મરચી

કૃષિ વિજ્ઞાન માસિકનું વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી વાંચવા મળશે. આજે જ જોડાવ ને તમારી ખેતી બદલી નાખો.

કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે ? ફેબ્રુઆરી – વાર્ષિક અંકમાં ડ્રીપ ઈરીગેશન અને ફર્ટીગેશનના લાભની વાત. માર્ચ – મરચીની ખેતીની વિવિધ જાતોના ખેડૂતોના અનુભવો બીજ પસંદગી વિશેષાંક.

કૃષિ વિજ્ઞાન માસિકનું વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી વાંચવા મળશે. આજે જ જોડાવ ને તમારી ખેતી બદલી નાખો. Read More »

મરચી, ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મિલિ પ્રતિ 10 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27 મિલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ

મરચી, ટામેટીનો કોકડવા Read More »

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી શકાય છે વિષાણુથી થતા કોકડવાના રોગમાં છોડના પાન નાના અને ધારેથી વાંકાચૂકા થઈ કુંઠીત થઈ જાય છે. પાન આછા-પીળા રંગના થઈ જાય છે.

મરચીમાં વાઇરસ Read More »

રોગ : મરચી, ટામેટીમાં કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27 મીલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 25 મીલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ

રોગ : મરચી, ટામેટીમાં કોકડવા Read More »

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫° સે. ઉષ્ણતામાન આદર્શ ગણાય છે. આ પાકના વૃદ્ધિકાળ દરમિયાન ગરમ અને સૂકું, જયારે ફૂલ-ફળ આવવાના સયમે ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે.

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી Read More »

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ ૧૧.૭૦% એસસી 15 મીલિ અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૫.૩૦% ઓડી 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫% એસસી 6 મીલિ

જીવાત : મરચીની થ્રિપ્સ Read More »

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ઓડી 30 મીલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 8 ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ? Read More »

જીવાત : મરચીના ચુસીયા

મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી. તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ. ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચૂસીયાં પ્રકારની જીવાતો સામે

જીવાત : મરચીના ચુસીયા Read More »

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે..

હિતેષભાઈ મારકણા મુ. ઈશ્વરીયા, તા: જસદણ. જી.રાજકોટ મો. ૮૭૮૦૦ ૧૯૪૧૧ હુ છેલ્લા ઘણા વર્ષે મરચીનુ વાવેતર કરુ છુ. ગયા વર્ષે મે એક કંપનીની સુકેતુ મીવા લાંબી મરચી જે સુકવણીમા વપરાય તેનુ ૨૦ વીઘાનુ વાવેતર કરેલુ. મે સુકવણીની જગ્યાએ લીલા જ તોડીને જ માર્કેટમા વેચાણ કરતો હતો અને લગભગ ૩૫ લાખ રુપીયાના લીલા મરચા વેચેલા. હુ

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે.. Read More »

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી બગાડ ઓછો નીકળે છે.

વિજયભાઈ સરધારા મુ.કેશવાડા તા. જસદણ, જી. રાજકોટ મો. ૬૩૫૪૪ ૦૮૬૯૩ મારે જણાવું છે કે આ માર્શલ મરચી આ વર્ષના વિપરીત વાતાવરણમાં પણ ટકી ગઈ, લાંબા સમય સુધી ખેતરમાં પાણી વહેતું રહ્યુ તો પણ મારી સાગા માર્શલ મરચી મને બીજી જાતો કરતા વધું ઉપજ આપશે. માર્શલના છોડ અને ફળમા બગાડ ઓછો છે. ઉત્પાદન: ૬૩ મણ પ્રતિ

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી બગાડ ઓછો નીકળે છે. Read More »