Author name: sujay

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

ભારતમાં મરચાંના અને કપાસના ખેડૂતોને એક સાથે અનેક કટોકટી સામે આવી છે.

ભારતમાં મરચાંના અને કપાસના ખેડૂતો એક સાથે અનેક કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેમાં બજાર ભાવમાં ઘટાડો, કમોસમી વરસાદ અને પાકના રોગોને લીધે મળેલી ઓછી આવક ખેડૂતોને આર્થિક સંકટમાં ધકેલી રહી છે . 25 માર્ચ ના રોજ, આંધ્ર મરચાંના ખેડૂતોએ ગુંટુર મરચાં બજારની સામે રસ્તા રોકો આંદોલન કર્યું અને ભાવ સ્થિર કરવા માટે સરકારની દખલની માંગ કરી હતી. મરચા અને કપાસના ખેડૂતો કમોસમી વરસાદ અને ફૂગના રોગોને કારણે થતા નુકસાનનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો કહે છે કે ફૂગના ચેપને કારણે પાકની ઉપજ ઘટી છે જે તેમના વાવેતર ખર્ચ કરતાં ઘણી ઓછી છે.

ભારતમાં મરચાંના અને કપાસના ખેડૂતોને એક સાથે અનેક કટોકટી સામે આવી છે. Read More »

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ઓછા ખર્ચે વધુ ઉત્પાદના મળે છે.

પ્રવીણ ભાઈ ભંડારીયા મુ. ભડીભંડારીયા તા. જી. ભાવનગર મો. ૯૮૨૫૩ ૧૩૫૨૪. મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચી ૨૦૦૦ છોડનુ વાવેતર કરેલું છે. જેમાં મને ટોટલ ૨૪ લીલા મરચાની વીણી કરેલી છે. છેલી વીણીમાં મને ૮૦૦ કિલ્લો લીલા મરચા મળેલા. ભાવનગર અને મહુવાની માર્કેટમાં ૩૦ થી ૪૦ પ્રતિ કિલોનાં ભાવ મળ્યા છે. આ વેરાયટી ૠ-૪ સેગમેન્ટમાં એવી

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ઓછા ખર્ચે વધુ ઉત્પાદના મળે છે. Read More »

મરચીની સફળ જાત : કર્તવ્ય પદમાં મરચી લંબાઈ વાળી મરચી છે.

કેતનભાઇ બાલધા, મુ. આંબરડી, તા. ગોંડલ, જી. રાજકોટ, મેં કર્તવ્ય સીડ્સનું પદમા મરચું વાવ્યુ, વાવવામાં થોડું મોડું થયું પણ આ મરચી એ રંગ રાખ્યો હાલ સુધીમાં લગભગ ૩૫ મણ મરચું વીધે ઉતરી ગયું ને લગભગ પાછલી વીણીનું મરચું હજી પણ વીઘે ૫ મણ નીકળશે એવો અંદાજ છે. આટલી લંબાઈ વાળા મરચા મે હજી જોયા નથી.

મરચીની સફળ જાત : કર્તવ્ય પદમાં મરચી લંબાઈ વાળી મરચી છે. Read More »

જેની વાવણીની મુઠ હોય તેને બદલે નોખું કરો તો ફાયદો

ગામના ઓટલે અને સોસીયલ મીડિયામાં થતી વાતો ગભરાવી દે છે. અત્યારે ડુંગળીની ખેતી જેણે કરી તેનો દાખલો લ્યો કોઈ નહોતું વાવતું ત્યારે ડુંગળીની ખેતીને પકડી રાખે તે બે વર્ષમાં એક વર્ષ ખેતીમાંથી સારી આવક મેળવી શકે છે. આજે ડુંગળી નથી વાવી તે પસ્તાય છે

જેની વાવણીની મુઠ હોય તેને બદલે નોખું કરો તો ફાયદો Read More »

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા વાયરસ પ્રતિકારક જાત છે.

