Author name: sujay

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચી ઉત્પાદનમાં થાકતી જ નથી

ભયપાલસિંહ હરદેવસિંહ જાડેજા, મુ. કાલમેઘડા તા. કાલાવડ, જી. જામનગર મો. ૯૯૦૯૮ ૯૮૯૩૯, ખેડૂત મિત્રો, હું ભયપાલસિંહ જાડેજા. મિત્રો મેં આ વર્ષમાં મરચીમાં બે વેરાઈટીનું વાવેતર કર્યું હતું તેમાં મને વિશ્વાસ યોગી ખુબ જ ગમી. ખેડૂત મિત્રો મેં છ વીઘામાં વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. આ મરચીમાંથી મે એક વીઘે રૂ. ૫૦૦૦૦/-નું લીલું મરચું વેચી નાખ્યું

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચી ઉત્પાદનમાં થાકતી જ નથી Read More »

કપાસના સાંકડા ગાળે વાવવાની મર્યાદાઓ

ફ્ળદ્રુપ જમીનમાં આ પદ્ધતિ અપનાવવામાં આવે તો છોડની વાનસ્પતિક વૃધ્ધિ વધવાની તથા પાક મોડો પાકવાની શકયતાઓ રહે છે. આ સમસ્યાનું નિવારણ કરવા, યોગ્ય વૃધ્ધિ નિયંત્રકોનો છંટકાવ કરવો પડતો હોય છે. પાકની શરૂઆતની અવસ્થાએ નિંદામણ નિયંત્રણ કરવું મુશ્કેલ રહે છે. આ માટે, યોગ્ય રાસાયણિક નિંદામણ નિયંત્રકોથી નિંદામણ વ્યસ્થાપન કરવું પડે છે.

કપાસના સાંકડા ગાળે વાવવાની મર્યાદાઓ Read More »

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા ઉત્તમ ક્વોલીટી થાય છે.

સુરેશભાઈ લીંબાભાઈ મુ.અરડોઈ, તા.ગોંડલ, જી.રાજકોટ મો.૯૮૭૯૯ ૬૬૯૫૮, હું છેલ્લા ૯-૧૦ વર્ષથી મરચીનું વાવેતર કરું છું. જેમાં છેલ્લા ૨ વર્ષથી નિધી-૫૦૫ મરચીની વેરાયટી વાપરી રહ્યો છું. અન્ય વેરાયટીની તુલનામાં નિધી-૫૦૫નું પરિણામ મને અત્યંત ઉત્તમ લાગ્યું. મેં કુલ ૧૦૦ જેટલા પેકેટનું વાવેતર કર્યું હતું અને ઉત્તમ ઉત્પાદન મળ્યું. સાથે જ રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ખૂબ જ

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા ઉત્તમ ક્વોલીટી થાય છે. Read More »

આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ.

જ્યારે બજાર ભાવ તૂટી જાય છે અથવા પાક નિષ્ફળ જાય છે, ત્યારે ખેડૂતો મોટાભાગે પુરવઠા શૃંખલામાં સૌથી સુલભ ખાતર સપ્લાયર્સ, બીજ વેચનારાઓ, જંતુનાશકોના ડીલરો અને બજાર વેપારીઓનો દોષ કાઢીને પોતાની હતાશા વાળે છે.બજારના વેપારીઓ એવું કહે છે કે ખેડૂત વર્ષોથી એકની એક મરચીની જાત વાવ્યા કરે છે . નવી રોગપ્રતિકારક જાતોને સ્થાન આપતા નથી , પાક ફેરબદલી કરતા નથી વગેરે . આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને સમજીને રોગ આવે તે પહેલા કાળજી લઈને ખેતી કરવી પડશે અને તે માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે નહીંતર કપાસ અને મરચીની નિકાસ ઉપર અસર થશે અને કપાસ તો આયાત કરવો પડી શકે – જે ભારતના નિકાસ બજાર અને તેમાં સામેલ લોકોની આજીવિકા માટે ગંભીર બની શકે એવું કૃષિ નિષ્ણાંતોનું માનવું છે .

આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ. Read More »

મરચીની સફળ જાત : સુકેતુ પ્રાડો જાતના બજારભાવ ઊંચા મળે છે.

અબ્દુલભાઈ પટેલ મુ. પાંચ દ્વારકા, તા-વાંકાનેર, જી. મોરબી મો. ૯૯૨૫૨ ૫૮૯૧૭ હુ મધ્યમ માવજત કરનાર ખેડુત છુ. મે જીવનમા પહેલી વખત મરચીનુ વાવેતર કર્યુ. મે નર્સરીમાથી સુકેતુ સીડ્સ કંપનીની સુકેતુ પ્રાડો વેરાયટીનો રોપ લઈને વાવેતર કરેલુ. પરંતુ પાછોતરા વરસાદના કારણે લગભગ બધાની મરચી ઊભી સુકાઈ ગઈ અને જેમની જીવીત રઈ એમને વાઈરસનો ભરડો ખાઈ ગયો

મરચીની સફળ જાત : સુકેતુ પ્રાડો જાતના બજારભાવ ઊંચા મળે છે. Read More »

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીનો કલર આકર્ષક લાલ થાય છે.

સુરેશભાઈ ડોબરીયા મુ.સખપર, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૯૭૯૦૦૫૮૦૮ માર્શલ ના છોડવા અને એના મરચાની વાત જ નો થાઈ. લાંબું જાડુ અને વજનદાર મરચું. ખાવામાં મધ્યમ તીખું. અમે તો આના જ ભજીયા બનાવી ને ખાઈએ છીએ. આ મરચીમાં પાકા અને સુકા મરચાનો કલર આકર્ષક લાલ છે જેના બજાર ભાવ સારા મળે છે. મારે આવતા વર્ષે

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીનો કલર આકર્ષક લાલ થાય છે. Read More »