મરચી

મરચી સફળવાર્તા : સાગા માર્શલ મરચીમાં નુકશાન ઓછું તેમજ ઉપજ અને ભાવ વધુ મળે છે.

સુરેશભાઈ અકબરી, ગામ : અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ. મો. ન. ૯૯૭૯૫ ૫૪૬૮૧. ચાલુ વર્ષે મેં સાગા માર્શલ મરચીનુ ૩ વીઘામાં વાવેતર કરેલ. આ જાત નવી હોવાથી વધું સાહસ કરવામાં ડર લાગતો હતો. પણ જો વધું વાવેતર કર્યું હોત તો સોનામાં સુગંધ ભળી જાત. જોક પહેલા વર્ષે ૩ વિદ્યામાં પણ મને સારામાં સારી ઉપજ મળી […]

મરચી સફળવાર્તા : સાગા માર્શલ મરચીમાં નુકશાન ઓછું તેમજ ઉપજ અને ભાવ વધુ મળે છે. Read More »

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક મરચામાં રોગનું પ્રમાણ ખુબ ઓછું છે.

હું ઘનશ્યામભાઈ ગોરધનભાઈ ભંડેરી ગામ: ઘોઘાવદર તાલુકો : ગોંડલ જીલ્લો: રાજકોટથી ગઈ સાલ બે વીઘામાં કર્તવ્ય સીડ્સનુ મેજીક મરચું આવ્યું હતું. આ વર્ષે મેં ૫ વીઘામાં મેજીક મરચુ આવ્યું છે આજે મારે ૪ વિણીમાં ૪૫ મણ ઉપર મરચું વીઘે ઉતર્યું છે જેનો માર્કેટ ભાવ પણ 2500થી માંડીને 2700 આસપાસ મળ્યો છે આ મરચીમાં એક તો

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક મરચામાં રોગનું પ્રમાણ ખુબ ઓછું છે. Read More »

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતના ઊંચા બજારભાવ મળશે.

પંકજભાઈ અરજણભાઈ ઠુંમર, મુ. ત્રાકુડા તા. ગોડલ, રાજકોટ, મો. ૬૩૫૩૨ ૬૫૪૩૫ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા જાતનું વાવેતર કરેલ હતું. આ જાત વહેલી પાકતી અને કલરમાં સારી છે. બજારમાં ભાવ પણ મણે ૩૦૦-૪૦૦ વધારે મળે છે. સુકું ૯૦ મણ પ્રતિ એકરે જેટલો ઉતારો મળ્યો. ધન્યવાદ પ્રતિમા મરચીનો.

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતના ઊંચા બજારભાવ મળશે. Read More »

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચીના બજારભાવ ખુબ સારા મળે છે.

ચંદુભાઈ છગનભાઈ પોકર મુ. મોટા માંડવા, તા. કોટડા સાંગાણી, જી.રાજકોટ મો. ૯૭૨૩૬ ૯૧૭૦૮ હું ઘણા વર્ષોથી મરચીનું વાવેતર કરું છું. પણ છેલ્લા બે વર્ષોથી હું આ વિશ્વાસ સીડ્સની નંબર વન વેરાઈટી વિશ્વાસ યોગીનું વાવેતર કરી રહ્યો છું. જેમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળે છે અને મારે તો પાણી તો સાવ ઓછું છે તેમ છતાં

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચીના બજારભાવ ખુબ સારા મળે છે. Read More »

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં ઉત્પાદન ખુબ વધુ આવે છે.

હું મકોડ ભાઈ પટેલ, ગામ: નાગલપર, તા. બોટાદ મો. 99749 53282 મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું જેમાં મને મરચું લાબું અને કલર સારો, રોગપ્રતિકારક શક્તિ સારી, ફળમાં બગાડ નથી, ઉત્પાદનમાં સારું લાગ્યું.

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં ઉત્પાદન ખુબ વધુ આવે છે. Read More »

મરચી સફળવાર્તા : સાગાની માર્શલ મરચીમાં ઉપજ અને નફાનું પ્રમાણ વધુ હોય છે.

