Author name: sujay

કંપની ન્યુઝ : ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ અને અમેરિકન કંપની Verdesian Life Sciences વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી

ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ અને અમેરિકન કંપની Verdesian Life Sciences વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી નવી પ્રોડક્ટ લોન્ચ તથા ડીલર કોન્ફરન્સનું સફળ આયોજન ગુજરાતની અગ્રણી એગ્રો કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડએ આજે અમેરિકાની જાણીતી કંપની Verdesian Life Sciences સાથે ટેકનોલોજી અને ઉન્નત ગુણવત્તાની ઓછી કિંમતમાં વધુ નફો આપતી કૃષિ દવાઓ માટે સહકાર સંબંધ […]

કંપની ન્યુઝ : ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ અને અમેરિકન કંપની Verdesian Life Sciences વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી Read More »

ખેડૂતો જે જુવે છે તેને માને છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ઉપજ માટે ખાતર જોઈએ અને સબસિડી હજુ પણ કૃત્રિમ ઇનપુટ્સ માં આપવામાં આવે છે, પણ જો ખેડૂતની ચકાસાયેલ માટી માં કરોડો ઉપયોગી બેક્ટેરિયા હોય તો તેમાં ….

ખેડૂતો જે જુવે છે તેને માને છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

આંગળીના ટેરવે : ખેડૂતનો ફસલ ડીવાઈસ ખેતીમાં નવી ક્રાંતિ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ કંપનીની સેવા શરુ થઇ ગઈ છે

ખેડૂતનો ફસલ ડીવાઈસ ખેતીમાં નવી ક્રાંતિ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ કંપનીની સેવા શરુ થઇ ગઈ છે સંદીપભાઈ ગામિત, જે વ્યારા તાલુકાના વાંદરદેવી ગામ, તાપી જિલ્લાના એક સમર્પિત ખેડૂત છે, તેમણે તેમના 1 હેક્ટર ના ખેતરમાં ફસલ ડિવાઈસ લગાવ્યા પછી તેમની ખેતીની પદ્ધતિઓમાં પરિવર્તનકારી ફેરફારનો અનુભવ કર્યો છે. આ અદ્યતન કૃષિ ટેકનોલોજી એક ગેમ-ચેન્જર સાબિત થઈ

આંગળીના ટેરવે : ખેડૂતનો ફસલ ડીવાઈસ ખેતીમાં નવી ક્રાંતિ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ કંપનીની સેવા શરુ થઇ ગઈ છે Read More »

ખેડૂતો કેમ પોતાની ખેતીમાં બદલાવ નથી કરી રહ્યા? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જૈવિક ખાતરના સૂક્ષ્મજીવો અદ્રશ્ય હોય છે. અને રાસાયણિક ખાતરોનો જથ્થો આપણને પ્રોત્સાહિત કરેછે . તમે ખાતરની એક થેલી જુઓ છો. તમે તેને ખેતરમાં આપો એટલે તમે ….

ખેડૂતો કેમ પોતાની ખેતીમાં બદલાવ નથી કરી રહ્યા? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

શું જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો સમન્વય ઉપજ વધારી શકે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરીને રાસાયણિક ખાતરના ઉપયોગમાં 25-50% ઘટાડો કરી શકો છો અને હજુ પણ…

શું જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો સમન્વય ઉપજ વધારી શકે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

આંબાની રો૫ણી કઈ રીતે કરવી ?

ઉનાળામાં ૬૦ x ૬૦ x ૬૦ સે.મી. ના ખાડા કરવા થોડા દિવસ તપવા દેવા, તેના ઉપલા થરની માટી દેશી ખાતર ર૦ કિ.ગ્રા. + ૧ થી ર કિ.ગ્રા. સેન્દ્રિય ખાતર + ર૦ ગ્રામ ટ્રાયકોડર્મા + ૧૦ ગ્રામ પેસીલોમાયસીસ + ડીએપી ર૦૦ ગ્રામ + મ્યુરેટો પોટાશ ર૦૦ ગ્રામ પ્રમાણે લઈ બધુ મીક્ષ કરી ખાડા ભરી દેવા અને

આંબાની રો૫ણી કઈ રીતે કરવી ? Read More »

સૂક્ષ્મ તત્વો આપવાની રીત

ખેતી પાકોના ઉત્પાદન વધારાની સાથે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે તે માટે કેટલાક પાકોમાં સૂક્ષ્મ/ગૌણ તત્વોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે તે સૂક્ષ્મ તત્વની ઊણપ નિવારવા તેને જમીનમાં આપવા અથવા તો પાકમાં તે તત્વનો છંટકાવ કરવામાં આવે છે. સલ્ફર તત્વ એવું છે કે તેનો છંટકાવ કરવામાં આવતો નથી પરંતુ પાક વાવતાં પહેલાં તેને

સૂક્ષ્મ તત્વો આપવાની રીત Read More »

આંબામાં કેળવણી અને છંટણીની અગત્યતા

આંબાના ઝાડમાં સૂર્યપ્રકાશનો પૂરેપૂરો ઉપયોગ કરવા, રોગ-જીવાત માટેનું અનુકૂળ વાતાવરણ દૂર કરવા, ઉત્પાદન વધારવાની સાથે સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટે ઝાડની કેળવણી ખૂબ જ મહત્ત્વની છે. ઓવર ક્રાઉડીંગ (ટોચ પર અને અંદરના ભાગે ડાળી એકબીજાને ભેગી થઈ જવી) એ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિનો મુખ્ય પ્રશ્ન છે. જેને નિવારવા માટે છંટણી એ એક વિકલ્પ છે. જેનાથી પ્રકાશસંશ્લેષણ

આંબામાં કેળવણી અને છંટણીની અગત્યતા Read More »

કૃષિ સલાહકારો કેમ સાચું બોલતા નથી ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મોટાભાગના કૃષિ સલાહકારો હજુ પણ આપણને કહેતા નથી કે તમારી જમીનમાં પોષક તત્વો….

કૃષિ સલાહકારો કેમ સાચું બોલતા નથી ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ફોસ્ફરસ ખાતર આપવાની રીત

ગુજરાત રાજ્યની મોટાભાગની જમીનમાં ફોસ્ફરસ પુરતા પ્રમાણમાં છે. તે જમીનમાં માટીના રજકણો સાથે જકડાયેલો હોય છે. તેથી પાકને તે સરળતાથી લભ્ય થઈ શકતો નથી. આવા અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવવા યોગ્ય ઉપાયો યોજવા જોઈએ. પાકની શરૂઆતની અવસ્થામાં ફોસ્ફરસની જરૂરિયાત વધુ હોય છે. તેથી તેને પાયાના ખાતર તરીકે પાકની વાવણી કે રોપણી પહેલા આપવામાં આવે છે.

ફોસ્ફરસ ખાતર આપવાની રીત Read More »