Author name: sujay

ઓર્ગેનિક સલાડની ભરપૂર ડિમાન્ડ

વિદેશની ખેતીમાં ગ્રીનહાઉસમાં ખેતી થાય છે એટલે સંરક્ષિત ખેતીમાં જંતુ દવા વગર લેટ્સ, બ્રોકોલી વગેરે પકાવવા સહેલા પડે છે. વિદેશમાં સલાડ બોક્ષ વેંચતા હોય છે ત્યારે વિજ્ઞાનીકો લેટ્સ વધુને વધુ કરકરું બને તે માટે નવા નવા બીજ રિસર્ચ કરે છે. સલાડ બોક્ષના ઉપાડને લીધે આખા વિશ્વમાં ગ્રીન સલાડ પેદા કરતા ખેડૂતોની ખુબ સારી આવક થઇ […]

ઓર્ગેનિક સલાડની ભરપૂર ડિમાન્ડ Read More »

જીવાત : દાડમના ફળ ચૂસનાર ફૂદાનું નિયંત્રણ કેમ કરવું ?

ફળની વાડીમાં આ ફૂદાંઓ દ્વારા નુક્સાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફદાંઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય. ખેડૂતો, ફળ પર ભુરા રંગની ૫૦૦ ગેજની પ્લાસ્ટિકની કોથળીઓ ચઢાવવાથી ફળમાંથી રસ ચૂસતાં ફૂદાંઓનુ અસરકારક નિયંત્રણ થઇ શકે છે. બે લિટર પાણીમાં મેલાથીઓન ૫૦ ઇસી ર મિ.લિ. અને ર૦૦ ગ્રામ મોલાસીસ

જીવાત : દાડમના ફળ ચૂસનાર ફૂદાનું નિયંત્રણ કેમ કરવું ? Read More »

કૃષિ ટેકનોલોજી : દવા છાંટવાનો દાડીયો

આપણે ત્યાં ટ્રેક્ટર માઉન્ટેડ પંપ હોય, નાના ખેડૂતો વળી હીરોહોન્ડા સાથે પંપ ને જોડીને દવા છાંટવાનું કરે, મોટી બાગાયત ખેતી વાળા ટ્રેક્ટરની પાછળ હવે નવા આવેલા હોર્ટીકલ્ચર સ્પ્રેયરથી દવા ને અસરકારક છાંટે પણ આ ચાઈના વાળા ન કરે એટલું ઓછું અત્યારે થોડા કોરોનાની પાછળ અત્યંત આધુનિક રીતે લાગેલા છે તેમણે ખેતરમાં ફરતો અને દવા છાંટતો

કૃષિ ટેકનોલોજી : દવા છાંટવાનો દાડીયો Read More »

હવે ફળો તાજા રહેશે

આપણા દેશમાં પેદા થતા અનાજ, શાકભાજી અને ફળો પરિવહન દરમ્યાન કે સમયસર ઉપભોકતા સુધીના પહોંચવાથી બગડી જાય છે અને દેશને ખુબ મોટું નુકશાન થાય છે. સફરજનમાં મીણનું પડ હોય કે અમુક ઉત્સેચકોમાં બોળીને ફળો મોકલવામાં આવે તો ઓક્સિડાઇઝેશન ઘટે છે અને ફળો બગડતા અટકે છે. શું કરવું કે ફળો ઓછા બગડે તેના માટે ટફ્ટસ યુનિવર્સિટીના

હવે ફળો તાજા રહેશે Read More »

વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ?

ખેતરમાં આંટો શું કામ મારવો અને આંટો મારવામાં શું શું જોવું ? ખેડૂતની વાડીના બધા સાથીદારો –પછી તે ગાય હોય કે બળદ,છોડ હોય કે ઝાડ,શેઢો હોય કે તળાવડી, મશીન હોય કે ટ્રેક્ટર-બધા નીરખવાની એક અનેરી રીત હોય છે, એક ખાસ ભાષા હોય છે. પાણી વિના લંઘાતો છોડ, રોગથી મરવા પડેલું ઝાડ, ભૂખી ગાય કે ફૂટી

વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ? Read More »

રોગ : ગ્રીનહાઉસમાં કૃમિનું નિયંત્રણ

ગ્રીનહાઉસમાં બહાર કરતાં અંદર ઉષ્ણતામાન ઓછું હોવાથી કૃમિને ખુબ માફક આવે છે વળી ગ્રીન હાઉસમાં કોઈપણ પ્રકારની જમીનમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. પણ સારી નિતારવાળી બેસર ગોરાડુ જમીનમાં તેનો ઉપદ્રવ સવિશેષ જોવા મળે છે. ડ્રીપથી જમીનમાં ભેજ પણ લાંબો સમય સુધી જળવાઈ રહે છે. તેથી કૃમિનો ઉપદ્રવ વધે છે. પ્રથમ વખત પાક વાવતાં પહેલા ગમે તે પ્રકારની જમીન હોય તો પણ તેને ફયુમીગન્ટસ દવાઓ જેવી કે ડેઝોમેટ, મીથાઈલ સોડીયમ, સુઝોના વગેરેથી જમીનને સંપૂર્ણ સ્ટરીલાઈઝડ કરવી જેથી જમીનમાંના કૃમિ, બેકટેરીયા, કિટકો નિંદામણ વગેરેનો નાશ થશે

રોગ : ગ્રીનહાઉસમાં કૃમિનું નિયંત્રણ Read More »

પ્રયોગ : અનાજના સંગ્રહ માટે

આ અનાજના સંગ્રહ માટેની અસરકારક રીત છે. બિહારના મુરલી શરણ સિંહ અનાજ તથા કઠોળના ૫૦ કિલોના પીપમંા તમાલપત્રનાં ૧ કિલો સૂકવેલાં પાન મૂકે છે. તે પીપના તળીયે, મઘ્યમાં તથા સૌથી ઉપરના ભાગ ે આ પાંદડાં મુકે છે. આ પદ્ધતિ સાતથી આઠ મહિના સુધી અનાજને જંતુથી બચાવે છે. રસોઈમાં ઉપયોગ થયા પછી પણ તમાલપત્રનો આ જ

પ્રયોગ : અનાજના સંગ્રહ માટે Read More »

એગ્રીકલ્ચર ઈલેકટ્રોનિક દાડિયા

લ્યો, મરચી વીણવાનો રોબોટ આવી ગયો, જાપાનની એગ્રીસ્ટ નામની કંપનીએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એ. આઈ.નો અદભુત ઉપયોગ મરચા વીણવા માટે રોબોટ તૈયાર છે જે મરચીના છોડમાંથી તમે કહ્યું હોય તેવા મરચા વીણીને બાસ્કેટમાં નાખીને કામ કરે છે. માઈક્રોસોફટના સીઈઓ એ પણ કહ્યું છે કે એ.આઈ.ટેકનોલોજીનો આ સૌથી સારો ઉપયોગ તે આનું નામ.

એગ્રીકલ્ચર ઈલેકટ્રોનિક દાડિયા Read More »