પિયત ડ્રીપ ઈરીગેશન

ડ્રીપ વગર ખેતી નહિ

આપણે ત્યાં જેમ જેમ ટેકનોલોજી અને વિજ્ઞાનને ભેરે લઈને ખેતી થાય છે ત્યાં ડ્રીપ ઇરીગેશનનો વ્યાપ વધ્યો છે ડ્રીપના લાભ લઈને ખેડૂતો સમૃદ્ધ થયા છે હજુ આવતા ચોમાસે સબસિડીનો લાભ લઈને ખેડૂતો કપાસમાં ડ્રીપ પદ્ધતિ વસાવશે. તેવું જાણકારો કહે છે સાઉથ આફ્રિકામાં નેટાફીમ કંપનીએ સ્ટ્રીમલાઈન એક્સ ડ્રીપ ટ્યુબ મૂકીને હજારો એકરમાં ડ્રીપ ફિટ કરવાનું બીડું […]

ડ્રીપ વગર ખેતી નહિ Read More »

ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો

ઈઝરાયલમાં એક હેકટરમાં એટલે કે ૨.૫ એકરમાં ૩૫,૦૦૦ મરચીના છોડ વાવે છે અને હેકટરે ૭૦ ટનનું ઉત્પાદન મેળવે છે એટલે ૧ વીધામાંથી ૫૬૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મેળવે છે. તેમને ખબર હોય છે કે ૧ ટન મરચા પકવવા માટે કેટલું પોષણ નાખવું પડશે અને તે પ્રમાણે ધાર્યા ઉત્પાદન પ્રમાણે ગુણાંકમાં ગણતરી કરીને પૂરતું પોષણ તે

ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો Read More »

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું થઇ શકે ?

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું જરૂર થઇ શકે….આ માટે [1] પહેલું ધ્યાન રાખવાનું ફિલ્ટરની પસંદગી, આખી સિસ્ટમનું હદય “ફિલ્ટર” છે. પસંદગી કરતાં પહેલાં એ વિચારી લેવું પડે કે સિસ્ટમમાં આવનારું પાણી ક્યાંથી આવવાનું છે ? બોરમાંથી, કૂવામાંથી, તલાવડી કે સરોવરમાંથી કે પછી નદીના વહેતા પ્રવાહમાંથી ? પાણી જ્યાંથી આવવાનું હોય તે સ્થળની અસર આમાં

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું થઇ શકે ? Read More »

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને થડિયે અથવા અવાવરુ જગ્યાએ પડેલ હોય શું કરવું ? ઉંદરોના નુકસાનથી બચવા પિયત આપવાનું બંધ થાય અને લેટરલ ઉપાડી ગમે ત્યાં જમીન પર નહીં ફગાવી દેતાં, તેનાં વ્યવસ્થિત બંડલ બનાવી

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ? Read More »

ડ્રીપ દ્વારા ફર્ટિગેશન કેમ અપનાવવું પડશે ?

ડ્રીપ દ્વારા ફર્ટિગેશન ડ્રીપ દ્વારા ફર્ટીગેશનથી લાભ શું ? [1] ચાસે ચાસે કે પાટલે પાટલે ફરી ખાતર વેરવાની મજૂરીનો બચાવ [2] પાકને જોઇએ તે સમયે, જોઇતા પ્રમાણમાં અને જરૂર હોય તે રૂપમાં ખાતરો મળે . [3] બધા છોડવા કે ઝાડવાને પોષણ સરખા પ્રમાણમાં મળે. [4] ખાતરનો પૂરેપૂરો 80-90 % ઉપયોગ પાક કરી શકે . [5]

ડ્રીપ દ્વારા ફર્ટિગેશન કેમ અપનાવવું પડશે ? Read More »

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ?

ઓછા પાણીએ વધુ પિયત ટપક સિંચાઈ પદ્ધતિ” થી પાણી [1] સીધું જ વનસ્પતિના મોઢામાં જ ટપકીને પિરસાતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને એ પણ સતત ટકાવી શકાય છે. એટલે એટલાજ પાણીથી ત્રણગણાથી વધુ પિયત કરી શકાય છે [2] રોજેરોજ જરૂરી પાણી મળતું હોવાથી ભેજ ગરમી અને હવાનું એવું સરસ સંકલન થાય કે

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ? Read More »

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને પિયત અપાય ?

નઠારાં પાણીથી પાકને પિયત “વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે જ પહેલા કૂવાના તળ તળિયે પહોંચાડ્યા પછી બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા માંડ્યા, અને છાતીના અમી ખૂટ્યા તો નાભીએ પહોંચી કહોને લોહી-મોળાં, ભાંભળાં, ખારાં, કડવાં અને ઉનાં ફળફળતાં પાણી, અરે ! પાણી નહીં, પાણી જેવાં, વરસો જૂનાં-ઝેરી ખનીજોથી રસાંયેલાં એવાં પ્રવાહી કાઢ્યાં

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને પિયત અપાય ? Read More »

ટપક પિયતનો એક આધુનિક અભિગમ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

ટપક પિયતનો એક આધુનિક અભિગમ વિશે જણાવતા ડૉ. જી.આર. ગોહિલ , ડૉ. પી. વી. પટેલ , શ્રી અમિત એમ. પોલરા ,વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ટપક પિયત પદ્ધતિ ના ફાયદા નીચે મુજબ છે ૧) સારી રીતે જાળવણી કરાય તો ઉત્પાદનમાં વધારો કરી શકાય છે અને પાણી, પોષક તત્વો, દવાઓ અને

ટપક પિયતનો એક આધુનિક અભિગમ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી Read More »

આંબામાં ડ્રીપ કેટલી ચલાવવી ?

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે પિયત અને ખાતર વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ વાવેતર પદ્ધતિમાં આપવાના થતા દ્રાવ્ય ખાતરો ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જરૂરી માત્રામાં સતત આપી શકાય છે અને ખાતર ખૂબ જ સરળ અને સરખી માત્રામાં છોડને આપી શકાય છે. સાથે મલ્ચીંગના ઉપયોગથી વધુ સારું પરિણામ મેળવી શકાય છે.

આંબામાં ડ્રીપ કેટલી ચલાવવી ? Read More »

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો.

ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી શકાય ? ના એવું નથી, જો સાંભળો તમારો કૂવો છલોછલ ભરેલો હોય બોરમાં ચોવીસ કલાક ચાલે તેટલું પાણી હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરશે તેને સરવાળે ફાયદો થશે અને હા,

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો. Read More »