કૃષિ માહિતી

કેરીના પલ્પમાંથી બેગ, પટ્ટા, શીટ જેવી મેંગો લેધરની વિવિધ પ્રોડક્ટ વિષે જાણો.

લ્યો બોલો , ચેનાઈ ની સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સી એલ આર આઈ દવારા નકામી અને બગાડી ગયેલી કે બિન વપરાયેલી કેરીના પલ્પ માં બાયોપોલિમર ઉમેરીને એવું લેધર બનાવ્યું કે તેમાંથી બેગ , પટ્ટા , શીટ જે ડિઝાઈનર મેંગો લેધર તરીકે ઉપયોગ થશે . ત્યાંના વૈજ્ઞાનિકે આ શોધને પેટન્ટ કરાવીને મુંબઈની એક કંપનીને તેમાંથી વિવિધ […]

કેરીના પલ્પમાંથી બેગ, પટ્ટા, શીટ જેવી મેંગો લેધરની વિવિધ પ્રોડક્ટ વિષે જાણો. Read More »

લિકવિડસીલનો પટ આપેલા ફૂલો, શાકભાજી અને ફળો લાંબા સમય સુધી સારા રહે છે

આપણા દેશમાં બાગાયત ખેતી કે શાકભાજીની ખેતીમાં પોસ્ટ હાર્વેસ્ટ એટલેકે ઉતાર્યા પછીનો બગાડ કે વેડફાટ ખુબ વધારે થાય છે કારણકે આપણી પાસે પરિવહન માટે જરૂરી કોલ્ડ ચેઇન ઉપલબ્ધ નથી એટલે તમે સાંભળ્યું હશે કે સફરજન જેવા ફળો ઉપર મીણ નું પાતળું પડ ચડવામાં આવે તેના લીધે ફળ માં ઓક્સિડેશન અટકે છે એટલે ફળ મોડું પાકે

લિકવિડસીલનો પટ આપેલા ફૂલો, શાકભાજી અને ફળો લાંબા સમય સુધી સારા રહે છે Read More »

સુધારેલ ચુલ્હાના ફાયદાઓ

સુધારેલ ચુલ્હાનું સ્પ્રેરી દ્વારા પરીક્ષણ કરતાં તેની કાર્યક્ષમતા, બળતણનો વપરાશ અને ધુમાડાના ઉત્સર્જનના પરિણામોના આધારે જાણવા મળ્યું છે કે પરંપરાગત ચુલ્હાની સરખામણી કરતાં સુધારેલ ચુલ્હામાં ૨૫-૩૦% ઓછા બળતણનો ઉપયોગ થાય છે અને ૬૦-૮૦% ઓછો ધુમાડો ઉત્સર્જિત થાય છે. સુધારેલ ચુલ્હાના વપરાશકર્તાના પ્રતિસાદના આધારે પરંપરાગત ચુલ્હાની તુલનામાં સુધારેલ ચુલ્હાના ફાયદાઓ નીચે મુજબ છે.સુધારેલ ચુલ્હો પર્યાવરણને અને

સુધારેલ ચુલ્હાના ફાયદાઓ Read More »

કરાર આધારીત ખેતી એટલે શું?

કરાર આધારીત ખેતી એટલે એવી પધ્ધતિ કે જેમાં પાકની જાત, ઉત્પાદનનો જથ્થો ગુણવત્તા અને ભાવ બાબતે વાવેતર પહેલા ખેડૂત અને ઉત્પાદક કંપની વચ્ચે લેખિતમાં કરાર કરવામાં આવે છે. આ ત્રિ-પક્ષીય કરાર છે જેમાં સ્થાનિક માર્કેટયાર્ડનો પણ સમાવેશ થાય છે જેનું મુખ્ય કાર્ય સુવિધા પુરી પાડવાનું અને તકરાર નિવારન્નનું છે. લેખિત કરારને ગુજરાત રાજ્ય કૃષિ બજાર

કરાર આધારીત ખેતી એટલે શું? Read More »

નવા સુધારેલ ચૂલ્હાની રચના અને વિકાસ

ગુજરાતના ગ્રામિણ વિસ્તારમાં મુખ્યત્વે નાના અને મોટા પરિવારની રસોઈ માટે જુદા જુદા પ્રકારના પરંપરાગત ચુલ્હાનો ઉપયોગ થાય છે. જેમાં મુખ્યત્વ માટીના, સિમેન્ટના અથવા ઈંટોથી બનેલા ચુલ્હા જાેવા મળે છે. તેમજ ગ્રામીણ લોકો લાંબા વપરાશ માટે સતત બળતણ નાખી શકાય તેવા ચુલ્હા વધુ પસંદ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં વપરાશકર્તાઓના પ્રતિસાદને ધ્યાનમાં લેતા, સ્પ્રેરીએ વપરાશકર્તાની આવશ્યકતાઓ અનુસાર

નવા સુધારેલ ચૂલ્હાની રચના અને વિકાસ Read More »

આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ?

