ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ.
મુલ્યવર્ધન કરવું એ કઈ મોટી વાત નથી , આપણે પણ આપણા કોઠીમ્બાની કાચરી હોય કે પકવેલા અનાજ , તલ , મગ , અડદને વીણેલા અને સાફસુધરા કરી પોતાના પેકીંગમાં વેચી શકીયે , શીંગના સૂકા ઓળા પણ તમે વેચી શકો , જો તમે મરચી વાવી છે તો તમારા સાત્વિક મરચી ગ્રુપમાં અત્યારથી જ કહો કે શુઘ્ધ […]
ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ. Read More »