રવજીભાઈ નાથાભાઈ ગોંડલીયા, ગામ-દડવી, તા.જામકંડોરણા, જી. રાજકોટ. મો.૯૯૭૪૫ ૯૬૮૯૫. સાગા સિડ્સ કંપનીના માર્શલ મરચા બીજનું વાવેતર હું ૨ વર્ષેથી કરુ છું. આ વર્ષે ૧૦ વિઘા મધ્યમ જમીનમાં વાવેતર કર્યું છે. મારે વિઘાએ ૬૦ થી ૬૫ મણની ઉપજ થશે. મે બીજી મરચીની જાતો પણ વાવેલ પણ આમાં મારે સહુથી વધું ઉપજ આવે એવું લાગે છે. મને

મરચી સફળવાર્તા : સાગાની માર્શલ મરચીમાં ઉપજ અને નફાનું પ્રમાણ વધુ હોય છે. Read More »

નાગભાઇએ વાવેલ 108 મરચીની જાતોના અવલોકનની વાત જાણો.

હવે વાત કરીએ આ 108 જાતની મરચીમા નાગભાઈને ત્યાં જોવા મળેલ અવલોકન. એકી સાથે વાવેતર થયેલા આ 108 મરચાના પ્લોટમાં નિરીક્ષણ કરતા એવું જોવા મળ્યું કે જે મરચાનો રંગ પીળાશ પડતો હતો એ બધીજ વેરાઈટીઓમાં જીવાતનું પ્રમાણ અન્ય વેરાઈટીઓ કરતા વધારે જોવા મળ્યું. દેશી ટાઈપની મરચાની વેરાઈટીઓ હતી તેમાં લાલ મરચા થયા બાદ ફોરવર્ડ એટલે

નાગભાઇએ વાવેલ 108 મરચીની જાતોના અવલોકનની વાત જાણો. Read More »

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક પદમા મરચાની જાત ઉત્પાદન ખુબ સારું આપે છે.

હું મનસુખભાઈ ભીખા ભાઈ ત્રાડા ગામ: સાજડીયારી તાલુકો: જામકંડોરણા જિલ્લો: રાજકોટ. મે આ વર્ષે કર્તવ્ય સીડ્સનુ મેજીક અને પદમા મરચુ આવ્યું હતું. બંને ત્રણ ત્રણ વીઘા વાવેતર કર્યું હતું. શરૂઆતમાં વાવણીમાં ઘણી તકલીફો પડી પણ મરચી એ પીકઅપ પકડ્યું અને આજે લગભગ લગભગ 50 મણ ખોખા વિઘે ઉતરશે.

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક પદમા મરચાની જાત ઉત્પાદન ખુબ સારું આપે છે. Read More »

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના મરચા થાય છે.

શૈલેશભાઈ અરજણભાઈ સોલંકી, ગરનાળા તા. ગોડલ, જી. રાજકોટ મો. ૯૩૨૭૭ ૫૨૦૯૩ મેં ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાત ખુબ સારી લાગી કેમ કે આ જાતમાં ઉત્પાદન સારું મળે છે અને મરચીની ક્વોલિટી ખુબ સારી થાય છે. અડધા વીઘામાંથી ૯ ભારી અને વળી વજનમાં પૂરેપૂરું ઉતરે. મારે સુકું મરચું ૫૦

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના મરચા થાય છે. Read More »

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી એટલે ડબલ નફો આપતી જાત

દીપકભાઈ કંડોલિયા મુ. ચરખડી, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૮૯૮૯ ૦૨૨૨૦ આજે હું તમને એક એવી વાત કરવાનો છું. તમે ક્યારેય આવી વાત સાંભળી નહિ હોય. મેં આ વર્ષે વિશ્વાસ કંપનીની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. તેમાં મને છેલ્લા ૧૦ વર્ષોમાં નફો મળ્યો હતો પરંતુ મને આ વર્ષે વિશ્વાસ યોગીમાં ડબલ નફો મળ્યો. જેમાં

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી એટલે ડબલ નફો આપતી જાત Read More »