મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે.
હું ઘણા સમયથી પ્રજ્વલ્લા મરચીનું વાવેતર કરું છું. પ્રજ્વલ્લા મરચીના છોડની ઊંચાઈ ૪.૫ ફૂટ થાય છે. બીજી વેરાઈટી કરતા ખુબજ ઊંચાઈ થાય છે. મને ખાસ ખૂબી એ લાગી કે તેમાં સુકવણી ટાઈમે સારો અને ચટાકેદાર થાય છે. જેના લીધે મને બજારભાવ સારા મળે છે. સુખદેવસિંહ તખુભા કાઠીયામુ. ઘોઘાવદર તા.ગોંડલ જી. રાજકોટ મો.૯૬૬૨૫૧૩૩૦૩ વધુ માહિતી માટે […]
મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે. Read More »








