કપાસ

જીવાત : કપાસના ચૂસીયાં

કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે. વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 […]

જીવાત : કપાસના ચૂસીયાં Read More »

કપાસની ખેતીમાં “કોરામાં વાવણી” લાભાલાભ ?

કપાસનું બીજ જો કોરામાં જ જમીનમાં પહોંચાડી દીધું હોય તો વરસાદ થયા ભેળું જ ઉગવા લાગી જાય, . કોરી જમીન પર વરસાદ પડે તો જમીનનું માથું બંધાતું નથી, તેથી બીજને ઉગી નીકળવામાં સરળતારહે અને ઉગાવાના ટકા પૂરતા મળે.. જ્યારે વરસાદ થયા પછી-ભીની જમીનમાં બીજ ચોપવાનાં થાય ત્યારે સરખું ચોપાણ ન થયું હોય તો જમીન વાહરી

કપાસની ખેતીમાં “કોરામાં વાવણી” લાભાલાભ ? Read More »

રોગ : કપાસમાં મૂળખાઈ અને સૂકારો

ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.ર % (15 લિટરમાં 40 ગ્રામ) અથવા કો૫ર ઓક્ઝિકલોરાઈડ ૦.ર % (15 લિટરમાં 60 ગ્રામ) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૧ ટકા (15 લિટરમાં 15 ગ્રામ)નું મિશ્રણ સૂકાતા છોડની આજુબાજુના ૫૦ -૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪ થી ૫ દિવસ ૫છી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આ૫વું.

રોગ : કપાસમાં મૂળખાઈ અને સૂકારો Read More »

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે. કપાસની ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધારવા, શ્રમ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા, પાકની ગુણવત્તા સુધારવા અને જમીનની અછતને દૂર કરવા HDPS અને યાંત્રિક

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?   Read More »

ખેતરની વાત : શું આ વર્ષે કપાસની ખેતી પડકારજનક છે?

એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કોટન (ELS) ના ઉત્પાદનમાં ઓછી ઉપજ, વધુ ઉત્પાદન ખર્ચ અને ચૂસીયા જીવાત અને બોલવોર્મ પ્રત્યે વધેલી સંવેદનશીલતાને કારણે કપાસની ખેતી પડકારજનક છે .પંજાબમાં વાવેતર વિસ્તાર સ્થિર રહેવાની આગાહી છે, હરિયાણા માં ડાંગરના વાવેતર તરફ વળવાની આગાહી છે. રાજસ્થાનમાં ખેડૂતો મળતા અપેક્ષિત ઊંચા ભાવને કારણે ગુવાર, મકાઈ અને કઠોળ (મગ)નું વાવેતર કરશે. .

ખેતરની વાત : શું આ વર્ષે કપાસની ખેતી પડકારજનક છે? Read More »

કપાસમાં વીઘે 10 મણ વધુ ઉત્પાદન મેળવી કમાણી કરવાનો એક ઉપાય જે તમારા હાથમાં છે…

કપાસમાં વીઘે 10 મણ વધુ ઉત્પાદન મેળવી કમાણી કરવાનો એક ઉપાય જે તમારા હાથમાં છે… Read More »

ખેતરની વાત : વધુ સારા ઉત્પાદન માટે બીજની પસંદગીમાં શું કાળજી લેવી ?

મિત્રો, અત્યારે જે બોલગાર્ડ ટૂ ટેક્નોલોજી આપણી પાસે છે તેમાંથી આપણો કપાસ સારો કેમ થાય? વધુ સારા ઉત્પાદન માટે બીજની પસંદગીમાં શું કાળજી લેવી ? ગયા વર્ષે 4જી અને 5જી કરતા બોલગાર્ડના ઉતારામાં સારું રહ્યું. ગયા વર્ષે વધુ વરસાદને લીધે ચોમાસું પાકમાં કપાસ અને મરચીના પાકમાં ભારે નુકશાન થયું. આપણે શિયાળુ ઘઉં, જીરું, તલનો પાક

ખેતરની વાત : વધુ સારા ઉત્પાદન માટે બીજની પસંદગીમાં શું કાળજી લેવી ? Read More »

ખેતરની વાત : બોલગાર્ડ ટૂ પછીની નવી ટેક્નોલોજી કપાસના ખેડૂતોને ક્યારે મળશે ?

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ નાગપુર દ્વારા કપાસની ખેતી માટે ટેક્નોલોજી મિશન દ્વારા લંબતારી કપાસની ખેતી ફરીવાર સારી થાય અને કપાસનું ઉત્પાદન ખુબ વધે અને કપાસની નિકાસ થાય અને ભારતને ફરી હૂંડિયામણ મળે તેના માટે એક નિતી તૈયાર કરવામાં આવી છે . મિશન ત્યારે સફળ ગણાય જયારે કપાસના ખેડૂતોને સારા ભાવ મળે અને કપાસની જીવાતો

ખેતરની વાત : બોલગાર્ડ ટૂ પછીની નવી ટેક્નોલોજી કપાસના ખેડૂતોને ક્યારે મળશે ? Read More »

ખેતરની વાત : શું કપાસની ખેતીના ફરી આવા દિવસો આવશે ?

નવી ટેકનોલોજી અને સંવર્ધન નવીનતાઓ પ્રત્યે ખુલ્લાપણાની આ પરંપરાએ ભારતમાં આનુવંશિક રીતે સુધારેલા (GM) Bt કપાસ સંકરનું વ્યાપારીકરણ પણ શક્ય બનાવ્યું. આમાંથી પહેલું – માટીમાં રહેલા બેક્ટેરિયમ, બેસિલસ થુરિંગિએન્સિસથી અલગ કરાયેલ જનીન, જે કપાસની અમેરિકન બોલવોર્મ જીવાત માટે ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરે છે, તેને 2002-03 ની પાક સીઝનમાં વાવવામાં આવ્યું હતું. આ પછી ચાર વર્ષ

ખેતરની વાત : શું કપાસની ખેતીના ફરી આવા દિવસો આવશે ? Read More »

ખેતરની વાત : ભારત કપાસનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કેવી રીતે બન્યો?

ભારત કપાસનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કેવી રીતે બન્યો? જવાબ ટેકનોલોજી છે. ભારતમાં કેટલાક શ્રેષ્ઠ કપાસ સંવર્ધકો છે. સી ટી પટેલે “H-4” વિકસાવ્યું, જે વિશ્વનું પ્રથમ સંકર કપાસ છે જે 1970 માં વ્યાપારી ખેતી માટે બહાર પાડવામાં આવ્યું હતું અને બે ગોસીપિયમ હિરસુટમ જાતો, ગુજરાત-67 અને અમેરિકન નેક્ટરીલેસન ના સંકરણ કરીને મેળવવામાં આવ્યું હતું. બી

ખેતરની વાત : ભારત કપાસનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કેવી રીતે બન્યો? Read More »