મગફળી

મગફળીનાં ધૈણ

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક […]

મગફળીનાં ધૈણ Read More »

મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે ત્યાં મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે તે મગફળી વિદેશમાં નિર્યાત થઇ શક્તિ નથી. મગફળીના પાથરા ને સૂર્યપ્રકાશમાં સૂકવતી વખતે ભેજ સહીત ઉપાડી લેવામાં આવે તો

મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે Read More »

કૃષિ ટેક્નોલોજી : નોર્મન બોરલોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને

છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.

કૃષિ ટેક્નોલોજી : નોર્મન બોરલોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને Read More »

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો

વરસાદ નથી ત્યારે ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો : કપાસ પછીની હારથી શરૂ થતી મગફળીનો એક છોડ કપાસને કહે તમારે તો હજુ સારું છે કે તમને જમીનમાં રહેલા વ્હાઈટ ગ્રબ-મુંડા અથવાતો સફેદ ધૈણ નથી આવ્યા. આ વર્ષે કેવું વાતાવરણ રહ્યું ખબર નહિ. અમારા મગફળીના મૂળ-પોપટા વધુ ખાય જાય તેવા

ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો Read More »

ખેતરની વાત : આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે

તમો ઉનાળાના આ દિવસોમાં કપાસ, મગફળી, બાજરા, જુવાર, તલ, મગ, અડદના બીયારણનું તમારું સીલેકશન કરવાનું વિચારતા હશો. આપણે હવે આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે, ખર્ચ ઓછો કરીને ઉત્પાદકતા વધારવા શું કરવું તેની વાત ફરી કરીએ તો (૧) ઉત્તમ બીયારણની પસંદગી કરવી પડશે આપણા ખેતી પાછળ થતા બધા ખર્ચમાં સૌથી ઓછો ખર્ચ આપણે

ખેતરની વાત : આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે Read More »

મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે.

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે ત્યાં મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે તે મગફળી વિદેશમાં નિર્યાત થઇ શક્તિ નથી. મગફળીના પાથરા ને સૂર્યપ્રકાશમાં સૂકવતી વખતે ભેજ સહીત ઉપાડી લેવામાં આવે તો

મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. Read More »

કપાસના ભાવ ટકશે કે કેમ ?

રંગે ચંગે દિવાળીના તહેવારો ધામ ધુમથી ઉજવી ને આપણે મોસમ લઇ રહ્યા છીએ . ખળામાંથી કપાસ , મગફળી , સોયાબીનનો પાક આપણે લણ્યો છે આ વર્ષે તો ભાવ સારા રહેવાના છે કારણકે ચૂંટણીનું વર્ષ છે એટલે તેનો બરાબર લાભ લેજો , કપાસના ભાવ ટકશે કે કેમ ? તેતો સમય કહેશે કારણકે મિલોની ખરીદીમાં મંદી છે

કપાસના ભાવ ટકશે કે કેમ ? Read More »

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ.

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજવા પ્રયત્ન કરીએ આજે હજારો લોકો પૂરતું પોષણના અભાવે એનિમિયા રોગથી ગ્રસ્થ છે તેને વધુ વિટામિન વાળા ફળો મળશે જેમકે કેળામાં વધુ પીળા ફળો મળે કે જેમાં બીટા કેરોટીનનું પ્રમાણ વધારી શકાશે એવા ફેરફારો પણ આ ટેક્નોલોજીને લીધે થશે. ઘણાને મગફળીની એલર્જી થતી હોય તો એવું મગફળીમાંથી તે તત્વો દૂર કરી શકાશે.

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ. Read More »