બધાને જેમ જેમ ઉનાળો આવશે અને જમીન તૈયાર કરવાની હડપ થશે ત્યારે પહેલો વિચાર એ આવશે કે આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ? કોઈ કહે ભીંડો તો કોઈ કહે ટમેટા વાવીશ, કોઈને એમ થાય કે હું મરચા વાવીશ, કંટોલા, ટીંડોરા અને કાકડી એવી વાત

આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ? Read More »

આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે.

કુદરતના સહયોગની વાત કરીયે. આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. ઉપયોગી ફૂગ એટલે કે મિત્ર ફુગની વાત કરીયે. અમુક સહજીવી રીતે રહેનારા જીવો કુદરતે બનાવ્યા છે. મતલબ બન્ને જીવોના સહજીવનથી બન્નેને લાભ થાય છે, દા.ત.માઈકોરાઈઝા નામની એક ફુગ છે. આ માઈકોરાઈઝા ફૂગ એ કોઈ પણ છોડના મૂળ સાથે વીંટળાય છે,

આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. Read More »

મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે

મરચીની વાત નીકળી છે તો નોંધો કે મિઝોરમ રાજ્યમાં ઓર્ગેનિક રીતે પકાવવામાં આવતી મરચીની જાત બર્ડ આઈ પહેલી વખત અમેરિકામાં નિકાસ થઇ છે. ત્યાંના કૃષિ મંત્રી સી.લાલરીસાંગા કહે છે કે મિઝો મરચી 7.5 મેટ્રિક ટનની નિકાસ મિઝો મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે ખાસ કરીને આ મરચી અર્ધ ઇંચની ખુબ તીખી મરચીની કેટેગરીમાં આવે

મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે Read More »

ઘરેલુ રસોઈ કરવા માટેનો સુધારેલ ચુલ્હો

સ્પ્રેરી દ્વારા પ્રથમ તબક્કામાં સિરામિકથી બનેલો ચુલ્હો, ત્યારબાદ પાઉડર દ્વારા કોટિંગ કરેલો ચુલ્હો અને હાલ એનેમલ દ્વારા કોટિંગ કરેલો ચુલ્હો વિકસાવવામાં આવેલો છે. જેમાં એક બાજુ નાની બારી રાખવામા આવી છે. જેમાંથી બળતણ/લાકડાને ચુલ્હાની અંદર નાખવામાં આવે છે. આ ચુલ્હાની રચના એવી રીતે કરવામાંઆવી છે કે, જેમાં બળતણનું પુરતી હવાની હાજરીમાં દહન થાય છે અને

ઘરેલુ રસોઈ કરવા માટેનો સુધારેલ ચુલ્હો Read More »

મરચી ઉગાડનારા ખેડૂતો માટે બીજ ખરીદતા પહેલાનો સંદેશ

મરચીનો તંદુરસ્ત રોપ તૈયાર કરો, રોપમાં ચૂસિયા જીવાત ન આવે તેમાટે મચ્છરદાની જેવી ઈન્સેકટ નેટ લગાડો, પાળા પધ્ધતિના પાળા બનાવીને મરચીને ચોપો, ધોરીયાની સાઈડમાં રોપસો તો ફુગ જન્ય મૂળના રોગ વધુ લાગશે, બની શકે તો ડ્રીપ પઘ્ધતિ દ્વારા મરચીની ખેતી કરો, રોગ અને વાતાવરણને ખાસ સંબંધ છે, હવામાન મુજબ પાક સંરક્ષણના પગલા લ્યો. જે જગ્યાએ

મરચી ઉગાડનારા ખેડૂતો માટે બીજ ખરીદતા પહેલાનો સંદેશ Read More »