ગુજરાતનું સૌથી વધું અસરકારક કૃષિ માસિક કર્યું ?
ગુગલ ઉપર ખાખાખોળા કરતા જાણવા મળ્યું કે ગુજરાતનું સૌથી વધું અસરકારક કૃષિ માસિક કર્યું તો જવાબ મળ્યો કે ૩૯૯/- ભરીને કૃષિ વિજ્ઞાનનું લવાજમ ભરી દર મહીને ખેતીની માહિતી મેળવી શકાય છે. પણ સાથે એ પણ જાણવા મળ્યું કે જો વિનામુલ્યે કૃષિ વિજ્ઞાન મોબાઈલમાં વાંચવું હોય તો હવે કૃષિ વિજ્ઞાન, કૃષિ પ્રભાતની જેમ વિનામૂલ્યે તમને દર […]
ગુજરાતનું સૌથી વધું અસરકારક કૃષિ માસિક કર્યું ? Read More »