ધીરુભાઈ ગોરધનભાઈ ઠુંમર ગામ: ખાંડાધાર તાલુકો: ગોંડલ જિલ્લો: રાજકોટમો. ૯૮૭૯૪૮૪૧૩૨ આ વર્ષે મેં ડ્રિઝલ સીડ્સની ‘ડ્રિઝલ પ્રતિમા’ વેરાયટી વાવી. અન્ય જાતની સરખામણીમાં ડ્રિઝલ પ્રતિમા જાત વાઇરસ પ્રતિકારક હોવાથી પાક વધુ સ્વસ્થ અને મજબૂત રહ્યો. આ જાત ખિલામૂળ વાળી છે, એટલે છોડ તંદુરસ્ત રહે છે અને મરચીનો કલર વધુ ઉત્તમ અને ઘાટો લાલ આવે છે. વીઘે

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા વાયરસ પ્રતિકારક જાત છે. Read More »

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીનાં કલરમાં કઈ ના ઘટે હો..

મેં આ વર્ષે મારા ખેતરમાં મરચીની ત્રણ વેરાઈટીનું વાવેતર કરેલું હતું. ટોટલ મેં ૧૫ વીઘામાં મરચીનું વાવેતર કરેલ હતું..

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીનાં કલરમાં કઈ ના ઘટે હો.. Read More »

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા વાયરસ ખુબ ઓછો આવે છે.

મયુરસિંહ સુરેન્દ્રસિંહ મુ. વડીયા તા.ગોંડલ જી. રાજકોટ મોં. ૯૭૨૩૦ ૮૧૦૮૧ હું છેલ્લા ૭-૮ વર્ષથી મરચીનું વાવેતર કરું છું, જેમાં છેલ્લા ૨ વર્ષથી મે નિધી કંપનીનાં મરચાં નિધી-૫૦૫નું વાવેતર કર્યું હતું. જેમાં મરચાંની તીખાસ અને મરચાંનો કલર સારો હતો, મરચાં સુકાયા પછી પણ ક્વોલિટી સારી રહેવાથી બજારભાવ પણ સારો મળે છે. નિધી-૫૦૫ વેરાઇટી રોગ અને જીવાત

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા વાયરસ ખુબ ઓછો આવે છે. Read More »

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાત વધુ ઉત્પાદન આપતી જાત છે.

સુરેશભાઈ કલાણભાઈ રામાણી મુ.કમળાપુર, તા. જસદણ જી. રાજકોટ મો: ૯૯૯૮૯૯૬૫૯૦ હુ છેલ્લા દસેક વર્ષે મરચીનુ વાવેતર કરુ છુ. પરંતુ ચાલુ વર્ષે મે સુકેતુ સીડ્સની સુકેતુ મીવા વેરાયટીના ૭ પેકેટ (ડોઢ) વીઘાનુ વાવેતર કરેલુ. મે ચાલુ વર્ષે ૧.૫ વીઘા જમીનમાથી લીલા મરચા ૧૪ વાર તોડીને ૮૬૧ મણ જેવા લીલા મરચાનુ વેચાણ કરેલા જેમાથી મને ૪.૫ લાખ

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાત વધુ ઉત્પાદન આપતી જાત છે. Read More »

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીમાંથી ખુબ સારું ઉત્પાદન મળે છે.

વલ્લભભાઈ કપુરીયા મુ. અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ મો.૯૭૨૫૭૪૯૪૧૪ આ મારી ૧૦ વિઘાની માર્શલ મરચી માંથી મેં અત્યાર સુધીમાં ૫૦૮ મણ ઉતાર્યું. મારું કહેવું છે કે છેલ્લા દોઢ મહિના થી મે મારી માર્શલ મરચી માં નથી આપ્યુ કોઈ ખાતર, પાણી કે દવા છતા મારી માર્શલ મરચી ઉત્પાદન રૂપી મશાલની જેમ અડીખમ ઉભી છે. મારી માર્શલ

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીમાંથી ખુબ સારું ઉત્પાદન મળે છે. Read More »