Author name: sujay

50 મણ-લીલા મરચા તોડી ને વેચવા જાવ છો ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ?

ફર્ટિગેશન વિશે સમજવા આ વાત ને ધ્યાન માં લ્યો .દાખલ તરીકે તમે લીલા મરચાની જાત નામધારી 2401 વાવી છે અને તમે માર્કેટ યાર્ડમાં 50 મણ – 1000 કિલો લીલા મરચા તોડી ને વેચવા જાવ છો . ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમે શું વેચ્યું ? ૧૦૦૦ કિલો એટલે ૫૦ મણ લીલા મરચા તમે […]

50 મણ-લીલા મરચા તોડી ને વેચવા જાવ છો ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ? Read More »

ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ શું છે?

કોઈ પણ વ્યવસાયમાં આવક જાવકનો હિસાબ રાખવાનું ખુબ જ મહત્વનું ગણાય છે કેમકે તેના ૫૨થી નફા-નુકસાનની જાણકા૨ી મળે છે અને વ્યવસાયમાં જરૂરી બદલાવ લાવવામાં આ માહિતી ખુબ જ ઉપયોગી બને છે. ખેતી પણ એક વ્યવસાય છે એ દ્રષ્ટિએ તેમાં પણ આવક—જાવક નો હિસાબ રાખવાનું એટલુ જ જરૂરી છે. ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ માત્ર ખેતી કરનાર

ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ શું છે? Read More »

અઠવાડિયે ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીએ.

આપણે પણ ગામમાં બુધવારીયા મિટિંગ કરવી છે અને એકબીજાને મદદ કરી પાક ઉત્પાદન વધુ કરીને બધા એ કમાવું છે ટેકનોલોજીની વાત જાણીને તમે પણ નક્કી કરો કે હવે દર બુધવારે આપણે ફરતી ફરતી ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીશું અને મોબાઈલમાં આપણા ગામનું એક વોટ્સઅપ ગૃપ ફકત ને ફકત ખેતીને લગતી માહિતીની આપ લે માટે

અઠવાડિયે ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીએ. Read More »

ખેતરમાં વિજ્ઞાનને લાવવું પડશે.

દર અઠવાડીયે મળતી આ મીટીંગમાં સૌને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મળી જાય છે આ બધાએ હવે એક છત્તીસગઢ યુવા પ્રગતિશીલ ખેડૂત નું વોટ્સઅપ ગૃપ બનાવ્યું છે અને તેમાં પોતાના ખેતરની જીવાત, રોગ, પાંદડા, મૂળના ફોટા એકબીજાને શેર કરે છે. નિરાકરણ ગૃપમાં ને ગૃપમાં થઈ જાય છે. આ બધા ધીરે ધીરે હવે પોતાના ખેતર ઉપર થર્મોમીટર, ટેન્શીયોમીટર,

ખેતરમાં વિજ્ઞાનને લાવવું પડશે. Read More »

છત્તીસગઢમાં સવાયું ઈઝરાયલ

ટેકનોલોજીની હજુ આપણે વાતુ કરીએ અને વિચારીએ ત્યારે આપણને થાય આવું તે શે થાય ! પણ તમે વિચારો ગુજરાતને સવાયું ઈઝરાયલ તો આપણે કરતા કરીશું પણ આપણો ગુજરાતી આખા વિશ્વમાં ઠેરઠેર છે અને તે જયાં જાય ત્યાં સવાયું ગુજરાત કરી દે છે. છત્તીસગઢની વાત કરો તો છત્તીસગઢમાં કચ્છથી ગયેલા આપણા ગુજરાતીઓએ છત્તીસગઢમાં સવાયું ગુજરાત કર્યું

છત્તીસગઢમાં સવાયું ઈઝરાયલ Read More »

તમને થશે હવે આવું તો કેમ મપાય ?

