કૃષિ ટેકનોલોજી

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી

• બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13 નવા પાકોમાં ખેડૂતોની મદદે આવનાર છે જેમાં બટેટા, તુવેર, ચણા, કેળા, રાયડો વગેરે સામેલ છે. નવા સંશોધન માટે સુપ્રીમકોર્ટની લીલી ઝંડી મળવાને વાર છે.

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી Read More »

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ.

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજવા પ્રયત્ન કરીએ આજે હજારો લોકો પૂરતું પોષણના અભાવે એનિમિયા રોગથી ગ્રસ્થ છે તેને વધુ વિટામિન વાળા ફળો મળશે જેમકે કેળામાં વધુ પીળા ફળો મળે કે જેમાં બીટા કેરોટીનનું પ્રમાણ વધારી શકાશે એવા ફેરફારો પણ આ ટેક્નોલોજીને લીધે થશે. ઘણાને મગફળીની એલર્જી થતી હોય તો એવું મગફળીમાંથી તે તત્વો દૂર કરી શકાશે.

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ. Read More »

વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે

વૈજ્ઞાનિકો અને સંશોધકો સતત આનો રસ્તો શોધવા મહેનત કરી રહ્યાં છે બાયો ટેક્નોલોજી એટલે કે જિન ટ્રાન્સફર ટેક્નોલોજી એટલે કે જિનેટિક મોડીફાઇડ સામે હજુ પણ મીડિયાની ગેરસમજને લીધે આપણે ડરીએ છીએ તેથી વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે તેમાં બહારનું એક પણ દાખલ કરવાનું હોતું નથી પરંતુ અણજોઇતા ગુણો ધરાવતા જિનને દૂર કરવા કટિંગ

વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે Read More »

કૃષિ યૂનિવર્સિટીના દ્વારે થી :

આપણંા રાજયમાં કૃષિ સંશોધન, કૃષિ શિક્ષણ અને કૃષિ વિસ્તરણ પ્રવૃતિ ક્ષેત્રે કુલ ચાર કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. (૧) દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (૨)આણંદ કૃષિ યુનિવર્સિટી (૩) નવસારી કૃષિ યુનિવર્સિટી અને (૪) જુનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ તમામ કૃષિ સંશોધન કાર્યમાં હજારો કૃષિ વૈજ્ઞાનિકો સામેલ છે. આધુનિક ખેત પઘ્ધતિઓ, સુધારેલા તેમજ હાઈબ્રીડ બીયારણની જાતો, રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક

કૃષિ યૂનિવર્સિટીના દ્વારે થી : Read More »

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે, જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ તે બધાને જોઈએ અન્ન, વસ્ત્ર આ બધા માટે જોઈએ ખેત પેદાશ, ખેતીમાં નવો યુગ વિશ્વમાં આવી ગયો છે. અમેરીકા જેવા દેશમાં ચોક્કસાઈ વાળી ખેતી શરૂ થઈ છે. અંગ્રેજીમાં તેને પ્રિશીશન એગ્રીકલ્ચર કહે છે. પાકને કેટલું પાણી

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે Read More »

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજી

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજીને આધારે સીઆરઆઈએસપીઆર દ્વારા રેડ સી બ્રેયમ અને પફફર માછલી નું ઉત્પાદન વધુ ઝડપી બનશે, માછલીનું ઉત્પાદન વધશે અને માછલીનું વજન પણ વધશે. જાપાનના રેસ્ટોરન્ટના આગ્રહ ને ધ્યાનમાં લઈને જાપાન આ ટેક્નોલોજી અપનાવવાને માન્યતા આપી છે , જિન એડીટીંગ ટેક્નોલોજી આપણા બિયારણોની સુધારણામાં પણ ખુબ મદદ કરશે

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજી Read More »

એક નવા સલાડનો ઉમેરો થયો – ટામેટા અને કેપ્સિકમ યુક્ત કાકડી

આજે નવી ટેક્નોલાજીની વાત કરવી છે આપણે જાણીયે છીએ કે ટામેટાની ખટાશ અને સ્વાદ માટે સારા છે , કેપ્સિકમ તેના કરકરાપણું માટે તો કાકડી જુદોજ સ્વાદ અને કરકરાપણું માટે પ્રખ્યાત છે આ ત્રણેયનો સ્વાદ સૌને ગમે છે , કલ્પના કરો આ ત્રણેયનો સ્વાદ એક સાથે મળે તો , મિત્રો , થાનેટ અર્થ નામની કંપનીએ વિદેશમાં

એક નવા સલાડનો ઉમેરો થયો – ટામેટા અને કેપ્સિકમ યુક્ત કાકડી Read More »