Author name: sujay

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક પદમા મરચાની જાત ઉત્પાદન ખુબ સારું આપે છે.

હું મનસુખભાઈ ભીખા ભાઈ ત્રાડા ગામ: સાજડીયારી તાલુકો: જામકંડોરણા જિલ્લો: રાજકોટ. મે આ વર્ષે કર્તવ્ય સીડ્સનુ મેજીક અને પદમા મરચુ આવ્યું હતું. બંને ત્રણ ત્રણ વીઘા વાવેતર કર્યું હતું. શરૂઆતમાં વાવણીમાં ઘણી તકલીફો પડી પણ મરચી એ પીકઅપ પકડ્યું અને આજે લગભગ લગભગ 50 મણ ખોખા વિઘે ઉતરશે.

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક પદમા મરચાની જાત ઉત્પાદન ખુબ સારું આપે છે. Read More »

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના મરચા થાય છે.

શૈલેશભાઈ અરજણભાઈ સોલંકી, ગરનાળા તા. ગોડલ, જી. રાજકોટ મો. ૯૩૨૭૭ ૫૨૦૯૩ મેં ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાત ખુબ સારી લાગી કેમ કે આ જાતમાં ઉત્પાદન સારું મળે છે અને મરચીની ક્વોલિટી ખુબ સારી થાય છે. અડધા વીઘામાંથી ૯ ભારી અને વળી વજનમાં પૂરેપૂરું ઉતરે. મારે સુકું મરચું ૫૦

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના મરચા થાય છે. Read More »

વેલ્યુ એડિસન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને વેચો

આપણે વખતો વખત કહીએ છીએ કે વેલ્યુ એડિસન એટલે મૂલ્ય વર્ધન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને શહેરમાં વેચો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ દ્વારા આજે ઘણા ખેડૂતો તરબૂચ ટેટી ખારેક દળેલું મરચું સોર્ટેક્ષ વિણાટ ઘઉં, એરંડિયું પટ આપેલ ઘઉં વગેરે સીધા ઉપભોક્તાને વેચે છે . મરચી, ધાણા, જીરું, હળદર, મેથી, રાઈ, અજમા વગેરે આપણા ખેતરમાં ઉગાડી

વેલ્યુ એડિસન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને વેચો Read More »

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી એટલે ડબલ નફો આપતી જાત

દીપકભાઈ કંડોલિયા મુ. ચરખડી, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૮૯૮૯ ૦૨૨૨૦ આજે હું તમને એક એવી વાત કરવાનો છું. તમે ક્યારેય આવી વાત સાંભળી નહિ હોય. મેં આ વર્ષે વિશ્વાસ કંપનીની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. તેમાં મને છેલ્લા ૧૦ વર્ષોમાં નફો મળ્યો હતો પરંતુ મને આ વર્ષે વિશ્વાસ યોગીમાં ડબલ નફો મળ્યો. જેમાં

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી એટલે ડબલ નફો આપતી જાત Read More »

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં રોગ જીવાત સાવ ઓછા આવે છે.

ધનજીભાઈ રાવજીભાઈ ભૂંડિયા ગામ: ખડવંથલી તા. ગોંડલ મો. ૮૨૩૮૨ ૧૭૨૨૧ મે નિધી ૫૦૫ મરચા બિયારણનું વાવેતર કર્યું હતું જેમાં મને ક્વોલિટી, કલર સારા હોવાથી બજારભાવ સારો મળ્યો, રોગ જીવાત ઓછા અને ખાસ કરીને ફળમાં બગાડ નહિવત, ઉત્પાદનમાં સારું લાગ્યું.

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં રોગ જીવાત સાવ ઓછા આવે છે. Read More »

કોરોમંડલ ઇન્ટરનેશનલ દ્વારા ડ્રોન દીદી પ્રોજેક્ટ

કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની મૃરૂગપ્પા ગ્રુપની ખાતરની વિશાળ કંપનીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના અને રંગારેડી જિલ્લામાં ડ્રોન દીદી પ્રોજેક્ટ અંતર્ગત 200 મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને ડ્રોન આપવામાં આવ્યા . આ ડ્રોન ચલાવવાની મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી સાથે આ ડ્રોન ખેતીમાં દવા છંટકાવ કરવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી આખા દિવસમાં 30 એકર વિસ્તારમાં દવાનો સફળતાપૂર્વક છંટકાવ થઈ શકશે

કોરોમંડલ ઇન્ટરનેશનલ દ્વારા ડ્રોન દીદી પ્રોજેક્ટ Read More »

પપૈયા : પાનનો કોકડવા/ પચરંગીયો/ રીંગ સ્પોટ વાયરસ

ઊભા પાકમાં રોગ જણાય તો રોગિષ્ઠ છોડનો સત્વરે ઉખેડી નાશ કરવો. લીમડાનું તેલ ૧ મિ.લી./ લિટર પાણી અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો

પપૈયા : પાનનો કોકડવા/ પચરંગીયો/ રીંગ સ્પોટ વાયરસ Read More »

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી શાકભાજી અને ફળોની ખેતીનો સમય છે

ઓર્ગેનિક ફળો અને શાકભાજી બજારમાં મેળવવા મુશ્કેલ છે ? શું ઓર્ગનિક શાકભાજી ઉગાડી શકાય? તમે કહેશો કે જો જંતુનાશક દવા છાંટ્યા પછી તેના રેસિડ્યુઅલ ફળ ઉતારતી વખતે રહેતા નથી તો તે ફળો – શાકભાજી ઓર્ગેનિક કહેવાય. ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી શાકભાજી અને ફળોની ખેતીનો સમય છે . બીજું આપણે ખાતરને પણ ભૂલવાનું નથી નાઈટ્રેટની વાત

ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી શાકભાજી અને ફળોની ખેતીનો સમય છે Read More »

મગ : પીળો પચરંગીયો

રોગગ્રાહી જાતોનું વાવેતર કરેલ હોય તો સફેદમાખીના નિયંત્રણ માટે શોષકપ્રકારની જંતુનાશકો જેવી ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લી. અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી ૨ ગ્રામ અથવા લીમડા આધારિત કીટનાશક ૦.૧૫ ઇસી ૪૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો

મગ : પીળો પચરંગીયો Read More »

ગુજરાતની નામાંકિત કંપની વિશ્વાસ સીડ્સમાં રોકાણ કરશો ને?

ખેડૂત અને વેપારી મિત્રો ગુજરાતની નામાંકિત કંપની વિશ્વાસ સીડ્સમાં રોકાણ કરી મધ્યમ થી લાંબા ગાળાના સારા વળતર માટે તમે પણ અરજી કરો.

ગુજરાતની નામાંકિત કંપની વિશ્વાસ સીડ્સમાં રોકાણ કરશો ને? Read More »