Author name: sujay

મરચીમાં ભૂકીછારો – પાઉડરી મીલ્ડ્યું .

રોગકારક : આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે. જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની ઉપર સફેદ છારી બાજી હોય, સમય ચૂકીએ અને મોડું કરીયે અને વધુ ઉપદ્રવ થાય તો પાન ઉપર તરફ વળે અને પીળા-બ્રાઉન થાય, પાન […]

મરચીમાં ભૂકીછારો – પાઉડરી મીલ્ડ્યું . Read More »

પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ .

ધાર્યુ ઉત્પાદન લેવા જમીન ચકાસણી વૈજ્ઞાનિક રીતે એનપીકેની સાથે માઈક્રોન્યુટ્રીયન્ટ અને જમીન – પાણીના પીએચ. ઈ.સી. વગેરેના આધારે કરવી પડશે . પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે પોષણની ગણતરી કરવા એગ્રોનોમિસ્ટની મદદ લઇને ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ . છોડ મૂળ દ્વારા અથવા પાંદડા દ્વારા કેટલું ખાતર ઉપાડે છે તેના આધારે કેટલું ઉત્પાદન લેવા કેટલું

પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ . Read More »

બલ્કી સેન્દ્રિય ખાતર

– બલ્કી સેન્દ્રિય ખાતર : છાણીયું ખાતર કમ્પોસ્ટ સીન્થેટીક કમ્પોસ્ટ કોન્સન્ટેટ્રેડ સેન્દ્રીય ખાતર વર્મી કમ્પોસ્ટ પોલ્ટ્રી મેન્યોર બોન મીલ પ્રેસમડ ખોળ

બલ્કી સેન્દ્રિય ખાતર Read More »

જમીન એ શું છે ? તે આપણે સમજવું પડશે

માટીની વાત આવી છે તો જમીનની ફળદ્રુપતાની વાત કરી લઈએ. આપણી જમીન ફળદ્રુપ રહે, આપણી જમીન જીવતી રહે તે માટે જમીન એ શું છે ? તે સમજવું પડે આપણી જમીન એટલે વરસોના વરસો સુધી કેળવેલી આપણા બાપ-દાદાની મહેનતનું પરિણામ છે. આપણી જમીન એટલે આપણા છોડનો આધાર, આપણા છોડને જમીનમાં રહેલા પોષક તત્વો મૂળ દ્વારા આપવાનું

જમીન એ શું છે ? તે આપણે સમજવું પડશે Read More »

ખેતી કરવા વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે

સાવચેતી ની વાત છે ત્યારે આપણને હવે બધુ સમજાય ગયું છે કે ખેતી કરવા કોઈ જુની પુરાણી રીત હવે નહિ ચાલે વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે . વાવોને લણી આવો એવું હવે નથી . ખેતી માટે આંખ કાન ખુલા રાખી રોજ રોજ ખેતરે આટો મારવાની કળા ખીલવવી પડે છે હવે પાન માવાના ગલ્લે બેસવા કરતા વાડીએ

ખેતી કરવા વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે Read More »

મરચી માં નીંદણ નિયંત્રણ 

* મધ્ય ગુજરાત વિસ્તાર (ખેતી-આર્બોહવા પરિસ્થિતિ-૨) માં મરચીનો પાક ઉગાડતા ખેડૂતોને આ પાકમાં ફેરરોપણી બાદ ૨૦,૪ અને ૭૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની સલાહ છે. પરંતુ જ્યાં મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં પાકની ફેરરોપણી પહેલાં હેકટર દીઠ પેન્ડીમીથાલીન ૧.૦ કિ.ગ્રા. અથવા ઓકઝાડયેઝોન ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે નીંદણનાશક દવાનો છંટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૪૫ દિવસે હાથ

મરચી માં નીંદણ નિયંત્રણ  Read More »

મરચીના ભૂકીછારામાં કઈ નવી દવા બઝારમાં મળે છે? 6

દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો , યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય મોડું કરશો તો નીચેની

મરચીના ભૂકીછારામાં કઈ નવી દવા બઝારમાં મળે છે? 6 Read More »

લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?

લાભ પાંચમ એટલે નવા વર્ષની શરૂઆત વિશે વાત કરીએ, નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ? ગયા વરસે લીધેલા સાચા ખોટા નિર્ણયોની યાદી ડાયરીમાં જોઈને નવા વરસે ઉત્તમ ખેતી માટે કૃષિ વિજ્ઞાનને ભેરે લઈને નફાકારક ખેતીની વેજ્ઞાનિક વાત ફોન ડાયરીમાં ટપકાવી લેવી જોઈએ. ફોનની વાત છે ત્યારે ફોનનું ટુણટુણીયું હવે તો બધાના ખીસામાં વાગે

લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ? Read More »

ગયા વર્ષે શિયાળાની શરૂઆત થઇ ત્યારે અમારી મરચીના પાન ભૂખરા થઇ ગયા ને મરચી ખાખરી ગઈ હતી શું આ ભુકીછારો છે ? 4

ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , પણ જો ભૂલી ગયાતો પાન ખરશે ત્યારે દવા લેવા દોડસો , ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સી. સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે આ સમય છે

ગયા વર્ષે શિયાળાની શરૂઆત થઇ ત્યારે અમારી મરચીના પાન ભૂખરા થઇ ગયા ને મરચી ખાખરી ગઈ હતી શું આ ભુકીછારો છે ? 4 Read More »

જમીનની ફળદ્રુપતા સુધારવા યોગ્ય પાકની ફેરબદલીનું મહત્ત્વ

આધુનિક ખેતીમાં સાતત્યપૂર્ણ ઉત્પાદન મેળવવા માટે અને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે યોગ્ય પાકની ફેરબદલી મહત્ત્વનો ફાળો આપી શકે છે. ઘાન્ય વર્ગના પાકોની સાથે કઠોળ વર્ગના પાકોની ફેરબદલી કરવાથી જમીનની ફળટ્ટુપતા વધે છે. કઠોળ વર્ગના પાક સહજીવી રીતે હવાનો નાઈટ્રોજન લઈ શકે છે જેથી તેના પછી લેવામાં આવેલા પાકને અથવા તો મિશ્ર પાકને તેનો ફાયદો મળે

જમીનની ફળદ્રુપતા સુધારવા યોગ્ય પાકની ફેરબદલીનું મહત્ત્વ Read More »