ખાતર

વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ?

ખેડૂત મિત્રો, વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ? તમામ પાક માટે પાયાના ખાતરોની માહિતી માટે ફોન કરો .98796 33735 ગ્રીન સોના એગ્રી હાઉસ – મોરબી

વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ? Read More »

મકાઈ : મકાઈમાં રાસાયણિક ખાતર

હેક્ટરે ૧૬૦ કિલો નાઈટ્રોજન અને ૨૦ કિલો ફોસ્ફરસ આપવું. આ માટે પાયામા ૪૪ કિલો યુરિયા અને ૭૦ કિલો ડી.એ.પી. તથા ૪ પાન અને ૮ પાન અને ચમરી એમ દરેક અવસ્થાએ ૮૭ કિલો યુરિયા પ્રતિ હેક્ટર ખાતર આપવું. જ્યારે ગુજરાતના દાહોદ અને અન્ય જિલ્લાઓમાં હેક્ટરે ૧૬૦ કિલો નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસ આપવું અને માટે પાયામાં

મકાઈ : મકાઈમાં રાસાયણિક ખાતર Read More »

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : યુરિયા ખાતર વિષે જાણવા જેવું

કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે. યુરિયા એક ખુબ જ પ્રચલિત ખાતર છે. તેની અંદર ફક્ત નાઈટ્રોજન (૪૫ ટકા) રહેલો હોય છે. અને તે એમાઈડના રૂપમાં રહેલો હોય છે. તેનું છોડ

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : યુરિયા ખાતર વિષે જાણવા જેવું Read More »

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે જાણવા જેવું

કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે.. એમોનિયમ સેલ્ફેટમાં ૨૦ ટકા નાઇટ્રોજન રહેલો હોય તો બાકીનાં ક્યાં તત્વો કેટલા પ્રમાણમાં રહેલાં હશે? એમોનિયમ સલ્ફેટમાં નાઈટ્રોજન ઉપરાંત ૨૪ ટકા જેટલો ગંધક પણ રહેલો

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે જાણવા જેવું Read More »

જમીનને જીવતી રાખવા સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે

આપણે વધુ ઉત્પાદન લેવું છે તે માટે આપણે ખેતીમાં આપણી મહેનત, આવડત લગાડીએ છીએ. આપણી જમીનને જીવતી રાખવા આપણે દર વર્ષે જરૂરી સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે. સમય જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ યાંત્રીકરણ આવતું જાય છે. સાધનો મદદે આવી ગયા છે. મીની ટ્રેકટરની ખપત એટલી વધી છે કે ગુજરાતમાં મીની ટ્રેકટર

જમીનને જીવતી રાખવા સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે Read More »

જમીનમાં ઝીંકની પૂરતી

– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય. – જસતની ઉણપવાળી જમીનમાં કોઈપણ પાક માટે પ્રતિ હેક્ટરે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ દર ત્રણ વર્ષે એક વખત અથવા તે ૮ થી ૧૦ કિલો પ્રતિ હેક્ટરે દર વર્ષે આપવું .

જમીનમાં ઝીંકની પૂરતી Read More »

ખાતરો વાપરતા પહેલા જમીનનું પૃથ્થકરણ કરાવો.

સપ્ટેમ્બર 76 ના અંકમાં જમીન પૃથ્થકરણની અગત્યતાના વાત કહેનાર કૃષિ વિજ્ઞાન હંમેશા વૈજ્ઞાનિક ખેતી પ્રતિ આપણને માર્ગદર્શન આપતું રહ્યું છે ખાતરે વાપરતા પહેલાં જમીનનું પૃથકકરણ કરાવો. આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે સૌ પ્રયત્ન કરે છે. રોજ રોજ નવાં નવાં હાઇબ્રીડ બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો બજારમાં આવતાં જાય છે અને ખેડૂતો આ બધી વસ્તુનો

ખાતરો વાપરતા પહેલા જમીનનું પૃથ્થકરણ કરાવો. Read More »

બલ્કી સેન્દ્રિય ખાતર

– બલ્કી સેન્દ્રિય ખાતર : છાણીયું ખાતર કમ્પોસ્ટ સીન્થેટીક કમ્પોસ્ટ કોન્સન્ટેટ્રેડ સેન્દ્રીય ખાતર વર્મી કમ્પોસ્ટ પોલ્ટ્રી મેન્યોર બોન મીલ પ્રેસમડ ખોળ

બલ્કી સેન્દ્રિય ખાતર Read More »