મગફળી

મગફળી ઉંગસુકનો રોગ

સારી ગુણવત્તાવાળા અને નુકશાન વિનાના બીજને જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા.બીજની માવજત માટે ટેબુકોનાઝોલ ૧.૨૫ ગ્રામ અથવા કાર્બોકસીન + થાયરમ પૂર્વમિશ્રિત દવા ૧ ગ્રામ અથવા ૫ ગ્રામ સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ જેવી ફૂગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું.

મગફળી ઉંગસુકનો રોગ Read More »

મગફળી સફેદ ઘેણ

મગફળીમાં ઊંડી ખેડ કરવી. આ જીવાતનાં ખેતરમાં ઈડા મૂકતા પુખ્ત ઢાલિયા ક્ટિકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પાળા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન હલાવી તેના પરના પુખ્ત ઢાલિયા ક્ટિકોને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો, તેમજ પ્રકાસ પિંજર ગોઠવી તેમાં એકઠાં થયેલા ઢાલીયા ક્ટિકોનો નાશ કરવો. બ્યુવેરીયા બાસીયાના અથવા

મગફળી સફેદ ઘેણ Read More »

જીવાત : મગફળીના પાકમાં આવતા કાતરા

હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો. લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી. કાતરાનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે થાયોડીકાર્બ ૭૫ વેપા, 30 ગ્રામ અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઈસી 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8

જીવાત : મગફળીના પાકમાં આવતા કાતરા Read More »

મગફળીમાં આંતરપાકો

મગફળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટું નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ઘટાડી શકાય છે અને સરવાળે બે પાકમાંથી ખેડૂતને વધુ આવક મળી શકે છે. એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ

મગફળીમાં આંતરપાકો Read More »

ખેતરની વાત : મગફળી મલ્ચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે.

ઓર્ગેનિક મગફળી ઉગાડીને ઓર્ગનિક પ્રોડક્ટની વિદેશમાં નિકાસ કરતી કંપનીઓ પણ ભારતમાં છે. ચાઈનાની જેમ મગફળી મલચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે. મગફળી જયારે મલચીંગ અને ડ્રિપ સાથે કરવામાં આવે ત્યારે ઓછા માઈક્રોનનું એકદમ પાતળું મલચીંગ વાપરવાનું હોય છે કારણકે મગફળીના સુયા આરામથી મલચીંગમાં કાણું પાડીને જમીનમાં ઉતરવા જોઈએ. આપણા સજીવ ખેતીના

ખેતરની વાત : મગફળી મલ્ચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે. Read More »

મગફળીના બીજને પટ

મગફળીના બીજને પટ પાકમાં રોગ અને જીવાતને અટકાવવા માટે અનુક્રમે ફૂગનાશક અને કીટનાશકની બીજ માવજત આપવાની ભલામણ કરવામાં આવે છે. તે ઉપરાંત કેટલીક વખત બિયારણને વાવતાં પહેલા જૈવિક ખાતર (રાઈઝોબિયમ કલ્ચર)ની માવજત આપવાનું કહેવામાં આવે છે. આમ ત્રણ જુદી-જુદી માવજત એક જ બિયારણ પર આપવની થાય ત્યારે આવા કિસ્સામાં બિયારણને સૌ પ્રથમ ફૂગનાશક અને ત્યારબાદ

મગફળીના બીજને પટ Read More »

ખેતરની વાત : મગફળીમાં તૂટેલા અને રોગિષ્ટ બીજનું વાવેતર ટાળવું.

ખેડૂત તરીકે તમને ખબર ન હોય તો નોંધી લો કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણા ગુજરાતની મગફળીમાં ઇચ્છિત માત્રા કરતાં વધુ ભેજની મગફળીનો સંગ્રહ અથવા ભીની મગફળીના વેચાણ થવાથી અથવા ઉપદ્રવીત તૂટેલા બીજનું વાવેતર દ્વારા આવી મગફળીમાં અફ્લાટોક્સીન જેવા ઝેરી ફુગના અવશેષો જોવા મળે છે. આવી મગફળીમાંથી ખાદ્ય પ્રોડક્ટ બનાવનાર અને નિકાસ કરનાર કંપની પોતાની પ્રોડક્ટની

ખેતરની વાત : મગફળીમાં તૂટેલા અને રોગિષ્ટ બીજનું વાવેતર ટાળવું. Read More »

ખેતરની વાત : કપાસ સારો કરવા ડ્રિપ વસાવવું જોઈએ.

યુએસડીએની ફોરેન એગ્રિકલચર સર્વિસ મુંબઈનો અંદાજ છે કે વર્ષ 2025-26 માં 11.4 મિલિયન હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થશે અને 25 મિલિયન 480 પાઉન્ડ ગાંસડીનું ઉત્પાદન થશે, જે અગાઉના વર્ષ કરતા ઘટાડો છે. સામાન્ય ચોમાસાની ઋતુની અપેક્ષાના આધારે, વર્ષ 2025/26 માટે પ્રતિ હેક્ટર સરેરાશ 477 કિલોગ્રામ ઉપજની છે, જે વર્ષ 2024/25 ના 461 ના સત્તાવાર અંદાજ

ખેતરની વાત : કપાસ સારો કરવા ડ્રિપ વસાવવું જોઈએ. Read More »

ખેતરની વાત : મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારી કમાણી

મગફળીનું મૂલ્યવર્ધન કરતી કંપનીઓ અને અમુક પ્રગતિશીલ ખેડૂતો આજે મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારું કમાય છે. મગફળી બાફેલા, શેકેલા, અથવા સ્વાદ-ભરેલા નાસ્તા માટે ઉપયોગમાં આવે છે. ચેવડો હોય કે , ચીકી .ખારીશીંગ હોય કે ગુજરાતી દાળ મગફળીના દાણા વગર અધૂરી છે. વિદેશમાં મગફળીની શીંગ ગ્રેડિંગ કરીને વિવિધ રીતે પેક કરીને વિદેશના ખેડૂતો સીધા જ ઉપભોક્તાને વેચતા

ખેતરની વાત : મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારી કમાણી Read More »

ખેતરની વાત : આ વર્ષે ખરીફ પાકમાં મગફળીની ખેતી વધવાની છે

મગફળીને યાદ કરીયે . મગફળી એટલે શીંગ, મગફળી એટલે પીનટ, મગફળી એટલે ગ્રાઉન્ડ નટ. મગફળી વિવિધ રીતે ખોરાક માટે ઉપયોગમાં આવે છે. આપણે ત્યાં પ્રસિદ્ધ થયેલી ગુજરાતની મગફળીની જાતો વિષે આપણે બધા જાણીયે છીએ. આફ્રિકામાં લાલ રંગની મગફળી કિંગકોંગ તરીકે ઓળખાય છે.. મગફળી સંશોધન કેન્દ્રં જૂનાગઢની શ્રેષ્ઠ મગફળીની જાતો વખણાય છે. જુદા જુદા રાજયની મગફળીના

ખેતરની વાત : આ વર્ષે ખરીફ પાકમાં મગફળીની ખેતી વધવાની છે Read More »