Author name: sujay

ટામેટાની ખેતી મંડપ-તાર પદ્ધતિ દ્વારા મ્લચીંગ અને પાળા બનાવીને…

ટામેટાના ભાવ ફેબ્રુઆરી મહિના પછી વધે છે પરંતુ આ વર્ષે આખા દેશમાં ટામેટાની ખેતી છતીશગઢમાં સારી થાય છે આ વર્ષે ત્યાં 100 એકરમાં ટામેટાનો પાક ઉભો છે અત્યારે રોજની 14 ટ્રક ટામેટા બઝારમાં દિલ્હી સુધી જાય છે. છતીશગઢના ખેડૂતો મંડપ-તાર પદ્ધતિ દ્વારા મ્લચીંગ અને પાળા બનાવીને ટામેટાની ખેતી કરે છે. હવામાનની વિગતો મેળવવા પ્રગતિશીલ ખેડૂતોએ […]

ટામેટાની ખેતી મંડપ-તાર પદ્ધતિ દ્વારા મ્લચીંગ અને પાળા બનાવીને… Read More »

થ્રીપ્સ નિયંત્રણ કરવા થ્રિપ્સના જીવનચક્રને સમજવું જરૂરી છે

થ્રિપ્સ નામની હઠીલી જીવાત માટે આપણે ખુબ દવાઓ છાંટવા છતાં કાબુ આવતો નથી તે જગ જાહેર વાત છે ત્યારે થ્રિપ્સના જીવનચક્રને સમજવું જોઈએ અને લેબલ થયેલા પાકમાં સારી કંપનીના બ્રાન્ડેડ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ એકને એક દવા છાંટવાને બદલે દવાનું ઝેર બદલતું રહેવું જોઈએ હાલમાં બઝારમાં ઉપલબ્ધ થ્રિપ્સ માટેની દવાના ટેક્નિકલની યાદી નોંધી રાખો એબામેક્ટિન,

થ્રીપ્સ નિયંત્રણ કરવા થ્રિપ્સના જીવનચક્રને સમજવું જરૂરી છે Read More »

જરૂરત પ્રમાણે વાવેતર કરો

– જરૂરત પ્રમાણે વાવેતર કરો ખેડૂતોને પોતાના કુટુંબ માટે અનાજ તથા અન્ય જરૂરિયાતો સંતોષી શકાય તેમજ તેનાં પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તેટલા પ્રમાણમાં વાવેતર કરવું જોઈએ અને જમીનની ફળદ્રુપ્તા જાળવવી જોઈએ.

જરૂરત પ્રમાણે વાવેતર કરો Read More »

ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય બને તે માટે કઈ નવી રીતો શોધાય છે ?

ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય તે માટે હવે વિવિધ રીતો શોધાય છે તેની વાત કરીયે . વિદેશની કંપનીએ યુરિયા ઉપર પટ આપવાનું DCD શોધ્યું છે જેને અંગ્રેજીમાં DICYANDIAMIDE ડાયસાયડીયામાઇડ કહે છે તેને એક યુરિયાની થેલી સાથે 15 કિલો DCD આપી દેવામાં આવેતો યુરિયાનું ડિનાઇટ્રીફીકેશન અને લીચિંગ થતું નથી લાંબા સમય સુધી મૂળ વિસ્તારમાં નાઇટ્રોજન મળતું

ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય બને તે માટે કઈ નવી રીતો શોધાય છે ? Read More »

જૈવિક ખાતર એ કુદરતી ખાતર છે

જેવિક ખાતર એ કુદરતી ખાતર છે : જેમાં સુક્ષ્મ જીવાણુંઓના અસરકારક જીવત કોષો અથવા સુષુપ્ત કોષો રહેલાં હોય છે, જે હવામાંથી નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે અથવા જમીનમાંના અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને ઉપલબ્ધ કરે છે. નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવા જૈવિક ખાતરોમાં જુદાં જુદાં પ્રકારના જીવાણુંઓ જેવા કે (૧) રાઈઝોબિયમ અને બ્રેડીરાયઝોબિયમ (ર) એઝેટોબેક્ટર (૩)

જૈવિક ખાતર એ કુદરતી ખાતર છે Read More »

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ?

સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય છે આ આપણું નુકસાન છે સાથે સાથે 5 થી 35 % જેટલો નાઈટ્રીજન બાયોલોજિકલ ઓક્સિડાયજેસન એટલે કે ડીનાઈટ્રીફિકેશન થવાથી છોડને મળતો નથી ઘણા ખેડૂતો વધુ પડતું પિયત આપી દે તો

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ? Read More »

કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે

કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે આપણે જંગલનો જ જો વિચાર કરીએ તો જંગલમાં આપણે કોઈ પણ રાસાયણિક દવાનો છટકાવ કરતા નથી છતાં પણ જંગલોમાં આવેલ વનસ્પતિની તંદુરસ્તી અને વૃદ્ધિ કુદરતી નિયમોને આધારે થતી હોવાથી ખુબજ સારી હોય છે આના કારણમાં જોઈએ તો વનસ્પતિના પાંદડા ડાળખાં વગેરે જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ જળવાઈ રહે છે પાકની વૃદ્ધિ

કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે Read More »

આવતા વર્ષે કપાસનું ક્યુ બીજ વાવવું ? તે સમજો.

કપાસના પાકના વાવડ લૈયે આ વર્ષે બોલગાર્ડ 2 કપાસનું વર્ષ ગણી શકાય, આવતા વર્ષે કપાસનું વર્ષ હશે તેવું બધા કહે છે ત્યારે આવતા વર્ષે કપાસનું ક્યુ બીજ વાવવું ? તે સમજવા અને નક્કી કરવા તમારે જુદી જુદી કંપનીના કપાસના ઉભા ખેતર ની મુલાકાત લેવી જોઈએ , ખેડૂત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ અને એવું ના

આવતા વર્ષે કપાસનું ક્યુ બીજ વાવવું ? તે સમજો. Read More »

વધુ ઉત્પાદન કેમ મેળવી શકાય

– માહિતી મેળવવી પડશે આપણી પૃથ્વી સુજલા, સુફલા, શસ્ય શ્યામલા ધરા જેની કૂખથી પેદા અનાજને ખાઈ દેશના કરોડો લોકોની ભૂખનું સમાધાન કરી શકાતું હોય ત્યારે ઉત્તમ ખેતીની વાત કરીએ તો જમીન છેલ્લે ખેતરમાં ઉત્પાદનનો ઢગલો આવવાનો તેવો દ્રઢ વિશ્વાસ સાથે ખેતી શરૂ કરીયે છીએ ઉત્પાદન જે તે જિલ્લા પ્રમાણે જુદુ જુદુ, જમીનની પ્રત મુજબ મળતું

વધુ ઉત્પાદન કેમ મેળવી શકાય Read More »

બ્યુવેરીયા બાસિયાના

– બ્યુવેરીયા બાસિયાના : કીટકના નિયંત્રણ માટે બ્યુવેરીયાએ બ્રોડ સ્પેક્ટ્રમ અસર ઘરાવતી ફૂગ છે. તે ઈયળ વર્ગ અને ચૂસિયા વર્ગના કીટકો ઉપર સારી રીતે પરોપજીવીકરણ કરે છે. અનુભવ દ્વારા માલૂમ પડ્યું છે કે છોડ કે પાંદડા ઉપર વધારે હલનચલન કરતાં કીટકો ઉપર તે વધારે ફૂગના સંપર્કમાં આવે છે. બ્યુવેરીયા દરેક પ્રકારની ઇયળ, લીલીપોપટી , સફેદમાખી

બ્યુવેરીયા બાસિયાના Read More »