તમને થશે હવે આવું તો કેમ મપાય ? પાંદડામાં ભીનાશ અને પાંદડામાં કલોરોફીલ એટલે કે હરીતદ્રવ્ય કેટલું છે તેના આધારે છોડને પાણી અને પોષણની આવશ્યકતાની ખબર પડે છે. આજે સૂર્યોદય અને સૂર્યાસ્ત કયારે થયો તે આધારે છોડ ને પિયતની જરૂરીયાત માં ફેરફાર કરવાનો થાય છે. આ બધુ કરતા પહેલા તમારી જમીનનો પી એચ. અને પાણીનો

તમને થશે હવે આવું તો કેમ મપાય ? Read More »

યુએસ સીડ્સની નંબર – ૧ જાત SW-૪૩૧ : મરચી ફિલ્ડ રીપોર્ટ

નંબર-૧ જાત એસડબલ્યુ-૪૩૧ પ્રકાશભાઈ વજુભાઈ ખુંટ મુ. ઉમરાળી, તા. જેતપુર, જી.રાજકોટ મો. ૯૮૨૫ ૯૭૨૬૫૫ 🌶 મેં આ વર્ષે યુએસ એગ્રી સીડ્સના મરચા એસડબલ્યુ-૪૩૧નું વાવેતર ૬/૭/૨૦૨૪ના રોજ કરેલું હતું. એસડબલ્યુ-૪૩૧નો છોડ ઉંચો અને મજબુત તેમજ ૩-૫ સંખ્યામાં વધારે ડાળીઓ જોવા મળેલ છે. સાથે જ છેક સુધી છોડ લીલોછમ રહે છે. 🌶 એસડબલ્યુ-૪૩૧ જાતમાં સતત ફલાવરીંગ અને

યુએસ સીડ્સની નંબર – ૧ જાત SW-૪૩૧ : મરચી ફિલ્ડ રીપોર્ટ Read More »

પ્રયોગ : આંબામાં મેઢઃ મધ !

આંબામાં મોટાં વૃક્ષો અને નાળિયેરીની ખેતીમાં મેઢ કીટકથી મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. તે ઝાડના થડમાં પ્રવેશી મઘ્યમાં જઈ કોરી ખાય છે. જેનાથી ઝાડ કાયમ માટે સુકાઈ જાય છે. આ સમસ્યા ખુબ જ ગંભીર છે. આવી સમસ્યા ઉદ્ભવે ત્યારે વલસાડના મનોજભાઈ નાયક મધ અને ઘીનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, આંબાના ઝાડમાં મેઢ લાગે

પ્રયોગ : આંબામાં મેઢઃ મધ ! Read More »

પ્રયોગ : પશુમાં દાદર-ખસ- ખરજવું મટાડવા પપૈયાનું દુધ !

પશુને દાદર – ખસ-ખરજવું થાય ત્યારે સતત શરીરને ઝાડ કે ગમાણ સાથે ઘસે છે, પશુનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે, ઘણી વખત વધારે પડતું ઘસવાથી શરીર ઉપર જખમ થઈ જાય છે, ચામડી બરછટ પણ થઈ જાય છે અને પશુ બેચેની અનુભવે છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રંગપુર ગામના ભવાનજી હરસજી ઠાકોર

પ્રયોગ : પશુમાં દાદર-ખસ- ખરજવું મટાડવા પપૈયાનું દુધ ! Read More »

જી-૪ સેગ્મેન્ટમાં હાઈબ્રીડ નામધારી ૨૭૦૧ ઓછા ખર્ચે ખેતી માલામાલ : મરચી ફિલ્ડ રીપોર્ટ

જી-૪ સેગ્મેન્ટમાં હાઈબ્રીડ નામધારી ૨૭૦૧ ઓછા ખર્ચે ખેતી માલામાલ વિમલભાઈ પરસાણા, ગામ-ઢોલરા, તા.જીલ્લોઃ- રાજકોટ મો. ૯૮૯૮૬ ૯૬૯૫૧નામધારીની ૨૭૦૧ મરચી વાવેતર કરેલું છું ૧ એકરમાં (૨.૫ વીઘા) અત્યારે નામધારી ૨૭૦૧ માં ત્રીજી લીલા મરચાંની વીણી કરેલી છે… જેમાં તેમને ૭૦૦૦ છોડમાંથી ૯૩૫ લીલા મરચાનું ઉત્પાદન મળેલું છે… રાજકોટ ની માર્કેટ માં ૩૦ પ્રતિ કિલ્લો ભાવ મળિયા

જી-૪ સેગ્મેન્ટમાં હાઈબ્રીડ નામધારી ૨૭૦૧ ઓછા ખર્ચે ખેતી માલામાલ : મરચી ફિલ્ડ રીપોર્ટ Read More »