ઘઉંની જીવાત :
. ઉધઈ : બાયફેન્થ્રીન ૧૦ ઈ.સી. ર૦૦ મી.લી. અથવા ફીપ્રોનીલ ૫ એસ.સી. ૬૦૦ મી.લી. દવા ૫ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦૦ કિગ્રા. બિયારણ પ્રમાણે વાવણીના આગળના દિવસે પટ આપવો. ઉભા પાકમાં માવજત એક હેક્ટરે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬૦૦ લીટર દવા ૫ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી-પૂંખીને હળવુ પિયત આપવું. લીલી ઈયળ […]










