંપૂર્ણ માહિતી GPS સાથે કનેક્ટ કરવા.

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ કરવાના સૌથી આકર્ષક કારણો Read More »