કપાસ

જીવાત : મગફળીના ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦% ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમાયાંતરે વરસાદ પડતો હોય […]

જીવાત : મગફળીના ઘૈણ Read More »

જીવાત : કપાસની ચૂસિયાં જીવાત

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાં અને ગુલાબી ઇયળ મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં માટે ફ્લોનિકામાઈડ ૫૦% ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦% ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા ડાયનોટેફ્યૂરાન ૨૦% એસજી 15 ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦% ઈસી 15 મીલિ અથવા ફીપ્રોનિલ ૫% એસસી 30 મીલિ અથવા એસીફેટ ૫૦% + ઈમીડાક્લોપ્રીડ ૧.૮% એસપી

જીવાત : કપાસની ચૂસિયાં જીવાત Read More »

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત છંટકાવ કરવા. કપાસ મૂળખાઇ/ મૂળનો સડો કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ Read More »

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો પાનમાંથી રસ ચૂસે છે અને શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનો સ્રાવ બહાર કાઢે છે. જે ઉપરની સપાટી પર પડતાં શરૂઆતમાં તે ચળકાટ મારે

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા Read More »

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નર ફૂદાને નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા. આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૪૦ પ્રમાણે ગોઠવવા અને છેલ્લી વીણી

જીવાત : કપાસની ગુલાબી ઇયળ Read More »

કપાસમાં મીલીબગ

કપાસના પાકમાં ગલાબી ઈયળ અને ચિકટો (મીલીબગ) બન્ને અગત્યની જીવાત ગણાય છે આ જીવાતોની વસ્તી ઓછી થાય તે માટે કેટલાક બિન-રાસાયણિક પગલાં સૂચવવામાં આવે છે દા.ત. કપાસની છેલ્લી વીણી પુરી થાય તે પછી ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા. કપાસના પાકમાં જો ચિકટાનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો, છેલ્લી વીણી બાદ ઘેટાં-બકરાં ચરાવવા નહિ એવી સલાહ આપવામાં આવે

કપાસમાં મીલીબગ Read More »

કૃષિ માહિતી : કપાસના રોગ – જીવાત ઓળખો

કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ભૂખરો થઈ જાય છે. પાનકથીરી નામની જીવાત પણ પાનમાંથી રસ ચૂસે છે. તેને લીધે પાનુ ફિક્કા પડી જાય છે. ઉપદ્રવ વધે તો પાનની નીચેના ભાગે કરોળિયાના જાળા જેવી રચના

કૃષિ માહિતી : કપાસના રોગ – જીવાત ઓળખો Read More »

કપાસની ગુલાબી ઇયળ

ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે આવા ટ્રેપ ૪૦ ની સંખ્યા પ્રમાણે પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. અઠવાડીયાના અંતરે પકડાયેલ ફૂદાઓનો

કપાસની ગુલાબી ઇયળ Read More »

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ

કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા સામે એક નર હોય છે, નર અને માદા એકવાર જ મેટિંગ કરે છે દરેક માદા ફુદી આશરે ૨૦૦ ઇંડા મૂકે છે, ગુલાબી ઇયળની

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ Read More »

કંપની ન્યુઝ : મગફળી હોય કે કપાસ મેજરસોલનું કામ ઝક્કાસ

મગફળી હોય કે કપાસ મેજરસોલનું કામ ઝક્કાસ મેજરસોલ મગફળીમાં કેવી રીતે ઉપયોગી છે? સંતુલિત પોષકતત્વોયુક્ત ફૉસ્ફરસ, પોટાશ તેમજ જરૂરી તત્વો થકી દાણા ની ગુણવતા, વજન માં વધારો કરે અને સલ્ફરયુક્ત હોવાથી તેલ ની ટકાવારી પણ વધારે છે. ભલામણ : ૨-૩ ગ્રામ / લિટર મેજરસોલ કપાસમાં કેવી રીતે ઉપયોગી છે? સંતુલિત પોષકતત્વોયુક્ત ફૉસ્ફરસ, પોટાશ,_ મેગ્નેશિયમ તેમજ

કંપની ન્યુઝ : મગફળી હોય કે કપાસ મેજરસોલનું કામ ઝક્કાસ Read More »