Author name: sujay

શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ?

કોઈપણ શાકભાજીના પાકની સંપૂર્ણ ઉપજ ક્ષમતા હાંસલ કરવા માટે તંદુરસ્ત બીજ અને રોપા એ પ્રથમ અને આવશ્યક જરૂરીયાત છે. તાજેતરના વર્ષોમાં, શાકભાજી ઉગાડનારાઓ ગુણવત્તાયુકત બીજ અથવા રોપાઓના મહત્વ વિશે ખૂબ જ સભાન બન્યા છે કારણ કે રોગ અને જીવાતનું વધુ પ્રમાણ અને ક્યારામાં ભેજના અયોગ્ય સંચાલનને કારણે બીજમાંથી નબળુ અંકુરણ મળે છે. ભારતમાં શાકભાજીની ખેતી […]

શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ? Read More »

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ઊંચા ભાવે વેચાય છે.

શિવલાલભાઈ બાલુભાઈ મારવણીયા મુ. રાજપર, તા. ટંકારા જી. મોરબી મો. ૯૮૭૯૬ ૩૩૭૩૫ આ નામધારીની મરચી એનએસ ૨૭૦૧ લાંબા સમય સુધી ઉત્પાદન આપી સકે તેવી વેરાયટી છે. આ મરચી ૠ-૪ સેગમેન્ટ લીલા મરચાં અને સૂકા મરચાં વેચાણમાં ઉચા ભાવે માર્કેટમાં વેચાઈ છે. સતત ફલાવરીંગ અને ફ્રૂટ સેટિંગ થતું રહે છે. જેથી ઉત્પાદ વધારે મળે છે. બીજી

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ઊંચા ભાવે વેચાય છે. Read More »

મરચીની સફળ જાત : કર્તવ્ય પદમા મરચી પાવડર માટે બેસ્ટ છે.

દિનેશભાઇ વસાણી મુ.અમરાપુર (ધાનાણી), તા.કુકાવાવ, જી.અમરેલી અમારો મરચીનો અનુભવ તો નવો નવો છે પણ અમે કર્તવ્ય કંપનીની મરચી ની જાત પદમા વાવી હતી એ મરચી પાવડર (ચટણી) માટે બેસ્ટ છે પદમા વિધે ૪૨ મણ જેટલું ઉત્પાદન રહ્યું છે અમારા અમરેલી વિસ્તારના ઘણા બધા ખેતરની મેં રૂબરૂ મુલાકાત લીધી જેમાં અન્ય જાતો કરતા પદમાના બધે જ

મરચીની સફળ જાત : કર્તવ્ય પદમા મરચી પાવડર માટે બેસ્ટ છે. Read More »

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી, એકની એક જમીનમાં મગફ્ળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર સાથે આપો. ત્યારબાદ વાવેતરના એક માસ બાદ તેટલો જ જથ્થો રેતી સાથે ભેળવીને આપવો. ફૂલ આવવાના સમયે, સીંગો બંધાવાના સમયે કે દાણાના બંધારણ

મગફળીના થડનો કોહવારો Read More »

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારું ઉત્પાદન આપે છે.

અનિલભાઈ ઠુંમર મુ. ત્રાકુડા, તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૭૯૫ ૬૦૪૯૪, દર વર્ષે હું મરચીનું વાવેતર કરું છું, પણ આ વર્ષે ભારે વરસાદને કારણે પાક પાણીમાં ડૂબી ગયો.છતાં ડ્રિઝલ પ્રતિમામાં ઘાટો લાલ કલર અને વધુ કરચલીવાળી ઉચ્ચ ગુણવત્તા યુક્ત મરચાં પાકે છે. વીઘે ૨૨ મણ ઉત્પાદન, હજુ પાક ચાલુ! અન્ય જાતોમાં ૮ માંથી માત્ર ૨

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારું ઉત્પાદન આપે છે. Read More »

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં વાયરસ જેવું કઈ આવ્યું જ નથી.

પ્રવીણભાઈ ગોવિંદભાઈ કતબા, મુ.હડમતાલા, તા.ગોંડલ, જી.રાજકોટ મો. ૯૭૨૭૯૨ ૭૨૨૭, ખેડૂત મિત્રો મરચીનું ઘર એટલે મારું ગામ હડમતાલા. હું છેલ્લા પંદર વર્ષથી મરચીનું વાવેતર કરું છું. આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર પાંચ વીઘામાં વાવેતર કર્યું હતુ. આ વર્ષમાં વધુ વરસાદ પડવાથી ઘણી બધી મરચી ફેલ થઇ હતી. પણ આ વિશ્વાસ યોગી અડીખમ ઉભી

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં વાયરસ જેવું કઈ આવ્યું જ નથી. Read More »

મરચીની સફળ જાત : નિધી ૫૦૫માં રોગ જીવાત નહીવત આવે છે..

મયુરભાઈ વલ્લભભાઈ મુ.રફાળીયા તા. ભેસાણ જી. જૂનાગઢ મોં.૭૦૧૬૭ ૧૨૬૦૮ મરચીનું વાવેતર મે છેલ્લા એક વર્ષથી ચાલુ કર્યું છે. જેમાં નિધીની – ૫૦૫ વેરાઇટીનું ૪.૫ વીઘામાં છેલ્લા વર્ષે વાવેતર કર્યું હતું તેમાં ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. બીજી વેરાઇટીની સાપેક્ષમાં રોગ અને જીવાતનો પ્રશ્ન નહિવત આવે છે. તેમજ ક્વોલિટીમાં પણ સારું હતું. આ વર્ષે પણ નિધી

મરચીની સફળ જાત : નિધી ૫૦૫માં રોગ જીવાત નહીવત આવે છે.. Read More »

ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે

મિત્રો હવે ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે ઇઝરાયેલનો ખેડૂત પોતાના પાકનું ઉત્પાદન લેવા માટે પહેલા ટાર્ગેટ નક્કી કરે અને પછી ફર્ટીગેશન કરીને ધાર્યું ઉત્પાદન લે છે. આ માટે જરૂરી હોય તે જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવીને ખેતી કરે છે . આપણે પણ આવી રીતે ખેતી કરશું તો ફાવશું . દાખલ તરીકે આપણે જરસી ગાયનું

ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે Read More »

ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે

મિત્રો હવે ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે ઇઝરાયેલનો ખેડૂત પોતાના પાકનું ઉત્પાદન લેવા માટે પહેલા ટાર્ગેટ નક્કી કરે અને પછી ફર્ટીગેશન કરીને ધાર્યું ઉત્પાદન લે છે. આ માટે જરૂરી હોય તે જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવીને ખેતી કરે છે . આપણે પણ આવી રીતે ખેતી કરશું તો ફાવશું . દાખલ તરીકે આપણે જરસી ગાયનું

ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે Read More »

50 મણ-લીલા મરચા તોડી ને વેચવા જાવ છો ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ?

ફર્ટિગેશન વિશે સમજવા આ વાત ને ધ્યાન માં લ્યો .દાખલ તરીકે તમે લીલા મરચાની જાત નામધારી 2401 વાવી છે અને તમે માર્કેટ યાર્ડમાં 50 મણ – 1000 કિલો લીલા મરચા તોડી ને વેચવા જાવ છો . ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમે શું વેચ્યું ? ૧૦૦૦ કિલો એટલે ૫૦ મણ લીલા મરચા તમે

50 મણ-લીલા મરચા તોડી ને વેચવા જાવ છો ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ? Read More »