શું આવતા વર્ષોમાં ખેતીની જરૂર નહિ પડે ?
તમેજ વિચાર કરો , દેશ અને દુનિયામાં વિકાસ થઇ રહ્યો છે ખેતીની જમીન ઘટી રહી છે તેમ છતાં અનાજ, ફળો , શાકભાજીની અછત નથી થઇ .કરોડો લોકો સ્વાસ્થ્ય માટે સલાડ અને સારા ફળો માંગે તો ખેડૂતો મહેનત કરીને તે પુરા પાડે છે .આ માટે આપણે જમીન વગરની ખેતી, ગ્રીન હાઉસ , હાઇડ્રોપોનીક્સ અપનાવ્યું . શું […]
શું આવતા વર્ષોમાં ખેતીની જરૂર નહિ પડે ? Read More »











