ધાણા

ધાણાની વાવણીનો સમય

● પિયત દાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી વધુ અનુકૂળ છે. જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણાતામાન ૩૦ સે.મી. આજુબાજુ હોવું જરૂરી છે. ● ધાણાની વાવણી જમીનની પ્રત પ્રમાણે હારમાં બે હાર વચ્ચે ૩૦ અથવા ૪પ સે.મી. અંતરે કરવાની ભલામણ છે. ● ધાણાની વાવણી પૂંખીને પણ કરી શકાય છે. ક્યારામાં વાવણી બાદ ૩૦ દિવસે […]

ધાણાની વાવણીનો સમય Read More »

ધાણાની કાપણી

ધાણાના પાકમાં કાપણી સમય ઉત્પાદન અને ગુણવત્તા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. પાક સામાન્ય રીતે ૧૧૦ થી ૧૨૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. દેહધાર્મિક પરિપકવતાએ પાકની કાપણી કરવી, ધાણાનો લીલો રંગ અને સુગંધ જળવાઈ રહે તે માટે કાપણી પછી પાકની સૂકવણી છાંયામાં કરવી આવશ્યક છે.જો કાપણી મોડી કરવામાં આવે તો દાણા ખરી પડે, રંગ

ધાણાની કાપણી Read More »

ધાણામાં જીવાત

(1)મોલોમોલો પીળાશ પડતા લીલા અથવા કાળા રંગની, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. બચ્ચાં તેમજ પુખ્ત એમ બંને અવસ્થાઓ ડાળી, પાંદડા, ફૂલ તેમજ કુમળા દાણામાંથી રસ ચૂસે છે. રસ ચૂસવાને પરિણામે છોડ પીળો પડી જાય છે.ફૂલો પર કોઈકવાર મોટી સંખ્યામાં મોલોનો ઉપદ્રવ જોવા મળે તો છોડમાં બીજ બેસતા નથી. મોલોનો ઉપદ્રવ અપરિક્વ બીજ અવસ્થાએ જોવા

ધાણામાં જીવાત Read More »

ધાણામાં પાક સંરક્ષણ

રોગ :૧. ભૂકી છારો : પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.નિયંત્રણગંધક ભૂકી (300 મેશ) નો છંટકાવ ૨૫ કિગ્રા./ હે. (છારાના નિયંત્રણ માટે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે ગંધક ભૂકીનો છંટકાવ કરવો) અથવા દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ/૧૦ લીટરના બે છંટકાવ ઝાકળ ઉડયા પછી કરવા.

ધાણામાં પાક સંરક્ષણ Read More »

ધાણામાં બીજનો દર અને માવજત, વાવણીનો સમય અને અંતર

એક હેકટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિગ્રા બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડિયા)કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્યારબાદ છાંયામાં સૂકવીને વાવણી કરવાથી ઉગાવો સારો અને ઝડપી થાય છે. જમીનજન્ય અને બીજજન્ય રોગના નિયંત્રણ માટે ૧ કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ

ધાણામાં બીજનો દર અને માવજત, વાવણીનો સમય અને અંતર Read More »

ફણગાવેલ મગનો ચાટ – બહેનો માટે

ફણગાવેલ મગનો ચાટઃ સામગ્રીઃ આખા મગ ૧૦૦ ગ્રામ, બટાટા ૧ નંગ, ટામેટા ૧ નંગ, લીંબુનો રસ પ મિ.લિ., ઘી ૧૦ ગ્રામ, મીઠુ સ્વાદપ્રમાણે. રીતઃ પલાળેલા મગને ભીના કપડામાં ૨૪ કલાક માટે ફણગાવવા માટે બાંધી દો. ફણગાવેલા મગને પ મિનિટ માટે વરાળથી બાફો. બાફેલા બટાટા અને ટામેટાના નાના કટકા કરો . બાફેલા ફણગાવેલ કઠોળને ઘીમાં પ

ફણગાવેલ મગનો ચાટ – બહેનો માટે Read More »

વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ

વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની દાંડીનો. રંગ પીળાથી ભુખરો હોય છે, જે પીળા, સફ્ટ અથવા વાદળી ફ્લો ધરાવે છે. પાંદડા ત્રિકોણાકાર ભીંગડા છે અને બંને ડાળી અને પાંદડાઓ હરિતદ્રવ્યની ગેરહાજરી

વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ Read More »