સજીવ ખેતી

સજીવ ખેતી શા માટે ?

આપણે જ્યારે આઝાદ થયા ત્યારે દેશની વસ્તી ૩૫ કરોડ હતી અને અન્ન ઉત્પાદન પૂરતું ન હોઈ વિદેશથી આયાત કરવું પડતું હતુ. પરંતુ ૧૯૬૦ના દાયકામાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, વિવિધ પાકોની વધુ ઉત્પાદન આપતી સુધારેલી સંકર જાતો, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈની સુવિધા તેમજ પાક સંરક્ષણના પગલાને કારણે ઉત્તરોત્તર ઉત્પાદન વધવા માંડ્યું અને સને ૧૯૯૯-૨૦૦૦ ના વર્ષમાં […]

સજીવ ખેતી શા માટે ? Read More »

સજીવ ખેતી એટલે શું?

સેન્દ્રિય ખેતી એ પાક ઉત્પાદનની એવી પદ્ધતિ છે કે જેમાં કારખાનામાં ઉત્પાદિત રાસાયણિક ખાતરો , કોટનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ અને વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ન કરતાં માત્ર સેન્દ્રિય પદાર્થોનો જ ઉપયોગ ધરાવતી ખેતીને સેન્દ્રિય ખેતી કહેવામાં આવે છે . સેન્દ્રિય ખેતીને સજીવ ખેતી, જૈવિક ખેતી, ફૂદરતી ખેતી, ટકાઉ ખેતી જેવા વિવિધ નામે ઓળખવામાં આવે છે,

સજીવ ખેતી એટલે શું? Read More »

પ્રાકૃતિક ખેતી : રોગ નિયંત્રણ માટે બિન રાસાયણિક પદ્ધતિઓ

પ્રાકૃતિક ખેતી : રોગ નિયંત્રણ માટે બિન રાસાયણિક પદ્ધતિઓ

પ્રાકૃતિક ખેતી : રોગ નિયંત્રણ માટે બિન રાસાયણિક પદ્ધતિઓ Read More »

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? 

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? 

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? તેનો વિચાર કરવાની જરૂર છે, પ્રાકૃતિક ખેતી, કુદરતી ખેતી , સજીવ ખેતી, ઓર્ગનિક ખેતીનો વાયરો વાયો છે , શું આ ખેતીથી આપણી આજીવિકા જળવાશે ? શું આવી ખેતી આપણા માટે લાંબા ગાળે સારી રહેશે? શું આવી ખેતી કરવાથી આપણા ખર્ચ ઘટશે ?

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું?  Read More »

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

સજીવ ખેતીમાં કૃમિનું જૈવિક નિયંત્રણ | સેટેલાઈટ ફાર્મિંગ એટલે શું ? | જંતુનાશક દવા ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો | દાડમના ટોચના સુકરા

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી Read More »

લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ

જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય

લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ Read More »