ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ
આપણે જાણીએ છીએ કે ડુંગળીના સંગ્રહ કરવો હોય તો મેડાવાળા ગોડાઉનમાં કરી શકાય છે. ડુંગળીમાં ઉગી જવાનો ગુણ હોવાથી તેને હવાદાર ગોડાઉનમાં રાખવી જરૂરી છે તે જાણતા મઘ્યપ્રદેશના યુવાન ખેડૂત રોહીત પટેલે ડુંગળી સંગ્રહ કરવાનો તદ્દન નવો જ રસ્તો શોધ્યો છે. ૬૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં પ૦ ટન ડુંગળીના સંગ્રહ કરવા માટે જમીનથી ૧૫ સે.મી. ઉચી […]
ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ Read More »









