ખેડૂતો પોતાને ગમતી જાતોના ઉભા પાકનું નિદર્શન જોઈને નવી જાતો પસંદ કરે છે.
વીએનઆર સીડ્સ કહે છે કે દર વર્ષે અમે ચયન નામનો પસંદગી પ્રોગ્રામ કરીયે છીએ આ કાર્યક્રર્મમાં અમે આખા દેશમાંથી અમારા ડીલરો, પ્રગતિશીલ ખેડૂતો અને ભારતની પ્રખ્યાત બીજ કંપનીને બોલાવીએ છીએ આ ક્રોપ શો માં અમે અમારી રિસર્ચ ટિમ દ્વારા તૈયાર કરેલ વિવિધ પાકોની સેંકડો જાતોને પ્રદર્શિત કરીયે છીએ ત્યાં આવેલા ખેડૂતો પોતાને ગમતી જાતોના ઉભા […]
ખેડૂતો પોતાને ગમતી જાતોના ઉભા પાકનું નિદર્શન જોઈને નવી જાતો પસંદ કરે છે. Read More »










