ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો
ઈઝરાયલમાં એક હેકટરમાં એટલે કે ૨.૫ એકરમાં ૩૫,૦૦૦ મરચીના છોડ વાવે છે અને હેકટરે ૭૦ ટનનું ઉત્પાદન મેળવે છે એટલે ૧ વીધામાંથી ૫૬૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મેળવે છે. તેમને ખબર હોય છે કે ૧ ટન મરચા પકવવા માટે કેટલું પોષણ નાખવું પડશે અને તે પ્રમાણે ધાર્યા ઉત્પાદન પ્રમાણે ગુણાંકમાં ગણતરી કરીને પૂરતું પોષણ તે […]
ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો Read More »










